by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
આખરે આપણને પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મળે તેવા પ્રયાસો રંગ લાવી રહ્યા છે. પાછલા મે-જૂન મહિનામાં બે મહત્ત્વની બાબતો બની. પહેલી બાબત આમ તો દર વર્ષે બનતી આવે છે. પહેલી મેનો દિવસ (ઇન્ટરનેશનલ વર્કર્સ ડે, અને ગુજરાત-મહારાષ્ટ્ર દિન ઉપરાંત) ‘વર્લ્ડ પાસવર્ડ ડે’...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
કંપની ‘પાસવર્ડલેસ ફ્યૂચર’ તરફ આગળ વધી રહી છે, આથી તેની પાસવર્ડ મેનેજમેન્ટ સર્વિસ બંધ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટ કંપની તેની ઓથેન્ટિકેટર સર્વિસમાંનું ‘પાસવર્ડ મેનેજમેન્ટ’ ફીચર આવતા ઓગસ્ટ મહિનાથી બંધ કરી રહી છે. આટલું વાંચીને તમારા બે પ્રતિભાવ હોઈ શકે – (૧) તમને...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
આપણા સ્માર્ટફોન કે આઇપેડનું લોકેશન મેપ પર શોધી શકાય, એ જ રીતે જુદી જુદી ઘણી ચીજવસ્તુ સતત આપણી ‘નજર’માં રાખી શકાય છે આપણે પર્સનલ કે બિઝનેસ ટુર પર અમદાવાદથી બેંગલુરુ જઈ રહ્યા હોઈએ, પોતાની હેન્ડબેગ પાસે રાખી હોય પણ બીજી બેગ્સ ચેક-ઇન સમયે જમા કરાવી દીધી હોય. બેંગલુરુ...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
વર્ષોથી આપણને જે રીતે ‘ગૂગલિંગ’ કરવાની આદત પડી છે, તેમાં હવે ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે – એઆઇને કારણે. હમણાં, એટલે કે માર્ચ ૨૦૨૫માં, ‘સાયબરસફર’ની કવરસ્ટોરીમાં આપણે વાત કરી હતી કે આખરે ગૂગલ સર્ચનો સમય પૂરો થવામાં છે, કમ સે કમ, ગૂગલ સર્ચને આપણે વર્ષોથી જે સ્વરૂપે...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
એઆઇને પગલે, ગૂગલની વિવિધ સર્વિસમાં અવનવી સુવિધા આવી રહી છે અને કેટલીક બિલકુલ નવી સર્વિસ લોન્ચ થઈ રહી છે. મેમે મહિનામાં, અમેરિકામાં ગૂગલની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સ યોજાઈ ગઈ. ગૂગલ તેની આ કોન્ફરન્સમાં કંપનીની લેટેસ્ટ સર્વિસ કે પ્રોડક્ટ્સના અપડેટ્સ આપતી હોય છે. ગયા...