જીમેઇલમાં ઇમેઇલ મોકલનારના નામ પછી જોવા મળતું બ્લુ ટિક શું છે?

જીમેઇલમાં ઇમેઇલ મોકલનારના નામ પછી જોવા મળતું બ્લુ ટિક શું છે?

સોશિયલ મીડિયાની જેમ જ જીમેઇલમાં પણ ઇમેઇલ મોકલનાર વ્યક્તિના નામ કે ઇમેઇલ એડ્રેસ પછી જોવા મળતું બ્લુ ટિક એ એકાઉન્ટ વેરિફાઇડ હોવાની ખાતરી આપે છે. આ બ્લુ ટિક ‘બ્રાન્ડ ઇન્ડિકેટર ફોર મેસેજ આઇડેન્ટિફિકેશન’ (બીઆઇએમઆઇ) તરીકે ઓળખાતી એક વ્યવસ્થાનો ભાગ છે. જ્યારે આપણા પર કોઈ...
પ્લે સ્ટોરમાં ઝડપી સર્ચ કરવું છે?

પ્લે સ્ટોરમાં ઝડપી સર્ચ કરવું છે?

તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વારંવાર જુદી જુદી એપ્સ ઇન્સ્ટોલ કરીને તેની અજમાયશ કરો છો? તમે જાણતા જ હશો કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનાથી ગૂગલ પ્લે સ્ટોરની ડિઝાઇન બદલાઈ અને તેમાં સર્ચ બોક્સ સ્ક્રીનમાં ટોપ પર હતું તેને બદલે છેક નીચે લાવી દેવામાં આવ્યું છે. હવે મોટા ભાગની...
માર્ક ઝકરબર્ગે મેટા સામે કેસ માંડ્યો!

માર્ક ઝકરબર્ગે મેટા સામે કેસ માંડ્યો!

બે ઘડી માટે કલ્પના કરો કે તમારું નામ નરેન્દ્ર મોદી, અમિત શાહ કે રાહુલ ગાંધી છે. આ નામ સાથે તમે સોશિયલ મીડિયા પર વિવિધ પ્લેટફોર્મમાં એક્ટિવ થવા જાઓ  તો તમારી શી હાલત થાય? એક્સ પ્લેટફોર્મ કે ફેસબુક પર જાણીતી સેલિબ્રિટીના નામે ફેક એકાઉન્ટ ખોલવાની આ વાત નથી. તમારું નામ...
એઆઇના અસરકારક અને સાચા ઉપયોગ માટે…

એઆઇના અસરકારક અને સાચા ઉપયોગ માટે…

આ વર્ષના ‘સાયબરસફર’ના સૌથી પહેલા એટલે કે જાન્યુઆરી ૨૦૨૫ અંકની કવરસ્ટોરીનું શીર્ષક હતું – કેવી હશે ભવિષ્યની એઆઇ? એ લેખમાં આપણે અગાઉની પ્રાથમિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ), હાલની બહુ ગાજતી જનરેટિવ એઆઇ અને હવે આવી રહેલી સુપર એઆઇ કેવી હશે એની વાત કરી હતી. આમ તો...
સાયબર હુમલા બાબતે ભારત વિશ્વમાં મોખરે

સાયબર હુમલા બાબતે ભારત વિશ્વમાં મોખરે

ભારત સમગ્ર વિશ્વમાં તેજ ગતિએ વિકસતા અર્થતંત્રોમાંનું એક છે. આપણે ત્રીજા-ચોથા ક્રમે પહોંચી ગયા છીએ અને ધીમી પણ મક્કમ ગતિએ એવા સક્ષમ બની રહ્યા છીએ કે અમેરિકાની ટેરિફ દાદાગીરી સામે પણ ઝીંક ઝીલી શકીએ છીએ. પરંતુ આર્થિક બાબતો સાથે સંકળાયેલી બીજી એક બાબતે આપણે વિશ્વમાં પહેલા...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop