by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
એઆઇ ચેટબોટ સાથે, કોઈ પૂર્વતૈયારી વિના સીધેસીધી વાતચીત કરવા લાગીએ એ તેનો અધકચરો ઉપયોગ થયો. તેને બદલે ચેટબોટનાં વિવિધ પાસાં, ટૂલ્સ, મોડ વગેરે સમજીને વાતચીત કરીએ તો બહેતર પરિણામ મળે. ચેટજીપીટીના આવા જ એક મોડ ‘સ્ટડી એન્ડ લર્ન’ વિશે આ લેખમાં વિગતવાર માહિતી મેળવીએ. આપણે...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
થોડાં વર્ષ પહેલાં આપણને કલ્પના પણ ન આવે એવી બાબતોમાં હવે એઆઇ ચેટબોટ આપણી મદદ કરી શકે છે. તમને કદાચ આવો અનુભવ થયો હોઈ શકે – તમે કોઈ જગ્યાએ ફરવા જવા માટે હોટેલ તથા ફ્લાઇટ કે ટ્રેનનું બુકિંગ કરાવ્યું હોય અને પછી કોઈ કારણસર તમારે તમારી ટુર કેન્સલ કરવી પડે. એ...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
વોટ્સએપને વધુ સલામત બનાવવા તથા આપણી સુવિધા વધારવા માટે એપમાં સંખ્યાબંધ નવાં ફીચર્સ આવ્યાં છે. વોટ્સએપ આપણા જેવા લોકોમાં ભારત અને દુનિયાભરમાં જબરજસ્ત લોકપ્રિય મેસેજિંગ એપ છે – આ વાક્ય અર્ધસત્ય છે! આ એપ આપણા જેવા લોકોમાં પોપ્યુલર છે એ તો ખરું જ, પણ એ જ કારણે આ એપ...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
તમારો કોઈ નાનો મોટો બિઝનેસ હોય તો તેના ઓનલાઇન પ્રમોશન માટે તમે સતત કંઈ ને કંઈ પ્રયાસ કરતા રહેતા હશો. એ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો રસ્તો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણા બિઝનેસ કે સર્વિસ વિશે જુદી જુદી પોસ્ટ મૂકતા રહેવાનો છે. સોશિયલ મીડિયા ઉપરાંત જો તમે તમારા...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
ઇન્સ્ટાગ્રામમાં હવે આપણે ફ્રેન્ડ્સ સતત પોતાનું લોકેશન શેર કરી શકીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર તમે પોતે કે તમારાં ટીનેજર સંતાનો ખાસ્સાં એક્ટિવ હોય તો હવે વધુ એક બાબતે, તમારે થોડી ચિંતા કરવાની થશે. ઇન્સ્ટાગ્રામ પર એક નવું ફીચર લોન્ચ થયું છે – ઇન્સ્ટાગ્રામ મેપ. ગયા...