by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
તમે ઘર કે ઓફિસમાં ઇન્ટરનેટ કનેકશન માટે કોઈ સારી કંપનીનું, સારી સ્પીડ સાથેનું બ્રોડબેન્ડ કનેકશન મેળવ્યું હોય, તેમ છતાં કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઘણી ધીમી હોય તેવું લાગે છે? આવું થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાંનું એક મોટું કારણ આપણે ઉપયોગમાં લીધેલા ‘ઇથરનેટ’...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
આપણે ગૂગલ ફોટોઝ એપમાં અપલોડ કરેલા વીડિયો હવે નવી રીતે એડિટ કરી શકાશે. આ એપમાં વીડિયો એડિટરને રીડિઝાઇન કરવામાં આવ્યું છે તથા સાથોસાથ કેટલાંક નવાં ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે. આ ફેરફાર મુજબ ઇન્ટરનેટ પરના અન્ય મોટા ભાગના વીડિયો એડિટર ટૂલ્સની જેમ ગૂગલ ફોટોઝમાં પણ આપણે...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
એન્ડ્રોઇડ ફોનમાં ‘ફ્લેશ નોટિફિકેશન્સ’ની સગવડ છે એ તમે જાણો છો? વાત નોટિફિકેશન્સની હોય ત્યારે સૌથી પહેલો મુદ્દો તો એ કે મોટા ભાગની એપનાં નોટિફિકેશન બંધ રાખીએ એ જ સારું છે. નોટિફિકેશન્સનો મુખ્ય હેતુ આપણને ફોનમાંની એપ વારંવાર ઓપન કરવા લલચાવવાનો હોય છે. જો ફોનમાં સોશિયલ...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
મેગેઝિનના આ છેલ્લા પાનાનું શીર્ષક ‘ટેક IT ઇઝી’ છે અને તેમાં આપણે સામાન્ય રીતે આઇટીને સંબંધિત હળવી બાબતોની હળવાશથી વાત કરીએ છીએ, પરંતુ હમણાં હિન્દી અખબાર ‘દૈનિક ભાસ્કર’માં પ્રકાશિત એક સમાચારે આ પેજનો એંગલ બદલવાની ફરજ પાડી. સમાચાર એવા છે કે આપણે કહેવું પડે કે ‘ટેક IT...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
આપણે ફોટોગ્રાફ-વીડિયો શા માટે લેતા હોઈએ છીએ? જે તે ક્ષણોને કાયમ માટે સાચવી લેવા માટે. સમય તો સતત વહેતો રહે, પણ આપણા ફોટો-વીડિયોમાં એ ક્ષણો કાયમ માટે જેમની તેમ જળવાઈ રહે. હવે આ ‘જેમની તેમ’ વાળી વાત રહી નથી! આપણા સ્માર્ટફોનમાં જ કેમેરા મળતાં આપણી ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી...