by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
ભારતમાં નોટબંધી લાગુ થઈ એ સમય પહેલાંથી મોબાઇલ વોલેટ તરીકે પેટીએમની એપે અનેક લોકોના સ્માર્ટફોનમાં સ્થાન મેળવી લીધું હતું. નોટબંધી આવતાં પેટીએમ મોબાઇલ વોલેટની બોલબાલા હજી વધી. એ પછી યુપીઆઇ એપ તરીકે પણ પેટીએમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. પરંતુ એ પછી માર્ચ ૨૦૨૪માં...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
આ વર્ષે નવો આઇફોન ૧૭ લોન્ચ થવાની તૈયારીમાં છે ત્યાં એપલ આવતા વર્ષે મોટો ધડાકો કરે એવી સંભાવના છે. અત્યારે વિશ્વમાં જુદી જુદી કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન ઓફર કરવા લાગી છે. અત્યાર સુધી એપલ કંપની આ રેસથી દૂર રહી હતી. પરંતુ હવે શક્યતા છે કે આવતા વર્ષ સુધીમાં એપલનો પહેલો...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
હું સંપત્તિ અને સત્તા માટે જીવતો નથી. – સ્ટીવ વોઝનિયાક, એપલ કમ્પ્યૂટર્સના સહસ્થાપક એપલ કમ્પ્યૂટર્સ અને આઇફોનનું નામ પડતાં, તેના સર્જક તરીકે સ્ટીવ જોબ્સનું નામ આપણા મનમાં સૌથી પહેલું આવે. હકીકત એ છે કે એપલના સર્જનમાં સ્ટીવ જોબ્સની સાથે તેમના વર્ષો જૂના મિત્ર...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી વીડિયો ક્રિએશન એકદમ સહેલું બનવા લાગ્યું છે. એ કારણે વિવિધ સોશિયલ મીડિયા સાઇટ પર એઆઇ જનરેટેડ વીડિયોની ભીડ થવા લાગી છે. આ પ્રમાણ હજી વધુ વધશે. કેમ કે ગૂગલે ગયા મહિને તેનું એઆઇ વીડિયો ક્રિએશન ટૂલ વીઓ ૩ તમામ યૂઝર્સ માટે મફતમાં ખુલ્લું...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
એઆઇ ચેટબોટ સાથે, કોઈ પૂર્વતૈયારી વિના સીધેસીધી વાતચીત કરવા લાગીએ એ તેનો અધકચરો ઉપયોગ થયો. તેને બદલે ચેટબોટનાં વિવિધ પાસાં, ટૂલ્સ, મોડ વગેરે સમજીને વાતચીત કરીએ તો બહેતર પરિણામ મળે. ચેટજીપીટીના આવા જ એક મોડ ‘સ્ટડી એન્ડ લર્ન’ વિશે આ લેખમાં વિગતવાર માહિતી મેળવીએ. આપણે...