તપાસી જુઓ આ વીડિયો એડિટિંગ સોફ્ટવેર

તપાસી જુઓ આ વીડિયો એડિટિંગ સોફ્ટવેર

વીડિયો ક્રિએશનમાં અત્યારે હોબીના સંતોષથી માંડીને પ્રોફેશનલ કરિયર વિક્સાવવા સુધીની અનેક તકો રહેલી છે. વીડિયો હવે માત્ર ટાઇપ પાસ કરવા માટેની પ્રવૃત્તિ નથી. ફ્રેન્ડ્સ ઉપરાંત ફેન્સ/કસ્ટમર્સ સાથે કનેક્ટ થવાનો અને ખાસ તો, કમાણી કરવાનો પણ એ એક મોટો રસ્તો બની ગયો છે. એ કારણે,...
ટૂંક સમયમાં ટીવી, કાર કે ફ્રીઝ પણ કરશે યુપીઆઇ પેમેન્ટ – આપમેળે

ટૂંક સમયમાં ટીવી, કાર કે ફ્રીઝ પણ કરશે યુપીઆઇ પેમેન્ટ – આપમેળે

યુપીઆઇ પેમેન્ટ વ્યવસ્થાને સ્માર્ટફોનની બહાર લઈ જવાના પ્રયાસ શરૂ થયા છે –  તેમાં આપણી કોઈ ભૂમિકા નહીં હોય, પણ કંટ્રોલ રહેશે આજે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સંબંધિત બે મહત્ત્વની વાત કરવી છે, પણ એ પહેલાં એક સ્પષ્ટતા – આ બંને વાત હજી ‘આવું કંઈક થશે’...
ઇંગ્લિશ ભાષા પર પકડ જમાવવા નેટ પ્રેક્ટિસની નવી સગવડ

ઇંગ્લિશ ભાષા પર પકડ જમાવવા નેટ પ્રેક્ટિસની નવી સગવડ

ઓગસ્ટ ૨૦૨૫થી ગૂગલ ટ્રાન્સલેટ એપમાં નવી ભાષા શીખવા માટેનાં ટૂલ ઉમેરાઈ ગયાં છે, જે નવી ભાષા શીખવા માટે પોપ્યુલર સર્વિસ ‘ડ્યુઓલિંગો’ની સીધી હરીફાઇ કરે તેમ છે. આમ તો ગૂગલ ટ્રાન્સલેટ એપની મદદથી આપણે પોતાનे જે ભાષા આવડતી ન હોય તેમાં પોતાનાં વાક્યોનો સહેલાઈથી અનુવાદ મેળવીને...
એસએમએસની ભીડમાં કામના-નકામા મેસેજ અલગ તારવવાની નવી સુવિધા

એસએમએસની ભીડમાં કામના-નકામા મેસેજ અલગ તારવવાની નવી સુવિધા

કમર્શિયલ હેતુ માટે મોકલાતા મેસેજિસમાં હવે છેલ્લે એક ખાસ સફિક્સ ઉમેરાય છે શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ) આપણે માટે વર્ષોથી જૂની ને જાણીતી સર્વિસ છે. આપણા હાથમાં સ્માર્ટફોન નહોતા આવ્યા, સાદા ફીચર ફોન હતા છેક ત્યારથી આપણે એસએમએસનો બહોળો ઉપયોગ કરતા રહ્યા છીએ. પરંતુ...
એસએમએસની ભીડમાં કામના-નકામા મેસેજ અલગ તારવવાની નવી સુવિધા

ગૂગલ ટ્રાન્સલેટ એપમાં લાઇવ ટ્રાન્સલેશન

વેકેશનમાં દક્ષિણ ભારતના પ્રવાસે જનારા ગુજરાતીઓ મોટા ભાગે બે વાતની ફરિયાદ કરતા હોય છે, “ઇડલી-ઢોંસા ખાઈ ખાઈને કંટાળી ગયા’’ અને ‘‘ત્યાં તો કોઈ હિન્દીમાં પણ જવાબ આપતું નથી!’’ કંઈક આવી જ તકલીફ બિઝનેસ ટુર પર ચીન કે ફ્રાન્સ જેવા દેશમાં જનારા લોકોને થતી હોય છે. વિશ્વમાં ઘણા...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop