by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
તમે બે-ચાર મહિના પહેલાં કોઈ સ્થળે ગયા હતા, પણ ચોક્કસ તારીખ-સમય યાદ નથી? જાણવું જરૂરી હોય તો મેપ્સ એપ કામ લાગી શકે. માની લો કે તમારે કોઈ કારણસર કોઈ હોસ્પિટલે જવાનું થયું. ચેક-અપ પછી રિપોર્ટ બધા નોર્મલ આવ્યા, પરંતુ ડોકટરે ફોલોઅપ માટે એક, બે કે ત્રણ મહિના પછી ફરી આવવા...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
જો તમે લાંબા સમયથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હો તો અનેક યૂઝર્સની જેમ તમે પણ ઇન્સ્ટાગ્રામમાં એક ફીચર ખાસ ઇચ્છતા હશો – ઇન્સ્ટાગ્રામમાં આપણે જોયેલી રીલ્સ ફરી જોવાની સગવડ. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર આપણને કોઈ રીલ ગમી જાય અને ભવિષ્યમાં આપણે...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
અત્યારે આપણે વોટ્સએપ પર મેટા એઆઇ ઉપરાંત ચેટજીપીટી કે પર્પ્લેક્સિટી જેવા અન્ય કંપનીના ચેટબોટ સાથે પણ વાતચીત કરી શકીએ છીએ. જે રીતે વિવિધ બ્રાન્ડ કે બેંક વોટ્સએપ પર પોતાના ચેટબોટ લોન્ચ કરી શકે છે, બરાબર એ જ રીતે જાણીતી એઆઇ સર્વિસિસ વોટ્સએપ પર પોતાના ચેટબોટની સર્વિસ આપી...
by Himanshu Kikani | Dec 1, 2025 | ૧૬૬, ડિસેમ્બર ૨૦૨૫
આપણે ભારતીયો દિમાગ દોડાવીને રોજબરોજની મુશ્કેલીઓનો કોઈ ને કોઈ ‘જુગાડ’ શોધી લેવા માટે જાણીતા છીએ. હમણાં એક બહુ જાણીતી મલ્ટિનેશનલ આઇટી કંપનીને પણ તેનો અનુભવ થઈ ગયો. કારણ હતું વર્ક-ફ્રોમ હોમ. કોરોના મહામારી દરમિયાન (ખરેખર તો એ પહેલાંથી) આઇટી કંપનીઓમાં વર્ક-ફ્રોમ-હોમનો દોર...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
ઓછા ખર્ચે, બિઝનેસનો વધુ સારો ફેલાવો – સ્વાભાવિક છે કે આપણા સૌનું સ્વપ્ન આ જ હોય. આ સ્વપ્નને લક્ષ્યમાં ફેરવવું હોય તો એ માટે નિશ્ચિત રોડ મેપ તૈયાર કરીને તેના આગળ વધવું પડે. અત્યારે આપણા દેશમાં ઓછા ખર્ચે બિઝનેસ પ્રમોશન માટે વોટ્સએપ બહુ અસરકારક રસ્તો છે. મેટા...