by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
રોજિંદા જીવનમાં એઆઇનો ઉપયોગ સતત જુદી જુદી રીતે વિસ્તરી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની ગાજવીજ માંડ બે-ત્રણ વર્ષથી શરૂ થઈ છે, બાકી આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરીએ છીએ એવી વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ એકાદ દાયકા કરતાંય વધુ જૂનો છે. ગૂગલે ડિજિટલ ફોટોઝના સ્ટોરેજ અને...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
આપણને સૌને એઆઇના ઉપયોગની ગજબ લત લાગવા લાગી છે. હવે તે આપણા પર અને આપણાં સંતાનો પર હાવી થવા લાગી છે. ચેટજીપીટીને કારણે અમે અમારો દીકરો ગુમાવ્યો, આ મુદ્દે કંઈક થવું જોઈએ – અમેરિકાના એક દંપતીએ ત્યાંની કોર્ટમાં આવી ફરિયાદ કરી છે. આ કેસની વિગતો તો તમે નીચે વાંચશો,...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
તમે વર્ડનો રોજેરોજ ઉપયોગ કરતા હો, તો ક્યારેક ફુરસદ કાઢી, વિવિધ બાબતોમાં થોડા વધુ ઊંડા ઊતરી જુઓ. ૮૩ – આ વર્ષને આપણે ભારતે પહેલી વાર જીતેતા વર્લ્ડ કપને કારણે યાદ કરીએ છીએ. ક્રિકેટર કપિલ દેવની એ જ નામની સ્પોર્ટ્સ મૂવીએ પણ એ વર્ષને આપણા મનમાં જીવંત રાખ્યું છે. એ જ...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
આપણી ગફલત ઉપરાંત, સ્વભાવગત સારપનો પણ ગેરલાભ લેવામાં આવે છે. મારે એક ઓનલાઇન પેમેન્ટ કરવાનું હતું, ભૂલથી તમારા નંબર પર ઓટીપી પહોંચ્યો હશે. મને એ આપશો પ્લીઝ?’’ આપણા પર આવેલા ફોનમાં સામેના છેડેથી કોઈ છોકરી રડમસ અવાજે આવું કંઈ કહે તો ભલભલા લોકો પીગળી જતા હોય છે. એવા લોકો...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
કમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાંના કીબોર્ડમાં, શિફ્ટ કી અને કેપ્સ લોક કી તરફ તમે ક્યારે થોડું વધુ ધ્યાન આપ્યું છે? આજે નજર માંડીએ, આપણે રોજેરોજ જેનો ઉપયોગ કરીએ છીએ તે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનના કીબોર્ડની વિવિધ કી પર. તેમાં પણ ફોકસ કરીએ ‘શિફ્ટ કી’ અને ‘‘કેપ્સ લોક કી’ પર. આ...