સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
All Issues
All Sections
Search
અક્ષર સુધારતી એપ
By Himanshu Kikani
3
ઘણા શિક્ષકો અને માતા-પિતાને બાળકોના અક્ષરની ઘણી અને વાજબી ચિંતા હોય છે. એમાંય પાછલાં થોડાં વર્ષોમાં કોરોનાને કારણે શિક્ષણ ઓનલાઇન થતાં વિદ્યાર્થીઓનું લખવાનું ઘટ્યું અને હાથમાં મોબાઇલ પકડી રાખવાનું પ્રમાણ વધ્યું. પરિણામે અક્ષરો બગડ્યા!
ડિજિટલ કરન્સી - તેર વર્ષ પહેલાં, ૨૦૦૯માં પહેલી વાર ‘ડીસેન્ટ્રલાઇઝ્ડ ક્રિપ્ટો કરન્સી’ તરીકે બિટકોઇન લોન્ચ થયો ત્યારથી આખી દુનિયામાં આ વિષય જુદાં જુદાં ઘણાં કારણોસર ચર્ચાતો રહ્યો છે. બિટકોઇનનું આગમન થયું એ પહેલાં સુધી દુનિયાનું અર્થતંત્ર બે પ્રકારનાં નાણાંથી ચાલતું...
આગળ શું વાંચશે? હવે લેપટોપના સ્ક્રીનમાં પણ ઇનોવેશન ટૂંક સમયમાં બધાં સ્માર્ટ ડિવાઇસમાં ટાઇપ-સી ચાર્જર ફરજિયાત સ્માર્ટ ડિવાઇસિસ માટે અનિવાર્ય સ્ટાન્ડર્ડાઇઝેશન - મેટર! આરોગ્ય વિષયક ડેટા, હવે સાચવી શકાશે ડિજિલોકરમાં હવે લેપટોપના સ્ક્રીનમાં પણ ઇનોવેશન આપણા સ્માર્ટફોનમાં...
અત્યાર સુધી આપણે પોતાના બેન્ક એકાઉન્ટ માટે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સર્વિસ એક્ટિવેટ કરવી હોય તો એ માટે બેન્ક એકાઉન્ટનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી હતું. યુપીઆઇનો લાભ આપણે કોઈ પણ યુપીઆઇ એપમાં લઇ શકીએ તે માટે આપણી જ બેન્કની યુપીઆઇ એપ હોવી જરૂરી નહીં. પરંતુ બેન્ક...
‘બે ઘડી ફ્રેશ થવા માટે’ મોબાઇલ ગેમ્સ રમતાં બાળકો-યુવાનો કલાકો સુધી તેમાં પરોવાયેલા રહે તો તેનાં બહુ ગંભીર પરિણામ આવી શકે છે, વાંચો આવા એક કિસ્સાની વાત.
આગળ શું વાંચશો? ટેલિગ્રામમાં નવાં ફીચર્સ વોટ્સએપમાં જ પેન્શન સ્લિપ મેળવાની સુવિધા ફેસબુકનો પ્રોફાઇલ ડેટા બદલાયો ટ્વિટરનો નવો વિકલ્પ - માસ્ટોડોન ટેલિગ્રામમાં નવાં ફીચર્સ વોટ્સએપ અને ટેલિગ્રામ - બંને એપ લગભગ એક સરખાં ફીચર્સ આપે છે, ફક્ત જે તે ફીચરના સંખ્યા પ્રમાણમાં બહુ...
આપણો સ્માર્ટફોન હોય કે લેપટોપ આપણે જ્યારે પણ તેમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરી રહ્યા હોઇએ ત્યારે આપણું ધ્યાન ન રહે તેમ ઓપન ટેબ્સની સંખ્યા સતત વધતી જતી હોય છે. આપણે શરૂઆતમાં કોઈ વેબસાઇટ ઓપન કરીએ તેમાંથી કંઈક બીજું કામનું દેખાય એટલે તેને નવી ટેબમાં ઓપન કરીએ ત્યાંથી વળી...
અખબારોમાં આપણે કોઈ વ્યક્તિએ ૩ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. આ સમાચારોમાં ૩ડી પ્રિન્ટિંગ શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. ‘સાયબરસફર’માં જુલાઈ ૨૦૧૭ના અંકમાં આપણે ૩ડી ડિઝાઇનિંગની પ્રક્રિયા...
ફેસબુકમાં આપણને સ્પેસની કોઈ ચિંતા હોતી નથી કારણ કે એમાં તો આપણી બધી પ્રવૃત્તિની વિગતો ફેસબુક પોતાના સર્વર્સમાં સાચવે છે, પણ ફેસબુકની માલિકીની (અને હવે ઘણે અંશે આપણી પણ માલિક બની બેઠેલી!) વોટ્સએપ એપ આપણા ફોનમાં સખત ભાર વધારે છે કેમ કે આ એપના પોતાના સર્વરમાં કશું લાંબો...
તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તેની હિસ્ટ્રી (ગૂગલની જેમ!) ફેસબુક સાચવી રાખે છે. અલબત્ત, ગૂગલની જેમ ફેસબુક કહે છે કે આપણી સર્ચ હિસ્ટ્રી બીજું કોઈ જોઈ શકતું નથી, પણ ફેસબુક પોતે આપણી સર્ચ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેને આધારે આપણી સર્ચને બહેતર...
તમે ઓફિસમાં પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-આઉટ થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો - આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ...
ગયા મહિને ટ્વીટર સાથે લાંબી લમણાઝીંક પછી તેના નવા માલિક બનેલા ઇલોન મસ્કે ટ્વીટરના હેડક્વાર્ટરમાં પહેલી વાર પ્રવેશ કર્યો ત્યારે એ પોતાની સાથે રસોડાની સિંક ઉપાડીને લઈ ગયા હતા! પછી તેમણે એ ક્ષણનો વીડિયો ટ્વીટ કર્યો ને સાથે લખ્યું, ‘‘Entering Twitter HQ – let that sink...
ભારતમાં વોટ્સએપની સફર બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. આખી દુનિયા માટે વોટ્સએપ નવેમ્બર ૨૦૦૯માં લોન્ચ થઈ અને એકાદ વર્ષ બાદ તેણે ભારતમાં પધરામણી કરી. એટલે આમ જુઓ તો વોટ્સએપ સાથે આપણો સંબંધ માંડ બારેક વર્ષ જૂનો છે. છતાં આજે આપણી સવાર વોટ્સએપના દર્શન સાથે ઊગે છે અને રાત પણ...
ટેક ભેજાબાજ એલન મસ્કે દુનિયાફરતે સેટેલાઇટ્સનું ઝુમખું બનાવી તેનાથી ઇન્ટરનેટ કનેક્શન આપવાનું વિચાર્યું. શરૂઆતમાં તુક્કો ગણાયેલો આ પ્રોજેક્ટ હવે ઘણો આગળ વધી ગયો છે અને યુએસમાં તેનાથી કનેક્શન મળવા લાગ્યું છે. ભારતમાં સ્ટારલિંકના કનેક્શન માટે પ્રીબુકિંગ શરૂ થયું હતું. પછી રોક લાગી. હવે ફરી મંજૂરી પ્રક્રિયા શરૂ થવામાં છે.
દુનિયાની 43 ટકા વેબસાઇટ્સ વર્ડપ્રેસ પર ચાલે છે. બ્લોગથી માંડી મોટાં કોર્પોરેશનની સાઇટ તેના પર છે. મૂળ બ્લોગ માટે સર્જાયેલું આ પ્લેટફોર્મ હવે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે વિસ્તર્યું છે અને અત્યંત પોપ્યુલર થયું છે. વર્ડપ્રેસ પર બ્લોગ કે સાઇટ બનાવવા માટે જુદા જુદા વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં એ બધા જ વિકલ્પો વિશે જાણીએ.
વોટ્સએપમાં એન્ડ્રોઇડ અને આઇફોનના યૂઝર માટે ‘કોલ લિંક ફંકશન’ નામે એક નવું ફીચર આવ્યું છે. આ ફીચર લાવવામાં વોટ્સએપે ઘણું મોડું કર્યું, પરંતુ હજી પણ ભારતમાં વોટ્સએપનો વ્યાપ જોતાં તેનું આ ફીચર ઝૂમ, માઇક્રોસોફ્ટ ટીમ્સ અને ગૂગલ ડ્યૂઓ કે મીટ જેવી વીડિયો કોલિંગ એપ્સને ભારે...
વોટ્સએપનો બિઝનેસ માટે ઉપયોગ કરતા લોકો માટે કંઈક અંશે સારા સમાચાર છે. વોટ્સએપ કંપની તેની એપનું પ્રીમિયમ વર્ઝન લોન્ચ કરી રહી છે. આને વિવિધ બિઝનેસ માટે બધી રીતે સારા સમાચાર કહી શકાય તેમ નથી કેમ કે આ સર્વિસ પેઇડ રહેશે અને ફીચરની દૃષ્ટિએ તેમાં ફ્રી સર્વિસ કરતાં બહુ મોટી...
આગળ શું વાંચશો? ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં હવે વધુ જાહેરાતો જોવા મળશે ટ્વીટર પર સ્ક્રીનશોટ લો છો? ટ્વીટરમાંની ટ્વીટ્સ સીધી વોટ્સએપ પર શેર કરો - માત્ર ભારતમાં વોટ્સએપમાં સ્ક્રીનશોટ લેવા પર અંકુશ વોટ્સએપમાં ગ્રૂપ્સમાં મેમ્બર્સ સંખ્યાની લિમિટ હજી વધશે ઇન્સ્ટાગ્રામમાં...
ગયા મહિને અમેરિકામાં સંખ્યાબંધ એરપોર્ટ્સને સંબંધિત વેબસાઇટ્સ પર રશિયન હેકર્સ ત્રાટક્યા અને આ સાઇટ્સનાં ઓપરેશન્સ કેટલાક સમય માટે ખોરવાઈ ગયાં. આ હુમલાના સમાચારમાં જણાવાયું હતું કે આ સાયબર એટેક હેકિંગની દુનિયામાં ‘ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (ડીડીઓએસ)’ તરીકે ઓળખાતો...
કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં એક ચોક્કસ ભાગ ‘બૂટ સેકટર’ તરીકે ઓળખાય છે. આપણે કમ્પ્યૂટર સ્ટાર્ટ કરીએ ત્યારે આ ભાગમાં સ્ટોર થયેલી ઇન્ફર્મેશનના આધારે કમ્પ્યૂટરમાં ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના પ્રોગ્રામ્સ સ્ટાર્ટ થાય છે. એ કારણે આપણા કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં બૂટ...
આપણા રોજબરોજના જીવનમાં આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગની નવી ટેકનોલોજી વણાઈ રહી છે. અન્ય કંપનીઓની સરખામણીમાં ગૂગલ આ બાબતે ખાસ્સી આગળ છે અને કંપની તેની વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ સતત વધારી રહી છે. હમણાં કંપનીએ ગૂગલ ક્રોમ...
થોડા સમય પહેલાં અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઘણા લોકો રસ્તા પર ફસાયા હતા. આવે સમયે, ઘણા લોકોએ રસ્તામાં ક્યાં કેટલું પાણી હશે તેની સાથોસાથ ગાડીમાં પેટ્રોલ કેટલું બચ્યું છે એનો પણ વિચાર કરવો પડ્યો હશે. આપણે અજાણ્યા શહેરમાં હોઈએ ત્યારે પણ નજીકમાં પેટ્રોલ પમ્પ કે એટીએમ...
તમે જાણતા હશો કે હમણાં એપલ કંપનીએ તેના આઇફોન અને એપલ વોચનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં. તેમાં જુદાં જુદાં ઘણાં ફીચરમાંથી એક ફીચર સેફ્ટીને સંબંધિત છે. ફેર એટલો કે વાત સાયબર સેફટીની નહીં, વ્યક્તિની પોતાની ફિઝિકલ સેફ્ટીની છે! આ ફીચર ‘ક્રેશ ડિટેકશન’ સંબંધિત છે એટલે કે જ્યારે...
હમણાં એક મિત્ર સાથે વાત વાતમાં જાણવા મળ્યું કે તેમણે પોતાના ફોનને લોક્ડ રાખ્યો નહોતો. એવું કેમ? પૂછતાં જવાબ મળ્યો કે ફોનમાં એવું કંઈ ખાસ છે જ નહીં! લોક રાખવાની જરૂર નથી. ઓકે, તો ફોનમાં ફેસબુક, વોટ્સએપ, જીમેઇલ વગેરે એપ છે? જવાબ હતો, હા. ફોનમાં બેન્કિંગ એપ્સ અને ગૂગલપે,...
જોતજોતામાં ઇન્ટરનેટે આપણું જીવન અનેક રીતે બદલી નાખ્યું છે. તેમાં સેફ્ટી એટલે માત્ર ડેટાની સેફ્ટીની વાત રહી નથી.
ઇન્ટરનેટ પર આપણે જુદી જુદી ઘણી રીતે સાવચેત રહેવું જરૂરી બન્યું છે, નુક્સાનની સંભાવના પણ ઘણા પ્રકારની છે.
અહીં આપેલી બાબતો તમે જાણતા હશે, તેમ છતાં ઘણી વાર સમજદારને માટે પણ ઇશારા જરૂરી હોય છે!
આપણે સૌ ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ, એપ્સ વગેરેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પણ મોટા ભાગે તેની નાની-નાની વાતોની પૂરતી સમજ ન હોવાને કારણે ક્યારેક તકલીફમાં મૂકાઈએ છીએ. જેમ કે, લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના યૂઝર્સને પોતાનું એકાઉન્ટ વેિરફાય કરવાની સગવડ આપે છે....
વોટ્સએપમાં હજી હમણાં સુધી કોઈ લોક નહોતું. ફોનમાંની અન્ય ઘણી એપની જેમ જો આપણો ફોન અનલોક્ડ સ્થિતિમાં બીજી કોઈ પણ વ્યક્તિને હાથમાં આવે તો તે વોટ્સએપ ઓપન કરી શકે અને તેમાં આપણું અન્ય લોકો કે ગ્રૂપ્સ સાથેનું તમામ ચેટિંગ જોઈ શકે. એ બીજી વ્યક્તિ આપણે નામે વોટ્સએપમાં કોઈ પણ...
આવું કોઈની પણ સાથે થઈ શકે છે - આપણે પોતાના ફોનમાંની યુપીઆઇ એપમાંથી કોઈને રકમ ટ્રાન્સફર કરીએ અને એ રકમ સામેની પાર્ટી સુધી પહોંચે નહીં! યુપીઆઇ એપમાં આપણને ટ્રાન્ઝેકશન નિષ્ફળ ગયાનો મેસેજ પણ મળે. બીજી તરફ આપણા બેંકના ખાતામાંથી એ રકમ ડેબિટ થઈ જાય. આનો અર્થ એ થયો કે રકમ...
હમણાં એડોબ કંપનીએ ફિગ્મા નામની એક કંપનીને આશરે ૨૦ અબજ ડોલરમાં ખરીદી લેવાની જાહેરાત કરી (સરખામણી ખાતર જાણી લો કે ફેસબુકે ૨૦૧૪માં વોટ્સએપ કંપની ૧૯ અબજ ડોલરમાં ખરીદી હતી). ફેસબુક વોટ્સએપ ખરીદે તો એ મોટા સમાચાર બને, પણ એડોબ કંપની ફિગ્મા ખરીદે તો એ મુદ્દો આપણને ખાસ અસર ન...
આખરે આપણા દેશમાં પણ ઇન્ટરનેટ, ટીવી અને મોબાઇલ નેટવર્કની જબરી ભેળસેળ થઈ ગઈ છે અને એટલે જ આપણને એક શબ્દ વધુમાં વધુ સંભળાઈ રહ્યો છે - બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થનો અર્થ વિશાળ છે. બે વ્યક્તિ વચ્ચે મનમેળ ન હોય તો પણ આપણે કહેતા હોઇએ છીએ કે બંનેની બેન્ડવિડ્થ મળતી નથી! વાસ્તવમાં...
હવે મોટા ભાગનાં ઘરોમાં વાઇ-ફાઇની સુવિધા હોય છે. તમારા ઘરમાં પણ વાઇ-ફાઇ હોય તો તમારો અનુભવ હશે કે ઘરે આવતા મહેમાનો, ખાસ કરીને જેમના ઘરમાં હજી વાઇ-ફાઇની સુવિધા ન હોય એ આપણા વાઇ-ફાઇનો લાભ લેવા માગતા હોય છે! હેતુ માત્ર એટલો કે કોઈ મોટી એપ ડાઉનલોડ કરવાની હોય કે હેવી...
આવી સ્થિતિનાં જુદાં જુદાં ઘણાં કારણ હોઈ શકે છે. આપણે બિલકુલ દેખીતા કારણથી શરૂઆત કરીને એક પછી એક કારણ અને તેના ઉપાય જાણીએ. ઇન્ટરનેટ કનેકશન તપાસો ફોનમાં કોઈ એપ ન ચાલવાનું સૌથી સાદું કારણ. આથી પહેલાં એ તપાસો કે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન તો બરાબર મળે છે ને? કંઈક ખામી સર્જાઈ...
ઇન્ટરનેટ આપણને સૌને બહુ ઉપયોગી ને વ્હાલું લાગે છે, પણ બે કેટેગરીના લોકોને તેની સામે સખત ચીડ છે - એક છે, જેમના હાથમાં હજી મોબાઇલ આવ્યા નથી, એવાં સાવ નાનાં બાળકો. આ બાળકો મમ્મી-પપ્પા સાથે રમવા માગતાં હોય, પણ એ લોકો પોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય. ઇન્ટરનેટ સામે અકળાતા...
દેશનાં ઘણાં શહેરોમાં ટૂંક સમયમાં ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’ લાઇવ થવાનું છે, જે ભારતમાં ઓનલાઇન વેપાર અને ખરીદી બંનેમાં બહુ મોટાં પરિવર્તન લાવે તેમ છે.
અત્યાર સુધી આપણે યુપીઆઇ એડ્રેસ તરીકે ઇમેઇલ જેવા યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરતા આવ્યા છીએ. જેમ કે તમારે ‘સાયબરસફર’ના લવાજમ પેટે કોઈ રકમ મોકલવી હોય તો ‘સાયબરસફર‘ના યુપીઆઇ આઇડી cybersafar.com@upi પસંદ કરતાં તમારી યુપીઆઇ એપ આ એડ્રેસ વેલિડ યુપીઆઇ એડ્રેસ હોવાની ખાતરી કરે અને પછી...
આપણે સૌ ગૂગલની વિવિધ સર્વિસ તથા જાતભાતની સોશિયલ મીડિયા સાઇટ્સનો દિવસ-રાત ઉપયોગ કરીએ છીએ. શરૂઆતમાં આપણને કુતૂહલ રહેતું કે આ બધું આપણા માટે મફત હોય તો આ કંપનીઓ જંગી કમાણી કેવી રીતે કરે છે? પછી સમજાયું કે જો પ્રોડક્ટ ફ્રી હોય તો પછી એ કંપની માટે આપણે પોતે જ એક પ્રોડક્ટ...
આપણા કોઈ પણ ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે અત્યારનો સૌથી કારગત ઉપાય છે ટુ સ્ટેપ વેરિફિકેશન અને વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી). પરંતુ આપણી પોતાની ગફલતને કારણે આ સલામત રસ્તો પણ જોખમી બની શકે છે. હેકર્સ માટે પણ ટુ સ્ટેપ વેરિફિકેશન તોડવું સહેલું નથી, એટલે તે આપણને મળતા ઓટીપી...
તમે ઓફિસના પીસીમાં બ્રાઉઝરમાં તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન થાઓ અને પછી તમારું કામ પતે ત્યારે ગૂગલ એકાઉન્ટમાંથી લોગ-ઇન થવાને બદલે બેધ્યાનપણે સીધું બ્રાઉઝર જ બંધ કરી દો - આવું ક્યારેક ને ક્યારેક તમે કરતા હશો. પછી જ્યારે તમે ફરી બ્રાઉઝર ઓપન કરો ત્યારે તમે ગૂગલ...
ટૂંકો જવાબ તો એ કે ફોન બદલી નાખવો જોઈએ! એપલના કિસ્સામાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને ફોન બંને એપલ કંપની જ બનાવતી હોવાથી, ફોનનું મોડેલ ઝડપથી ન બદલીએ તો ચાલે, તેમાં કંપની તરફથી ઓપરેટિંગ સિસ્ટમ અથવા સિક્યોરિટી અપડેટ્સ સતત મળતા રહે છે. એન્ડ્રોઇડમાં, ખાસ કરીને સસ્તા, બજેટ કે...
મોટા ભાગના લોકોની જેમ, પીસી કે લેપટોપમાં તમારું મોટા ભાગનું સર્ફિંગ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં થતું હશે, પછી પીસીમાં ભલે વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય અને તે વારંવાર તમને માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર અજમાવી જોવા પાનો ચઢાવતી હોય. પીસીમાંનાં બ્રાઉઝર છાપાં જેવાં હોય છે, એક વાર...
તમે ઘણી વાર નોંધ્યું હશે કે પ્લેસ્ટોરમાં આપણે કોઈ એપ જોઇએ ત્યારે તેની સાઇઝ ૧૫ - ૨૦ એમબીની દેખાય પરંતુ ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી ફોનના સેટિંગ્સમાં એપ્સમાં એ એપના પેજ પર જઇને જોઇએ તો એપની સાઇઝ ૫૦-૫૫ એમબી જેટલી દેખાય! આમ ઘણા કિસ્સામાં એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેની સાઇઝ ત્રણ...
આપણા સ્માર્ટફોનમાં હવે તો આપણે ધડાધડ ગુજરાતી કે હિન્દીમાં ટાઇપ કરતા થઈ ગયા છે, પણ આ સગવડ ‘યુનિકોડ’ નામની વ્યવસ્થાને આભારી એ વાત તરફ આપણું ધ્યાન જતું નથી. યુનિકોડ આમ તો વિસ્તૃત વિષય છે, પણ આપણે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં અંગ્રેજી સિવાયની ભાષાઓમાં ટાઇપિંગ કરવાના સંદર્ભે...
તમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર ફોટોગ્રાફ અપલોડ કરવાનો શોખ છે પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ ફિલ્ટર્સ તમને પૂરતા લાગતા નથી? તો તમે આ એપ ટ્રાય કરી શકો. આમ જુઓ તો એન્ડ્રોઇડ પ્લેસ્ટોરમાં ફોટો એડિટિંગ એપ્સની કોઈ કમી નથી. પરંતુ આ એપ એ બધામાં ખાસ્સી અલગ તરી આવે છે....
શિયાળો નજીક છે એટલે તમારા મનમાં ફરી એક વાર ફિટનેસ પર ફોકસ કરવાના વિચારો આવતા હશે. સવારમાં વહેલા ઊઠીને વોકિંગ કે જોગિંગ કરવાનું તમને મન થતું હોય પરંતુ થોડા સમય પછી ફરી ઠેરના ઠેર થઈ જવાતું હોય તો આ કામનો ઉત્સાહ ટકાવી રાખવા માટે કોઈ મિત્ર કે એપની મદદ લેવા જેવી છે....
નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર તમે મૂવી કે વેબસિરીઝ ડાઉનલોડ કરીને પછી જોવાની સુવિધાનો લાભ લો છો? ફોનમાં અનલિમિટેડ નેટ કનેક્શન હોય તો આ સુવિધાની કદાચ જરૂર ન રહે, પણ નેટ કનેક્શન ક્યારેક પકડાય અને ક્યારેક નહીં એવી સ્થિતિ હોય તો ડાઉનલોડની સુવિધા બહુ કામની સાબિત થાય....
તમે તમારાં વિવિધ ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન સગવડનો ઉપયોગ કરો છો? ન કરતા હો, તો તેના તરફ અચૂક ધ્યાન આપવા જેવું છે. સામાન્ય રીતે, ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઈએ તો વિવિધ સર્વિસમાં તેને એક્ટિવેટ કર્યા પછી, આપણે પોતાનું યૂઝરનેમ અને...
સ્માર્ટ વર્કિંગનો પહેલો નિયમ આ છે - આપણે કમ્પ્યૂટરના નહીં પણ કમ્પ્યૂટર આપણું ગુલામ હોવું જોઈએ! એટલે કે જે કામ કમ્પ્યૂટર સારી રીતે કરી શકે તેમ હોય તેની જવાબદારી તેના શિરે જ નાખવી અને આપણે આપણા પોતાના મૂળ કામ પર ધ્યાન આપવું. માઇક્રોસોફ્ટ વર્ડમાં આવું કરવા માટેની એક...
આપણા ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ, મેનેજમેન્ટ અને શેરિંગ માટે ગૂગલની ‘ફોટોઝ’ સર્વિસ સૌથી સારી સર્વિસ છે અને તેના ઉપયોગ વિશે આપણે ‘સાયબરસફર’માં અવારનવાર જાણ્યું છે. આ એપ બધી રીતે મજાની અને સલામત છે પરંતુ ક્યારેક આપણી નજીવી ભૂલને કારણે આપણા ફોટા ખાનગી રહેવાને બદલે સૌ કોઈ માટે...
મોબાઇલ પર ફટાફટ અને પૂરતા પ્રમાણમાં યોગ્ય ડોક્યુમેન્ટ્સ માગ્યા વિના લોન આપી દેતી ને પછી પઠાણી ઉઘરાણી કરતી એપ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. આ અંકમાં જ વાત કરી છે તેમ હવે આવી એપ્સ પર સરકાર જ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. આવી એપ્સના વિષચક્રમાં ફસાયા પછી લોનની પરત...
આજકાલ સ્માર્ટફોને આપણને સૌને ‘એમબીએ’ બનાવી દીધા છે. વોટ્સએપ પર આવતા મેસેજિસ, યુટ્યૂબના વીડિયો વગેરેએ આપણને જાતભાતના વિષય માટે એમ કહેતા કરી દીધા કે ‘મને બધું આવડે’, પણ જ્યારે કોઈ સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો સમય આવે ત્યારે આપણી આ ‘એમબીએ’ ડિગ્રી ખરેખર કેટલી કામની છે એ...
આગળ શું વાંચશો? જૂના લેપટોપ માટે ક્રોમની નવી ઓપરેટિંગ સિસ્ટમ ફેસબુક પર એકથી વધુ પ્રોફાઇલ બનાવી શકાશે મહારાષ્ટ્રના વેદાંતને અમેરિકામાં નોકરી મળી, પણ... એપ-કેબ ફરી વિવાદમાં જૂના લેપટોપ માટે ક્રોમની નવી ઓપરેટિંગ સિસ્ટમ તમને યાદ હશે કે થોડા સમય પહેલાં ‘સાયબરસફર’માં આપણે...
જો તમે તમારા પીસીમાં સારો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો હોય, તેને તમે નિયમિત રીતે અપડેટ કરતા હો અને તેનાથી કમ્પ્યૂટરને નિયમિત રીતે સ્કેન પણ કરતા હો, તો જો કોઈ રીતે તમારા પીસી/લેપટોપમાં વાઇરસ ઘૂસી ગયો હોય તો આવા સ્કેનિંગ દરમિયાન, તેની હાજરી તરત પરખાઈ આવે. આમ તો,...
છેલ્લાં થોડાં વર્ષોથી ‘બોકેહ’ કે ‘લાઇવ ફોકસ’ ફીચર ખાસ્સું લોકપ્રિય થયું છે, જે ડેપ્થ સેન્સર આધારિત હોય છે. આ પ્રકારની ફોટોગ્રાફીમાં એસએલઆર કેમેરાની જેમ કેમેરા કોઈ સબ્જેક્ટ પર ફોકસ કરીને પાછળનો ભાગ ધૂંધળો હોય એવી ઇફેક્ટ ક્રિએટ કરી શકાય છે. સામાન્ય રીતે બજેટ કે...
ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવો સોફ્ટવેર કે પ્રોગ્રામ જેનો ‘સોર્સ કોડ’ કોઈ પણ વ્યક્તિ તપાસી શકે, બદલી શકે અને તેમાં વધુ ફીચર્સ ઉમેરી શકે. આ ટેકનિકલ વ્યાખ્યા વાંચતાં, ટેક્નોલોજી જેમનો વિષય નથી એમને એવો સવાલ થઈ શકે કે પહેલાં તો એ કહો કે આ ‘સોર્સ કોડ’ શું છે?! આપણે પહેલાં એ...
શાળા હોય કે ઓફિસ, બંનેમાં બ્લેકબોર્ડ, ગ્રીનબોર્ડ કે વ્હાઇટબોર્ડનું અનોખું મહત્ત્વ છે. કોઈ પણ બાબત સારી રીતે સમજાવી હોય તો તે બોર્ડ પર ચીતરામણ કરીને કે મુદ્દાઓ ટપકાવીને સારી રીતે સમજાવી શકાય. કોરોના પછી વર્ક-ફ્રોમ-હોમ કે લર્ન-ફ્રોમ-હોમ આવ્યું ત્યારે મીટિંગ...
આજના સમયમાં કરિયરને જીમમાંની ટ્રેડમિલ સાથે સરખાવી શકીએ. ટ્રેડમિલ ચાલુ કર્યા પછી તેના પર આપણે ચાલવાનું શરૂ કરીએ તો પણ ત્યાંના ત્યાં જ રહીએ. એ જ રીતે આજના સમયમાં પ્રમાણમાં સારી સંતોષજનક નોકરી મળ્યા પછી હાશ કરીને બેસી જઇએ તો ત્યાંના ત્યાં રહીએ. ઉલ્ટાના પાછા પડવાની શક્યતા...
ઇંગ્લિશ શીખવામાં મદદરૂપ થતી પાર વગરની એપ્સ આપણે શોધી શકીએ છીએ. તેમાંથી એક નોંધપાત્ર એપ છે ‘હેલ્લો ઇંગ્લિશ’. આ એપ ગ્રામર, સ્પેલિંગ, વોકેબ્યુલરી તથા ઇંગ્લિશ બોલવાની અને વાંચવાની સ્કિલ્સ વિકસાવવામાં મદદરૂપ થાય છે. એન્ડ્રોઇડ પર તે ‘એડિટર્સ ચોઈસ’ છે. સામાન્ય રીતે આવી...
તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ છે? તમારી પ્રોડક્ટ્સ કે સર્વિસને તમે ઓનલાઇન પ્રમોટ કરો છો અને ઓનલાઇન ઓર્ડર્સ લો છો? તમારા બિઝનેસ, પ્રોડક્ટ્સ કે સર્વિસના પ્રમોશન માટે વીડિયો હવે એક બહુ અસરકારક માધ્યમ છે. ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળતા આ પ્રકારના...
ઘણી વાર એવું બને કે આપણે કોઈને ઈ-મેઇલ મોકલી રહ્યા હોઇએ, ત્યારે એ ઈ-મેઇલમાં બીજી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી હોય અને તેમનું ઈ-મેઇલ એડ્રેસ જણાવવું પણ જરૂરી હોય. મોટા ભાગે લોકો આવી બીજી વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ શોધી, કોપી કરીને પછી તેને મેઇલબોક્સમાં પેસ્ટ કરતા હોય છે. એમ...
માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે ક્યારેય એવું બને કે આપણે ડોક્યુમેન્ટમાંના કોઈ શબ્દ વિશે વધુ માહિતી જાણવાની જરૂર પડે. જો આપણે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ પીસી કે લેપટોપ પર કામ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે વર્ડ ફાઇલમાંથી બહાર આવી, બ્રાઉઝર ઓપન કરી, પેલા શબ્દ વિશે...
આપણા પરિચિતોના વર્તુળમાંથી કોઈને કોઈ વ્યક્તિનો ફોન ખોવાયો હોવાનું આપણે ઘણી વાર સાંભળીએ છીએ. ક્યારેક તો આપણે પોતે પણ પોતાનો ફોન ગુમાવ્યો હોય. આવા કિસ્સામાં મોટા ભાગે આપણે ફોનથી હાથ ધોઈ નાખવા પડે છે. પરંતુ બ્રિટનમાં કંઈક જુદુ બન્યુંં - એ પણ આઇફોન હોવા છતાં અને એ પાણીમાં...
પેપરલેસ ગવર્નન્સ - આ વાત કહેવી જેટલી સહેલી છે એટલી જ અમલમાં મૂકવી મુશ્કેલ છે. તમે જ વિચારો, આપણા પોતાના ઘરને કે પોતાની ઓફિસને પેપરલેસ બનાવી શકતા નથી. કોઈ મહત્ત્વનો કાગળ કે વીમાનું કાગળીયું કે અન્ય કોઈ સર્ટિફિકેટ જ્યારે તેનું કામ પડે ત્યારે જ જડે નહીં! એક ઘર કે નાની...
આગળ શું વાંચશો? યુપીઆઇની લેવડદેવડના પ્રોબ્લેમ હવે રીયલ ટાઇમમાં ઉકેલાશે કારના ડેશબોર્ડનું સ્થાન એપલની સિસ્ટમ લઈ લેશે હવે આવે છે ચિપવાળા પાસપોર્ટ બહુ મોટા પ્રમાણમાં ભારતના કર્મચારીઓ નોકરીથી કંટાળ્યા છે યુપીઆઇની લેવડદેવડના પ્રોબ્લેમ હવે રીયલ ટાઇમમાં ઉકેલાશે તમારી પાસે...
આપણે પોતાના લેપટોપ કે કમ્પ્યુટરમાં કે પછી સ્માર્ટફોનમાં એન્ટિ વાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તેનો જો આપણને અંદાજ ન હોય તો આપણે એક એવી ગંભીર ભૂલ કરી બેસીએ છીએ જેને કારણે એન્ટિ વાયરસ પ્રોગ્રામ ખરીદવાના આપણા ખર્ચ પર સાવ પાણી ફરી...
સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ગૂગલ ફોટોઝ આપણે અપલોડ કરેલા ફોટોગ્રાફ્સમાંથી ચોક્કસ વ્યક્તિઓના આલ્બમ આપોઆપ બનાવી આપે છે. ગૂગલ ઉપરાંત ફેસબુક અને અન્ય કંપનીઓએ ફોટોગ્રાફમાંની વિવિધ બાબતો અત્યંત ચોકસાઈપૂર્વક ઓળખી લેવાની બાબતમાં ખાસ્સી પ્રગતિ કરી લીધી છે. આ...
ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સર્વિસ છે અને દરેક સર્વિસનો ઉપયોગ કરનારા લોકો પણ અનેક પ્રકારના છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સર્વિસ કે પ્લેટફોર્મ્સના જેમ યૂઝર્સ અપાર, તેમ એ તમામ યૂઝરની જરૂરિયાતો પણ અલગ અલગ પ્રકારની. દેખીતું છે કે કોઈ પણ એક સર્વિસ કે પ્લેટફોર્મ દરેક યૂઝરની...
આગળના સવાલમાં જે ‘પ્લગઇન્સ’ની વાત કરી છે, તેનું એક રસપ્રદ ઉદાહરણ એટલે ‘વૂકોમર્સ’ (/woocommerce.com). હવે દુનિયાની ૪૩ ટકા વેબસાઇટ્સ ‘વર્ડપ્રેસ’ નામની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) પર તૈયાર થાય છે અને આવી સાઇટ પર ઇ-કોમર્સ એટલે કે જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું...
આ ડાઇરેક્ટ ટેક્નોલોજીનો વિષય નથી, પણ વિદ્યાર્થીઓને બહુ કામ લાગે તેવી વાત છે. એન્જિનીયરિંગ કે બીજી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવીને કારકિર્દી ઘડવા તરફ આગળ વધી રહેલા સ્ટુડન્ટ પાસેથી ઇન્ડસ્ટ્રીની મુખ્યત્વે ત્રણ અપેક્ષાઓ હોય છે - એક ટેકનિકલ બાબતોની જાણકારી, કમ્યુનિકેશન...
આ શબ્દ - Unbeknown - નો અર્થ તમે જાણો છો? ‘હું નથી જાણતો/જાણતી’ એવો તમારો જવાબ હોય તો જવાબ સાચો છે! તમે નિખાલસતાથી આ શબ્દથી અજાણ છો એવું કહ્યું હોય તોય તમે સાચા અને ‘અન’ તથા ‘નોન’ શબ્દનો તાળો મેળવીને ‘અજાણ હોવું’ એવો અર્થ તમે શોધી કાઢ્યો હોય તો પણ તમે સાચા! વાસ્તવમાં...
સાયબરસફર’માં ઘણા સમય પહેલાં આપણે ગ્રામરલી નામની એક સર્વિસની વિગતવાર વાત કરી હતી. ઇન્ટરનેટ પર કે માઇક્રોસોફ્ટ વર્ડ જેવા ઓફલાઇન પ્રોગ્રામમાં આ સર્વિસનો ઉપયોગ કરીને આપણે પોતાના લખાણમાં ઇંગ્લિસ ગ્રામર સંબંધિત ભૂલો સુધારી શકીએ છીએ. આ જ સર્વિસ સ્માર્ટફોન માટે એક આગવું કી...
તમે એડમિશન માટે કે અન્ય કોઈ હેતુ માટે ઓનલાઇન એપ્લિકેશન કરી રહ્યા હો ત્યારે એવું બને કે આપણે પોતાનો ફોટોગ્રાફ કે અન્ય ડોક્યુમેન્ટને ઇમેજ સ્વરૂપે ઇસાઇટ પર અપલોડ કરવાના થાય. આવી સાઈટ્સ પર ઇમેજની સાઇઝ માટે નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે. આથી આપણે પોતાના સ્માર્ટ...
ઘણી વાર એવું બને કે આપણે કોઈ સાઇટ એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ પરંતુ એ સાઇટ બ્રાઉઝરમાં ખૂલે નહીં. આમ થવાના બે કારણ હોઈ શકે. કાં તો એ વેબસાઇટ પોતે જ ડાઉન હોય અને આપણા સહિત અન્ય કોઈ પણ વ્યક્તિ એ સમયે એક્સેસ કરી શકે તેમ ન હોય. અથવા એવું બની શકે કે એ સાઇટ માત્ર...
તમારી પાસે કોઈ ફાઇલ એક ફોર્મેટમાં છે અને તમારે તેને બીજા કોઈ ફોર્મેટમાં કન્વર્ટ કરવાની જરૂર પડી જેમ કે, તમારી પાસે મ્યુઝિકની ડબલ્યુ.એમવી ફોર્મેટની ફાઇલ હોય અને તમારે તેને વોટ્સએપ પર શેર કરવાનો પ્રયાસ કરો ત્યારે સામેની વ્યક્તિ તેને ઓપન કરી શકે નહીં કેમ કે એ વોટ્સએપ એ...
ઘણી વાર એવું બને કે વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરતી વખતે આપણે કોઈ વાક્ય કે પેરેગ્રાફને હાઇલાઇટ કરવાનો હોય. આ કામ આમ તો ઘણી જુદી જુદી રીતે થઈ શકે. આપણે તેને બોલ્ડ કરી શકીએ, અલગ કલર આપી શકીએ, જુદા કલરના હાઇલાઇટરથી હાઇલાઇટ કરી શકીએ કે એ ટેકસ્ટને બોક્સમાં મૂકી શકીએ. વર્ડમાં...
હેકર વિશે આપણા સૌના મનમાં એક આગવી ઇમેજ કોતરાઈ ગઈ છે - એક ચાલાક, લુચ્ચો, ખંધો માણસ, જે પોતાના ઘર કે બેઝમેન્ટમાં પણ આખો દિવસ પોતાનું મોં ઢંકાય એવો હૂડિની કોટ પહેલો બેઠેલો માણસ, જે ઇન્ટરનેટ પર સતત પોતાના શિકાર શોધતો ફરતો હોય... ઇન્ટરનેટ પર હેકરની ઇમેજ પણ મોટા ભાગે આપણે...
એક-બે કે વધુ દાયકા પહેલાં આપણા હાથમાં સ્માર્ટફોન નહોતા ત્યારે આપણું જીવન નિરાંતે ચાલતું જ હતું. એ પહેલાં, ખર્ચ બચાવવા રાત્રે પીસીઓ બહાર લાઇન લગાવવામાં પણ આપણને વાંધો નહોતો. એ પહેલાંની પેઢીને, બીજે ગામ વાત કરવા માટે ટ્રંક કોલ બુક કરાવવામાં પણ તકલીફ નહોતી, એ પહેલાં......
હવે વોટ્સએપ માત્ર ફેમિલી એપ રહી નથી. તેનો ઉપયોગ સ્કૂલ્સ અને કંપનીઓ સુધી વિસ્તર્યો છે. પરંતુ એક સાથે મોટી સંખ્યામાં લોકોને મેસેજ મોકલવાની બાબતે વોટ્સએપમાં હજી પણ ઘણી મર્યાદાઓ છે. નવા ફીચરથી આ મર્યાદાઓ કદાચ સદંતર દૂર થાય ને એડમિન એક સાથે હજારો લોકોને મેસેજ મોકલી શકે તેવી શક્યતા જાગી છે.
આગળ શું વાંચશો? ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝની ભરમાર હવે ટૂંકાવવામાં આવશે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડની માહિતી હવે સોશિયલ મીડિયા પર મળશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝની ભરમાર હવે ટૂંકાવવામાં આવશે ઇન્સ્ટાગ્રામ પર બે ફીચર કદાચ સૌથી વધુ પોપ્યુલર છે, રીલ્સ અને સ્ટોરીઝ. સ્ટોરીઝ ફીચરનો...
આપણા પીસી કે લેપટોપના કી-બોર્ડ પર છેક નીચેની તરફ ડાબી અને જમણી બંને બાજુએ વિન્ડોઝ-કી જોવા આપણે વર્ષોથી ટેવાયેલા છીએ. જો તમે નવું નવું લેપટોપ ખરીદ્યું હોય કે બિલકુલ નવું કી-બોર્ડ ખરીદ્યું હોય તો કી-બોર્ડ પર એક તરફ વિન્ડોઝ-કીની જગ્યાએ ઓફિસ કી જોવા મળી શકે છે. તમે...
તમે ઇન્સ્ટાગ્રામ હેવી યૂઝર હશો તો તમે જાણતા જ હશો કે આ સર્વિસની લોકપ્રિયતાના પાયામાં તેનાં ફિલ્ટર્સ છે. ઇન્સ્ટાની ઓળખ ઇમેજ શેરિંગ સર્વિસ તરીકે ઊભી થઈ અને હવે તે બહુ વિસ્તરી હોવા છતાં, ઇમેજ હજી પણ તેનું સૌથી મોટું અને શાર્પ ટૂલ છે. તમે ગેલેરીમાંથી કોઈ ઇમેજ પસંદ કરો કે...
તમારા ફોનમાં ઇન્ટરનેટ ડેટા સિગ્નલ મેળવવામાં કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય અને નેટ કનેક્શન સાવ બંધ કે ધીમું થઈ ગયું હોય, ફોન રિસ્ટાર્ટ કરવા છતાં તકલીફ ચાલુ રહી હોય તેવું લાગે ત્યારે ઉપાય તરીકે ફોનમાં તમામ પ્રકારનાં સેટિંગ્સ રીસેટ કરી શકાય. ફોનનાં નેટવર્ક સેટિંગ્સ રીસેટ...
તમારા આઇફોનમાંના ડેટાને એકદમ ટાઇટ સલામતી આપવાનો પહેલો રસ્તો આઇફોનને પાસકોડથી પ્રોટેક્ટ કરવાનો છે. ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર વેરિિફકેશન જેવી, એકાઉન્ટને વધુ સલામતી આપતી પદ્ધતિઓના ઉપયોગ માટે આઇફોનને લોક્ડ રાખવો અનિવાર્ય છે. આ માટે એપલ ચાર કે છ ડિજિટના પાસકોડને બદલે ડિજિટ અને...
માત્ર પાસવર્ડથી આપણાં ઓનલાઇન એકાઉન્ટ્સ સલામત રહી શકતાં નથી એટલે તમામ જાણીતી ટેક કંપની તેના એકાઉન્ટ માટે ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની સગવડ આપે છે. તેમાં, એકાઉન્ટમાં લોગ-ઇન થવા માટે પાસવર્ડ ઉપરાંત, આપણા અન્ય ટ્રસ્ટેડ ડિવાઇસમાં મળતી માહિતીનો ઉપયોગ કરવાનો થાય છે....
અત્યારે તમે આ વાંચી રહ્યા છો, બરાબર એ મિનિટે, તમને ખબર છે કે તમારા ફોનમાંની કઈ કઈ એપ્સ તમારા પર આવેલા એસએમએસ વાંચી શકે છે? જેમ ઇન્ટરનેટ પરની આપણી બધી પ્રવૃત્તિઓ ગૂગલના ચોપડે નોંધાય છે તેમ આપણાં બેન્ક ખાતાં, મ્યુચ્યુઅલ ફંડ કે શેરમાં રોકાણ, વીમા, લોન, ક્રેડિટ કાર્ડનાં...
થોડા સમય પહેલાં ભારત સરકારે વધુ કેટલીક ચાઇનીઝ એપ્સને જોખમી ગણાવી તેના પર પ્રતિબંધનું હથિયાર ઉગામ્યું – આ એપ્સ ખરેખર કઈ રીતે જોખમી બનતી હોય છે? ક્યારેક થોડો સમય કાઢીને, તમે એપ્સને કેવી પરમિશન આપી છે તે તપાસી જુઓ ને જોખમી પરમિશન અથવા એપ દૂર કરો!
આપણે જાણીએ છીએ કે જે રીતે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી અનેક પ્રકારની એપ્સ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ એ જ રીતે પીસી કે લેપટોપમાં ક્રોમ બ્રાઉઝરમાં આપણે વિવિધ પ્રકારનાં એક્સ્ટેન્શન ઉમેરીને બ્રાઉઝરમાં અલગ અલગ પ્રકારની સગવડો ઉમેરી શકીએ છીએ....
અન્ય ઓટીટી પ્લેટફોર્મની સરખામણીમાં યુટ્યૂબ અલગ પ્રકારનું પ્લેટફોર્મ છે. તેનો આપણો ઉપયોગ મોટા ભાગે ફ્રી એકાઉન્ટથી હોવાથી આપણે તેમાં પાસવર્ડ શેર કરવાની જરૂર રહેતી નથી. પરંતુ, યુટ્યૂબ ગૂગલ જેવી કંપનીનો એક ભાગ હોવાથી, તેમાં આપણી ખાસ્સી ચોક્સાઇભરી જાસૂસી થઈ શકે છે. આપણે...
ફેસબુક પાસે તમારા એવા ઘણા ફોટો-વીડિયો હશે, જેની કોઈ કોપી તમારી પાસે નહીં રહી હોય! તમે ઇચ્છો તો આ ફોટો-વીડિયો પરત મેળવી શકો છો અથવા બીજી કોઈ સર્વિસમાં મોકલી, ત્યાં સાચવી શકો છો.
ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ એકાઉન્ટ્સને ફોલો કરતા હો તો તમને એવા ઘણા ફોટો કે વીડિયો જોવા મળે જે તમને સેવ કરી લેવાનું મન થાય. એ માટે ઇન્સ્ટાગ્રામ ‘બુકમાર્ક’ની સગવડ આપે છે, જેને તમે ઇચ્છો ત્યારે ફરી ઓપન કરી શકો. લગભગ દરેક ફોટો-વીડિયો નીચે, જમણા...
ફેસબુક પર આપણે કોઈને શુભેચ્છા આપવા Happy Birthday કે ‘અભિનંદન’ લખીને મોકલીએ ત્યારે તમે નોંધ્યું હશે કે આ શબ્દો બ્લેકમાંથી બીજા રંગના થઈ જતા હોય છે. તમે બીજાને આવી શુભેચ્છાઓ મોકલતી વખતે કે રીસિવ કરતી વખતે આ અનુભવ કર્યો હશે. કમેન્ટમાં આવેલા આ જુદા રંગના શબ્દો ક્લિક કરીએ...
આજકાલ વીમા કંપનીઓ આપણા ડિજિટલ ડેટાનો પણ વીમો ઉતારવા લાગી છે, પણ સૌથી નજીકની વ્યક્તિને આપણા ડિજિટલ એકાઉન્ટ્સની વિગતો જણાવી રાખવી એ સૌથી સહેલો ડિજિટલ વીમો છે! એ વ્યક્તિને વિવિધ સર્વિસ માટે આપણા યૂઝરનેમ, પાસવર્ડ, તેમાં આપેલ મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ, સિક્યોરિટી...
તમે પોતાના એપલ એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકો ત્યારે સામાન્ય રીતે, એપલ પૂછે તે સવાલોના જવાબ આપીને એકાઉન્ટ રીકવરી પ્રોસેસ કરી શકાય છે. તેના વિકલ્પ રૂપે, તમારા એપલ એકાઉન્ટને હજી વધુ સલામત બનાવવા માટે તમે એક ‘રીકવરી કી’ પણ જનરેટ કરી શકો છો. રેન્ડમલી જનરેટ થતા પૂરા ૨૮...
તમને ઓફિસના ટેબલ પર કે રસોડામાં ફ્રીજ પર, ફોન સ્ટેન્ડ પર ફોન ગોઠવીને તેને ચાર્જ કરવાની ટેવ છે? તો એ સમય દરમિયાન તમે ફોનને ડિજિટલ ફોટો ફ્રેમમાં ફેરવીને, નવી-જૂની મજાની યાદો ફોટોગ્રાફ્સ સ્વરૂપે તાજી કરી શકો છો! તમે જાણતા જ હશો કે કમ્પ્યૂટરની જેમ સ્માર્ટ ફોનમાં પણ...
આગળ શું વાંચશો? વોટ્સએપમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ હવે સૌને ઉપલબ્ધ ભારત મોબાઇલ માટે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવશે! આઇટીમાં ‘મૂનલાઇટિંગ’ : કર્મચારીઓને હવે ફરી ઓફિસમાં જવાની ઇચ્છા નથી! ટ્વીટર પર પણ શોપિંગ સુવિધા ઉમેરાશે વોટ્સએપમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ હવે સૌને ઉપલબ્ધ...
પરિવારમાં પતિની એક માત્ર આવકથી બધા ખર્ચને પહોંચી વળાતું નથી? તમે પણ પોતાની કમાણી ઊભી કરવા માગો છો? હવે જુદી જુદી ઘણી કંપની ગૃિહણીઓ અને વિદ્યાર્થીઓ કે નાના વેપારીઓ… સૌને કોઈને કોઈ પ્રકારના રોકાણ વિના ઈ-બિઝનેસમેન બનવાની તક આપી રહી છે. ચાહો તો તમે પણ આ નવા પ્રવાહમાં ઝંપલાવી શકો છો!
થોડાં વર્ષ પહેલાં ‘પોકેમોન ગો’ ગેમે જબરી ધમાલ મચાવી હતી. ત્યાં સુધી ગેમના બે જ પ્રકાર હતા - શેરીમાં રમો અથવા સ્ક્રીન પર રમો! પોકેમોન ગોએ શેરી અને સ્ક્રીનની ભેળસેળ કરી! આ પ્રકારની ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) ગેમ્સ, નામ મુજબ, વાસ્તવિક જગતમાં જુદાં જુદાં વર્ચ્યુઅલ...
તમે સોશિયલ મીડિયાના ગુલામ બનશો કે તેને ગુલામ બનાવવા માગશો? બંને વાત આપણા જ હાથમાં છે. વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ આપણને વધુ રસ પડે તેવું બતાવવાની હરીફાઈમાં લાગી છે. મહત્ત્વની વાત એ કે આપણે શું જોવું તેનો નિર્ણય આપણા હાથમાં જ હોવો જોઈએ. બધી સાઇટ એવો અંકુશ આપતી નથી, પરંતુ અમુક સાઇટ્સ આવો અંકુશ આપવા લાગી છે. આપણે એ બરાબર સમજી લઈએ તો ફાયદામાં રહીએ.
સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે. ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે...
ઇન્ટરનેટ વિવિધ કન્ટેન્ટ કે મીડિયા સર્વિસ મનગમતા કન્ટેન્ટ/મીડિયાનાં કલેક્શન બનાવવાની સગવડ આપતી હોય છે. ફેસબુક પણ આવી સગવડ આપે છે. ફેસબુકમાં આપણે વિવિધ પોસ્ટનાં કલેક્શન્સ બનાવી શકીએ છીએ. ફેસબુક પર આપણે પોતે અને આપણા મિત્રો ખાસ્સા એક્ટિવ હોઈએ તો આપણી ન્યૂઝ ફીડમાં સતત પાર...
આપણે પોતાના ફોનમાં મોટી સંખ્યામાં ઉપયોગી કે બિનઉપયોગી, નાની કે અત્યંત હેવી એપ્સ ઇન્સ્ટોલ કરી હોઈ શકે છે. આમાંથી કેટલીક એપ આપણું મોબાઇલ ડેટા કનેકશન વધુ પડતું ખેંચી જાય તો બીજી એપ્સના ઉપયોગ વખતે આપણને ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ધીમું પડતું હોય તેવો અનુભવ થઈ શકે છે. આવી...
ફોન હોય કે આખેઆખી જિંદગી - બધું ભૂલીને નવેસરથી શરૂઆત કરવી, રિસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરવો એ લગભગ બધી સમસ્યાનો રામબાણ ઇલાજ છે! પણ આપણે એ ભૂલી જઈએ છીએ. સ્માર્ટફોન અને કમ્પ્યૂટરને આ વાત પૂરેપૂરી લાગુ પડે છે. કોઈ પણ નાની મોટી સમસ્યા સર્જાય તો સાધનને પૂરેપૂરું રિસ્ટાર્ટ...
આઇફોનમાં પાસકોડ સેટ કર્યા પછી ફેસ આઇડી અથવા ટચ આઇડીથી ફોન અનલોક કરવાનો વધુ સહેલો રસ્તો સેટ કરી શકાય છે. તમે હજી આ સેટિંગ ન કર્યું હોય તો આઇફોનના સેટિંગ્સમાં ફેસ આઇડી અને પાસકોડ સેકશનમાં જઇને આ કામ કરી શકાય છે. આ માટે ‘ફાઇન્ડ માય આઇફોન લોસ્ટ મોડ’ માં જઇને જરૂરી પગલાં...
આઇફોન પોતે તો મોંઘા હોય જ છે, એમાંનો ડેટા હજી વધુ મોંઘેરો હોઈ શકે છે. આથી તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તેવા સંજોગમાં બીજી કોઈ વ્યક્તિ ફોન કે ડેટાનો ઉપયોગ ન કરી શકે તેવા પહેલેથી સેટિંગ કરી શકાય છે. એ માટે પહેલાં તમારે તમારા આઇફોનને તમારા એપલ આઇડી સાથે કનેક્ટ કરવો...
ગયા અંકમાં આ જ પેજ પર આપણે વાત કરી હતી કે ૨૦ વર્ષથી ફરાર ઇટાલીના એક માફિયાને પોલીસે ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂની મદદથી ટ્રેક કરીને કેવી રીતે ઝડપી પાડ્યો. હવે ગૂગલ મેપ્સ અને સ્ટ્રીટ વ્યૂનો બિલકુલ અનોખો ઉપયોગ બહાર આવ્યો છે. આપણે સૌએ જીવનમાં ક્યારેક ને ક્યારેક બહુ...
આ અંક સાથે આપણી ‘સાયબરસફર’ દસ વર્ષ પૂરાં કરીને અગિયારમા વર્ષમાં પ્રવેશે છે! ફક્ત પર્સનલ ટેક્નોલોજી વિષય પર કેન્દ્રિત કોઈ મેગેઝિન હોઈ શકે, એ પણ પ્રિન્ટેડ મેગેઝિન અને એ પણ ગુજરાતી ભાષામાં (અને જે આટલું ટકે!) એ જ બતાવે છે કે આપણે ખરેખર ૨૧મી સદીમાં ઘણા આગળ વધી ગયા છીએ!...
આગળ શું વાંચશો? બ્રાઉઝરમાં પણ વાયટુકે પ્રકારનો પ્રોબ્લેમ આવવાની શક્યતા આઇફોનમાં ‘ટેપ ટુ પે’ ફીચરથી પેમેન્ટ વધુ સહેલું બનશે એપલે એરટેગ્સને સુરક્ષિત બનાવવાનાં પગલાં લીધાં ભારતમાં આ વર્ષ પૂરું થતાં પહેલાં 5-જી શરૂ થવાની સંભાવના બ્રાઉઝરમાં પણ વાયટુકે પ્રકારનો પ્રોબ્લેમ...
તમારું લેપટોપ ખાસ્સું જૂનું થયું હોય એવું લાગે છે? ધીમા લેપટોપ પર કામ કરીને કંટાળ્યા છો? બીજી તરફ કોરોના પછી લેપટોપના ભાવ ખાસ્સા ઊંચકાયા છે તેથી નવું લેપટોપ તમારા બજેટમાં નથી?
ચિંતા ન કરશો! જૂના લેપટોપને હજી થોડું વધુ દોડાવવું અશક્ય નથી.
દરિયા કિનારે કે કોઈ જાણીતા મોન્યુમેન્ટ પાસે કે ફેમિલી ઇવેન્ટ દરમિયાન આપણે નિકટની વ્યક્તિઓનો ફોટોગ્રાફ લઇએ ત્યારે ઘણી વાર એવું બનતું હોય છે કે એ ફોટામાં કોઈક ખૂણે અજાણી વ્યક્તિઓ કે વણજોઇતી બાબતો પણ કેપ્ચર થઇ જાય. એ ફોટોગ્રાફ જોતાવેંત આપણને મનમાં થાય કે આ બધું વધારાનું...
ક્યારેક એવું બને કે તમારા ફોનમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટ ડેટા જ નહીં, મોબાઇલ સિગ્નલ જ મળવાનું બંધ થઈ જાય. આથી સાદા ફોન તરીકે પણ આપણે આપણા ફોનનો ઉપયોગ ન કરી શકીએ. આવી સ્થિતિમાં ફોનમાં સૌથી ઉપરના ભાગે ‘નો સિગ્નલ’નું ચિહ્ન જોવા મળે છે. આ એકદમ સતર્ક થઈ જવાનો સંકેત છે. આપણે...
આપણે ભલે કોરોનાને દોષ દઈએ, એના આવ્યા પહેલાંથી જ આપણા સૌનો સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધી ગયો છે. એ જ રીતે ફોનમાંની એપ્સ પણ વધુ ને વધુ પાવરફુલ બનતી જાય છે. આ બંને કારણે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ સતત વધતો જાય છે. ખાસ કરીને ભારતમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન...
જો તમે માઇક્રોસોફટ ઓફિસ પ્રોગ્રામ્સના વિકલ્પરૂપે ગૂગલ ડ્રાઇવ જેવી સર્વિસ તરફ વળી ગયા હોય તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરીએ તો એ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે, ખૂબીઓ એટલી બધી કે આપણે ગૂંચવાઈ જઈએ. જ્યારે તેની...
તમારો વધુ પડતો સમય ફેસબુક પર મિત્રોની પોસ્ટ્સ, વીડિયો જોવામાં કે કમેન્ટ, રિપ્લાય વગેરેમાં વીતી જાય છે એવું તમને લાગે છે? બિલકુલ નિવૃત્ત થઈ ગયા હો તો જુદી વાત છે, બાકી ફેસબુકનું વ્યસન કોઈને પણ મોંઘું પડી શકે છે. તમે ફેસબુક પર એક્ઝેક્ટલી દિવસનો કેટલોક સમય વીતાવો છો એ...
તમે આઇફોન કે એપલના અન્ય કોઈ ડિવાઇસનો ઉપયોગ કરતા હશો તો તમારું એપલ આઇડી હશે જ. એપલની વિવિધ સર્વિસ માટે એપલ આઇડી માસ્ટર કી સમાન છે. એપસ્ટોર, એપલ મ્યુઝિક, આઇક્લાઉડ, ફેસટાઇમ વગેરે દરેક સર્વિસનો ઉપયોગ કરવા માટે એપલ આઇડી અનિવાર્ય છે. ઇ-મેઇલ એડ્રેસ અને પાસવર્ડની મદદથી એપલ...
ફેસબુક, ગૂગલ વગેરે બધી જાણીતી કંપની હવે આ સગવડ આપે છે - તમે તમારા પોતાના એકાઉન્ટમાં લોગ-ઇન ન થઈ શકતા હો અને તમારા વિશ્વાસપાત્ર મિત્રોની ઓળખ પહેલેથી તમે જે તે કંપનીને આપી રાખી હોય, તો એ મિત્રોની મદદથી કંપની ખાતરી કરે છે કે આપણે ‘આપણે પોતે જ’ છીએ! એપલ પણ આ રીતે તમારા...
નામ જિઓએચિનો ગેમિનો. ઉંમર ૬૧ વર્ષ અને ઇટાલીના મોસ્ટ વોન્ટેડ માફિયાઓમાં એનું પણ નામ. એક ખૂન કેસમાં પકડાયા પછી એને જેલ થઈ, પણ વર્ષ ૨૦૦૨માં એ જેલમાંથી ફરાર થઈ ગયો. ઇટાલીથી ભાગીને એ સ્પેનના મેડ્રીડ શહેરમાં પહોંચ્યો. ત્યાં નામ બદલીને એણે નવી જિંદગી શરૂ કરી. નવું નામ...
સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે - ખરેખર! હજી થોડાં વર્ષોથી આપણને ઓનલાિન શોપિંગ સાઇટ્સ પરથી સ્માર્ટફોન કે કપડાં કે બીજી નાની મોટી ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદવાનો શોખ વળગ્યો હતો. ત્યારે આપણને કરિયાણું પણ ઓનલાઇન ખરીદવાનો વિચાર પણ આવતો નહોતો. કરિયાણા માટે, નાનાં-મોટાં શહેરોમાં...
આગળ શું વાંચશો? હવે આવે છે ઇન્ટરનેટ વિના યુપીઆઇની સગવડ વોટ્સએપ બિઝનેસમાં નવી સગવડ ફેસબુકનું નવું પ્રાઇવસી હબ હવે આવે છે ઇન્ટરનેટ વિના યુપીઆઇની સગવડ વર્ષ ૨૦૧૬માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સર્વિસ લોન્ચ થયા પછી, પહેલાં નોટબંધી અને પછી કોરોનાના પ્રસાર જેવાં...
દુનિયાભરના વિવિધ દેશોના રસ્તાઓ પર ઘણે અંશે ‘ડ્રાઇવરલેસ’ થઈ શકે એવી કાર હવે વાસ્તવિકતા બનવા લાગી છે. આવી કારમાં ડ્રાઇવરની સીટ પર કોઈ જીવતી જાગતી વ્યક્તિ બેઠી હોય ખરી, પણ એ છાપું વાંચવામાં કે બ્રેકફાસ્ટ લેવામાં મશગૂલ હોય અને કાર પોતાની રીતે ચાલી રહી હોય એવું શક્ય બની...
આગળ શું વાંચશો? ટેલિગ્રામમાં મેસેજ પર રીએક્શન આપવાની સુવિધા ઉમેરાઈ સિગ્નલ એપે ગ્રૂપ વીડિયો કોલિંગની સભ્યસંખ્યા વધારી ટેલિગ્રામમાં મેસેજ પર રીએક્શન આપવાની સુવિધા ઉમેરાઈ નવા વર્ષના પ્રારંભે (અથવા કહો કે પાછલા વર્ષના અંતે, કેમ કે આ જાહેરાત ૩૧ ડિસેમ્બરના રોજ થઈ છે)...
આપણા જીવન પર સ્માર્ટફોન એટલો હાવી થઈ ગયો છે કે થોડા સમય માટે તેમાં કંઈક ખોટકો હોવાનું લાગે તો આપણો જીવ અધ્ધર થઈ જાય! જેમ કે ફોનને ઓન કરવા માટે આપણે પાવર બટન પ્રેસ કરીએ, તેમ છતાં ફોન ઓન થાય જ નહીં તો? ટેન્શનમાં આવી જવાની જરૂર નથી. ફોનઆપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટ પર...
આ શબ્દ હજી પણ ઘણા લોકોને ગૂંચવે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ઘણા લોકોને હજી પણ તેની પાયાની બાબતો પૂરતી જાણકારી ન હોવાને કારણે નાની નાની વાતે તેઓ ગૂંચવણ અનુભવતા હોય છે. આવા પ્રશ્નો ક્યારેક એટલા પ્રાથમિક હોય છે કે તેઓ બીજાને પૂછતાં પણ ખચકાય છે અને જો હિંમત કરીને પૂછે તો...
તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે કે બ્રાઉઝરમાં તમે કોઈ વેબપેજ જોઈ રહ્યા હો ત્યારે તમને લાગે કે એ પેજ પર હોવી જોઇએ તેવી લેટેસ્ટ માહિતી નથી. અન્યની વેબસાઇટ પર આવું લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે તેમાં શું દેખાવું જોઈએ એની આપણને ખાતરી હોતી નથી. ન્યૂઝ સાઇટ પર કે ગૂગલ...
કલ્પના કરો કે તમે જે કાર કે સ્કૂટર ખરીદેલ હોય તેમાં કોઈ એક ચોક્કસ કંપનીનાં જ ટાયર કે કોઈ એક ચોક્કસ કંપનીનું પેટ્રોલ જ ચાલી શકે તેમ હોય તો? આપણે કોઈ એવા વિસ્તારમાં જવાનું થાય જ્યાં એ કંપનીના ટાયર તો છોડો, પેટ્રોલ જ ન મળતું હોય તો? બે મિનિટ અટકીને આ મુદ્દા પર વિચાર કરશો...
યુટ્યૂબ પર તમે જુદા જુદા પ્રકારના વીડિયોઝ જોતા હશો તો તમે કદાચ નોંધ્યું હશે કે તેમાં વીડિયો ઉપરાંત વીડિયોમાં બોલાતા શબ્દો સ્ક્રીન પર વાંચી શકાય એ માટે કેપ્શન આપવાની સુવિધા પણ હોય છે. યુટયૂબ પોતે આવા ઓટોમેટિક કેપ્શન ઉમેરી શકે છે. તેમાં વીડિયોમાંના ઓડિયોને આપોઆપ...
હવે ફોલ્ડેબલ ફોન પોપ્યુલર થવા લાગ્યા છે. આવા ફોનમાં આપણે બે એપ અલગ અલગ સ્ક્રીન પર ઓપન કરીને બંનેમાં કામ કરી શકીએ છીએ. તમારી પાસે ફોલ્ડેબલ ફોન ન હોય તો પણ તમે સ્ક્રીન પર એક બાજુ વોટ્સએપ અને બીજી બાજુ જીમેઇલ જેવી એપ ઓપન કરીને એકમાંની વિગતો તપાસીને બીજામાં કામ કરી શકો...
ફેસબુક પર એક્ટિવ હોવાનો આપણો હેતુ એ હોય કે આપણી વાત અન્યો સુધી પહોંચે. તકલીફ એ કે બધાનો હેતુ આ જ હોય અને એમના કેટલાક આ હેતુ પૂરો કરવા ખાસ્સી મહેનત કરતા હોય! આ કારણે આપણી ફીડમાં અનેક લોકોની પોસ્ટની ભરમાર થતી રહે છે. તમારી ફીડમાં, તમને જેમાં ઓછો રસ પડતો હોય એવી પોસ્ટ્સ,...
સોશિયલ મીડિયા એકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવા માટે જ છે, પણ એ માટે આપણે થોડી પ્રાઇવસીનો ભોગ આપવો પડે છે. ઇન્સ્ટાગ્રામ પર તમે, જે તે ક્ષણે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ અત્યારે લાઇવ છે તે જોઈ શકો છો. એપમાં ડાઇરેક્ટ મેસેજ મોકલતી વખતે, તમે તમારા કોન્ટેક્ટસના નામ સાથે ગ્રીન...
હજી સ્કૂલો ચાલુ-બંધ થઈ રહી છે, અને ક્લાસ ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને રીતે ચાલી રહ્યા છે. ક્લાસ પૂરેપૂરા ઓફલાઇન થઈ જશે એ પછી પણ વિદ્યાર્થીઓના હાથમાંથી મોબાઇલ હવે તો બિલકુલ છૂટવાના નથી! વાત અભ્યાસની હોય કે ઓફિસના કામની, સ્માર્ટફોન જેટલા ઉપયોગી છે એટલા જ એ અવરોધરૂપ પણ છે....
ઇન્ટરનેટ પર હવે બધી જ વાતમાં આદાન-પ્રદાન જરૂરી થઈ ગયું છે. વાત માત્ર સોશિયલ મીડિયામાં આપણું યોગદાન આપવાની નથી. જુદી જુદી ઘણી સાઇટ્સ કે એપમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આપણું નામ, એડ્રેસ, ફોન નંબર, ઇ-મેઇલ વગેરે ઘણી વિગતો આપવી પડે છે. એ જ રીતે, જેટલી સાઇટમાં એકાઉન્ટ,...
મને લોકેશન મળી ગયું છે, જલ્દી એ બાજુ વાળ… યસ... યસ... યસ... સાઉથ બાજુ ટર્ન લે, એ બાજુ જ ક્યાંક પકડાઈ જવા જોઇએ... જો દેખાય... જો દેખાય… યસ... હવે પકડતાં વાર લાગવાની નથી… અરે! ભાગતો નહીં, ભાગતો નહીં… ચાલો, એક તો પકડાઈ ગયો. હવે બીજો પણ હાથવેંતમાં… યસ, બીજાને પણ ઝડપી...
‘સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આવડે એટલું પૂરતું નથી, એનાં વિવિધ પાસાંની પૂરતી સમજ હોવી જોઈએ. ટેક્નોલોજીનો આપણે પોતાના લાભ માટે પૂરો ઉપયોગ કરી શકીએ તો આપણે એના સાચા જાણકાર કહેવાઈએ. આ વાત અત્યારે ફરી યાદ આવવાનું એક કારણ છે. વર્ષ ૨૦૨૦...
કોરોના મહામારી પછી વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થતાં અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. એમાંના ઘણા નવી નોકરી શોધવા લિંક્ડઇન તરફ વળ્યા, પરંતુ પોતાના જ પ્રોફાઇલમાં જરૂરી ફેરફારો તેમણે કર્યા નહોતા!
હવે ઓમિક્રોનથી નવી ચિંતાઓ ઊભી થઈ છે ત્યારે લિંક્ડઇન પરનો તમારો પ્રોફાઇલ તપાસી લો, સંકટના સમયમાં એ બહુ કામ લાગશે.
આગળ શું વાંચશો? લિંક્ડઇન હવે હિન્દીમાં પણ અન્યોની સંમતિ વિના ફોટો શેર કરી શકાશે નહીં વોટ્સએપમાં યુપીઆઇના યૂઝર્સ વધશે ટેલિગ્રામમાં ચેનલ્સમાં સ્પોન્સર્ડ મેસેજ ઉમેરાઈ રહ્યા છે આપણી ન્યૂઝફીડમાં શું વધુ જોવું તે નક્કી કરી શકાશે ડિસલાઇક બટન વિઝટર્સ માટે ગાયબ થશે હવે કેબનું...
ગૂગલના સર્ચ એન્જિન પર રોજેરોજ કરોડો શબ્દોની મદદથી સર્ચ થાય છે. તેમાંથી બહુ મોટા પ્રમાણમાં શબ્દો વિશે પણ સર્ચ થાય છે! કોઈ જગ્યાએ કોઈ એવો શબ્દ વાંચવા મળે, જેના અર્થ વિશે સ્પષ્ટતા ન હોય એટલે તરત આપણી આંગળી ગૂગલ તરફ વળે (કે વળવી જોઈએ, સારું અંગ્રેજી શીખવા એ જરૂરી છે!)....
માની લો કે તમે નવો સ્માર્ટફોન ખરીદ્યો. તમે તેમાં ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થયા. પરિણામે ગૂગલની વિવિધ સર્વિસમાંનો તમારો તમામ ડેટા આ સ્માર્ટફોનમાં પણ દેખાવાનું શરૂ થઈ ગયું. હવે કોઈ પરિચિત કે સંબંધીનું તમારા નવા ફોન તરફ ધ્યાન ખેંચાયું. દેખીતું છે કે એ ‘મિત્રભાવે’ તમારો નવો...
સ્માર્ટફોનમાં એક જ કામ કરવા માટે એકથી વધુ રસ્તાઓ હોઈ શકે છે. સીધા ઉદાહરણથી વાત કરીએ તો, વોટ્સએપમાં આવેલી કોઈ લિંક પર આપણે ક્લિક કરીએ ત્યારે સામાન્ય રીતે આપણને પૂછવામાં આવે છે કે આ લિંક કઈ એપમાં ઓપન કરવી છે? ફોનમાં, જે તે ફોન કંપનીના બ્રાઉઝર ઉપરાંત, ગૂગલ કે ફાયરફોક્સ...
સ્માર્ટફોન કે લેપટોપ જેવા ડિવાઇસનો સતત વધતો ઉપયોગ આરોગ્ય સંબંધી તકલીફો પણ ઊભી કરે છે. આપણી આંખો રાતદિવસ સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલી રહેતી હોય ત્યારે તેનાં ડાર્ક થીમ આંખ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. અલબત્ત, આ બાબત દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે, તમને શું...
એક્સેલમાં આપણે ડેટા ટેબલને વિવિધ પ્રકારના ચાર્ટ સ્વરૂપે બતાવી શકીએ છીએ એ તો આપણે જાણીએ છીએ. એક્સેલમાંથી ચાર્ટને વર્ડમાં લાવી શકાય એ પણ આપણે જાણીએ છીએ, પણ વર્ડમાં જ ડેટા ટેબલમાંથી ચાર્ટ બનાવવો હોય તો? એ પણ શક્ય છે! એ માટે વર્ડમાં કોઈ ડેટા સાથેનું ટેબલ તૈયાર કરો. તેને...
એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે. આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ...
હમણાં ભારત સરકારે ૨૦ યુટ્યૂબ ચેનલ અને બે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો. આ ચેનલ્સ અને વેબસાઇટ્સ પાકિસ્તાન વતી ભારત સામે દુષ્પ્રચાર ફેલાવતી હતી. કાશ્મીર, ભારતીય સેના, ભારતમાંની લઘુમતીઓ, રામમંદિર, જનરલ બિપિન રાવત વગેરે મુદ્દે આ ચેનલ્સ પર સખત વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં...