એઆઇ ‘લાખ દુઃખોં કી એક દવા’ નથી

એઆઇ ‘લાખ દુઃખોં કી એક દવા’ નથી

આપણને સૌને એઆઇના ઉપયોગની ગજબ લત લાગવા લાગી છે. હવે તે  આપણા પર અને આપણાં સંતાનો પર હાવી થવા લાગી છે. ચેટજીપીટીને કારણે અમે અમારો દીકરો ગુમાવ્યો, આ મુદ્દે કંઈક થવું જોઈએ – અમેરિકાના એક દંપતીએ ત્યાંની કોર્ટમાં આવી ફરિયાદ કરી છે. આ કેસની વિગતો તો તમે નીચે વાંચશો,...
વર્ડ વિશે આટલું જાણી લેશો તો પણ તેનો સ્માર્ટ ઉપયોગ શીખી જશો!

વર્ડ વિશે આટલું જાણી લેશો તો પણ તેનો સ્માર્ટ ઉપયોગ શીખી જશો!

તમે વર્ડનો રોજેરોજ ઉપયોગ કરતા હો, તો ક્યારેક ફુરસદ કાઢી, વિવિધ બાબતોમાં થોડા વધુ ઊંડા ઊતરી જુઓ. ૮૩ – આ વર્ષને આપણે ભારતે પહેલી વાર જીતેતા વર્લ્ડ કપને કારણે યાદ કરીએ છીએ. ક્રિકેટર કપિલ દેવની એ જ નામની સ્પોર્ટ્સ મૂવીએ પણ એ વર્ષને આપણા મનમાં જીવંત રાખ્યું છે. એ જ...
ઇન્ટરનેટ પર બહુ સારા થવું, બહુ સારું નથી

ઇન્ટરનેટ પર બહુ સારા થવું, બહુ સારું નથી

આપણી ગફલત ઉપરાંત, સ્વભાવગત સારપનો પણ ગેરલાભ લેવામાં આવે છે. મારે એક ઓનલાઇન પેમેન્ટ કરવાનું હતું, ભૂલથી તમારા નંબર પર ઓટીપી પહોંચ્યો હશે. મને એ આપશો પ્લીઝ?’’ આપણા પર આવેલા ફોનમાં સામેના છેડેથી કોઈ છોકરી રડમસ અવાજે આવું કંઈ કહે તો ભલભલા લોકો પીગળી જતા હોય છે. એવા લોકો...
એક સરખા કામ માટે બે કી કેમ?

એક સરખા કામ માટે બે કી કેમ?

કમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાંના કીબોર્ડમાં, શિફ્ટ કી અને કેપ્સ લોક કી તરફ તમે ક્યારે થોડું વધુ ધ્યાન આપ્યું છે? આજે નજર માંડીએ, આપણે રોજેરોજ જેનો ઉપયોગ કરીએ છીએ તે કમ્પ્યૂટર કે સ્માર્ટફોનના કીબોર્ડની વિવિધ કી પર.  તેમાં પણ ફોકસ કરીએ ‘શિફ્ટ કી’ અને ‘‘કેપ્સ લોક કી’ પર. આ...
યુપીઆઇમાં ‘પોઇન્ટ ઓફ સેલ’ સ્કેમ

યુપીઆઇમાં ‘પોઇન્ટ ઓફ સેલ’ સ્કેમ

યુપીઆઇ વ્યવસ્થા પોતે સલામત છે, પણ આપણી બેકાળજી કે ગફલતને કારણે ફ્રોડ કરનારનું કામ સહેલું બને છે. આપણે પેટ્રોલ પંપ કે પાર્કિંગ પ્લોટ જેવી કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય ત્યારે ઘણી વાર પેમેન્ટ સ્વીકારતી વ્યક્તિ એક ક્યૂઆર કોડ દર્શાવતું ‘પોઇન્ટ ઓફ સેલ’ ડિવાઇસ બતાવતી હોય...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop