by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
ઓથેન્ટિકેટર એપ આપણને વિવિધ એકાઉન્ટમાં લોગઇન થવા વનટાઇમ પાસવર્ડ મેળવવામાં મદદ કરે છે અત્યારની ટેક દુનિયામાં સગવડ અને સલામતી આ બંને બાબત એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે! એકને સાચવવા જઈએ તો બીજામાં તકલીફ થાય. એટલે જ બધી કંપની આ બંને બાબતનું સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. ...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
શકમંદનો સ્માર્ટફોન હાથ લાગે તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરતી તપાસ સંસ્થાઓ માટે મોટો ખજાનો ખુલી જતો હોય છે. જે મ અત્યારે અખબારો-ન્યૂઝ ચેનલ્સમાં બિહારની ચૂંટણી, ટેરિફ વોર અને દેશ-વિદેશમાંના સમાચારોની ભરમાર છે, એમ, બે વર્ષ પહેલાં મહાગઠબંધન, સંસદનું ચોમાસુ સત્ર, મણીપુરમાં...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરેને જુદી જુદી રીતે હંફાવતી ભારતીય કંપની અચાનક પ્રકાશમાં આવી. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં તો કદાચ તમારા ફોનમાં પણ વોટ્સએપના સ્વદેશી વિકલ્પ તરીકે અચાનક લાઇમલાઇટમાં આવેલી ‘અરાત્તાઇ’ એપ ઇન્સ્ટોલ થઈ ચૂકી હશે. આ એપ ખરેખર તો છેક જાન્યુઆરી ૨૦૨૧માં...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
ઝોહો નાના-મોટા બિઝનેસને ઉપયોગી થાય એવાં અનેક સોલ્યુશન્સ આપે છે. ભારતમાં અત્યારે વોટ્સએપની હરીફ તરીકે ઝોહો કંપનીની એપ ખાસ્સી ચર્ચામાં આવી છે, પરંતુ આટલી ખર્ચા ખરેખર તો ઝોહોની અન્ય પ્રોડક્ટ્સ માટે પણ થવી જોઈએ. અરાત્તાઇ એવી એપ છે, જેમાં આપણે એકલા ઝંપલાવી દઈએ તો ખાસ લાભ...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં આપણે જે કોઈ પ્રોગ્રામ કે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, એ બધામાં જુદા જુદા ચોક્કસ પ્રકારના એકશન લેવા માટે શ્રેણીબદ્ધ, સંખ્યાબંધ સૂચનાઓનો ઉપયોગ થાય છે. આવી સૂચનાઓ એક ફાઇલમાં સ્ટોર કરવામાં આવે છે. બધી સૂચનાઓ ધરાવતી એ એક ફાઇલ રન કરવાથી...