ફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’!

ફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’!

[vc_row][vc_column][vc_column_text]આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે! આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક...
ડ્રાઇવરલેસ કાર માટે ઉપયોગી નવું સંશોધન

ડ્રાઇવરલેસ કાર માટે ઉપયોગી નવું સંશોધન

ડ્રાઈવરલેસ કાર આવી રહી હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાઈ રહી છે, પરંતુ આવી કાર વાસ્તવિકતાથી હજી દૂર હોવાનું માનવામાં આવે છે. ડ્રાઇવરલેસ કારના માર્ગમાં સૌથી મોટો અવરોધ ધુમ્મસથી ઊભો થઈ રહ્યો હોવાનું મનાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સેલ્ફડ્રાઇવિંગ કાર મૂળભૂત રીતે વિવિધ પ્રકારના...
એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ

એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ

એક્સેલમાં કામ કરતી વખતે, એરો કીની મદદથી કે માઉસની મદદથી આપણે કર્સરને ધારીએ તે સેલમાં લઈ જઈએ છીએ, પણ તમારો અનુભવ હશે કે એક સેલમાં ડેટા એન્ટર કી પ્રેસ કર્યા પછી કર્સર આપણા કંટ્રોલમાં રહેતું નથી. તે કોઈ એક નિશ્ચિત દિશામાં જ, પહેલા સેલ પછીના સેલમાં આગળ વધે છે –...
ડ્રાઇવરલેસ કાર માટે ઉપયોગી નવું સંશોધન

યુટ્યૂબની હરીફ જેવી ફેસબુક વોચ આવી રહી છે

ફેસબુક વોચ નામની ફેસબૂકની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે. ભારતમાં ફેસબૂકનો વ્યાપ જોતાં યુટ્યૂબને જબરી હરીફાઇ મળશે. આ સર્વિસ યુએસમાં બે મહિના પહેલા લોન્ચ થઈ હતી. ભારતમાં આવતા મહિને કે માર્ચ-૨૦૧૮ સુધીમાં તે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. એમેઝોન...
ઝડપથી બદલાઈ રહી છે ડિજિટલ પેમેન્ટની દુનિયા

ઝડપથી બદલાઈ રહી છે ડિજિટલ પેમેન્ટની દુનિયા

[vc_row][vc_column][vc_column_text]આગળ શું વાંચશો? ક્યુઆર કોડનો વધતો વ્યાપ આવે છે જિઓ પેમેન્ટ બેન્ક્સ કરિયાણાની દુકાનમાં નવું કેલ્સી એરટેલમાં યુપીઆઈ બેન્કનો ચેટબોટ ક્યુઆર કોડનો વધતો વ્યાપ કરિયાણાની દુકાને આપણે અત્યાર સુધી રોકડથી અથવા બહુ બહુ તો બેન્ક કાર્ડથી પેમેન્ટ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop