આ મહિનાથી વોટ્સએપમાં એક મોટા ફેરફારની શક્યતા

આ મહિનાથી વોટ્સએપમાં એક મોટા ફેરફારની શક્યતા

સરકારના આદેશથી વોટ્સએપમાં આ મહિનાથી આવી રહ્યું છે સિમ બાઇન્ડિંગ – જાણીએ આપણે માટે શું બદલાશે. ભારતમાં, સરહદ પારથી, વોટ્સએપનો દુરુપયોગ કરીને વિવિધ પ્રકારના ફ્રોડનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે હવે કોઈક રીતે તેના પર અંકુશ લાવવો જરૂરી બન્યો છે. આ ‘કોઈક રીત’...
સર્ચ રિઝલ્ટ્સમાં સોશિયલ મીડિયા

સર્ચ રિઝલ્ટ્સમાં સોશિયલ મીડિયા

એકમેકથી દૂર રહેતી સર્વિસ હવે નજીક આવી. અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ‘વોલ્ડ ગાર્ડન’ એટલે દીવાલવાળા બગીચા તરીકે ઓળખાતાં હતાં. જે તે સોશિયલ સાઇટ પરનું કન્ટેન્ટ ફક્ત એ સાઇટ કે તેની એપમાં જ જોઈ શકાય, બહાર ક્યાંય નહીં. ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં આપણે કંઈ પણ સર્ચ...
હવે વોટ્સએપમાં પણ પેરેન્ટલ કંટ્રોલ

હવે વોટ્સએપમાં પણ પેરેન્ટલ કંટ્રોલ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં પણ બાળકો માટે એકાઉન્ટ! ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સગીર વયનાં બાળકોના એકાઉન્ટ પર વિવિધ રીતે અંકુશ આવ્યા પછી હવે સમાચાર છે કે વોટ્સએપમાં પણ પેરેન્ટલ કંટ્રોલ્સ અને બાળકો માટે સેકન્ડરી એકાઉન્ટ્સ ખોલવાની સુવિધા આવી રહી છે. આજના...
તમારા બેન્ક ડેબિટ/ક્રેડિટ કાર્ડને પોતાના કંટ્રોલમાં રાખો છો?

તમારા બેન્ક ડેબિટ/ક્રેડિટ કાર્ડને પોતાના કંટ્રોલમાં રાખો છો?

બેન્કની હાથવગી એપનો ઉપયોગ કરીને ડેબિટ/ક્રેડિટ કાર્ડને જરૂર મુજબ ઇનેબલ/ડિસેબલ કરીએ કે વિવિધ ટ્રાન્ઝેક્શનની લિમિટ સેટ કરીએ તો રકમ ખોટી રીતે સેરવાઈ જવાનું જોખમ ઘણું ઘટી જાય. ભારતમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડનું પ્રમાણ એટલું બધુ વધી ગયું છે કે આપણે પોતાના બેન્ક...
ફોનમાં એકથી વધુ યુએસબી પોર્ટ શા માટે હોતા નથી?

ફોનમાં એકથી વધુ યુએસબી પોર્ટ શા માટે હોતા નથી?

પીસી કે લેપટોપમાં એકથી વધુ યુએસબી પોર્ટ હોય છે જ્યારે સ્માર્ટફોનમાં ફક્ત એક યુએસબી પોર્ટ હોય છે, તેવું કેમ? સીધો સાદો જવાબ એ કે પીસી કે લેપટોપમાં એકથી વધુ યુએસબી પોર્ટ માટે પૂરતી જગ્યા હોય છે, જ્યારે સ્માર્ટફોનમાં ‘વૈકુંઠ નાનું અને ભગતડાં ઝાઝાં’ એવી સ્થિતિ હોય છે. ઓછી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop