આજે બધી વાત બહેનો સાથે

આજે બધી વાત બહેનો સાથે

આજે વાતની શરૂઆત, સીધાં મહિલાઓ-બહેનોને સંબોધનથી કરીએ. તમારે માટે કેટલાક સવાલ… તમે દૂધની હોમ ડિલિવરી એપનો ઉપયોગ કરો છો? એ એપમાં જાતે જ રિચાર્જ કરો છો? બીજે દિવસે દૂધ ન જોઈતું હોય તો એપમાં એવી સૂચના આપો છો? કે એ બધું કામ તમારા ‘રિમોટ કંટ્રોલ’ (સમજી ગયાંને? પતિ, દીકરો,...
માર્ચમાં મહિલા દિન નિમિત્તે સીધી વાત બહેનો સાથે!

માર્ચમાં મહિલા દિન નિમિત્તે સીધી વાત બહેનો સાથે!

તમે કદાચ ‘સાયબરસફર’ નિયમિત વાંચતાં નહીં હો – આજે ફુરસદ કાઢીને વાંચો અને જે લખ્યું છે એના પર અમલ કરી જુઓ! હા આજે બધી વાત તમારી સાથે! એવું પણ બને કે તમે કવર પર લેખનું શીર્ષક વાંચીને પહેલી વાર ‘સાયબરસફર’ વાંચવા માટે આગળ વધ્યાં હશો! એવું હોય, તો તો ખાસ તમારી સાથે...
ડીપફેક કન્ટેન્ટ સામે સોશિયલ મીડિયા સુરક્ષિત બનશે?

ડીપફેક કન્ટેન્ટ સામે સોશિયલ મીડિયા સુરક્ષિત બનશે?

યુટ્યૂબ અને સોશિયલ મીડિયા પર એઆઇ-જનરેટેડ કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે. આપણે તેનાથી બચી શકીશું ખરા? આજકાલ તમે યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જાઓ કે વોટ્સએપમાં ફોરવર્ડેડ મેસેજ જુઓ ત્યારે તેમાં જે કંઈ જોવા મળે એને માટે ખાતરીબદ્ધ રીતે કહી ન શકો કે એ અસલી જ હશે! અગાઉ...
તમને કેવા સ્ક્રોલિંગનું વ્યસન છે?

તમને કેવા સ્ક્રોલિંગનું વ્યસન છે?

જાતે જ તપાસી જુઓ. નેટફ્લિક્સ પર ‘સોશિયલ ડાઇલેમા’ નામની એક અસાધારણ ડોક્યુમેન્ટરી છે, એ તમે જોઈ છે? (‘સાયબરસફર’ની એન્ડ્રોઇડ એપમાં તેના પરનો આખો આર્ટિકલ ફ્રી વાંચી શકાય છે). ફેસબુક, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ વગેરે કંપનીમાં છેક શરૂઆતથી અને ટોચ પર કામ કરનારા લોકોના...
ચેટજીપીટીમાં વોટ્સએપની જેમ ગ્રૂપ ચેટિંગ!

ચેટજીપીટીમાં વોટ્સએપની જેમ ગ્રૂપ ચેટિંગ!

હવે ફ્રેન્ડ્સ, ફેમિલી કે કલિગ્સની સહિયારી ચર્ચામાં એઆઇને પણ સાથે રાખી શકાય છે. તમે વોટ્સએપમાં તમારા ફેમિલી ગ્રૂપમાં, અન્ય મેમ્બર્સ સાથે કોઈ ગેટ-ટુગેઘરનું પ્લાનિંગ કરતા હો ત્યારે તેમાં મેટા એઆઇ પોતાના સજેશન સાથે ટપકી પડે તો તમને ગમે? એ કહે કે તમારે ફલાણી નહીં, પણ ઢીકણી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop