પ્રતિભાવ

પ્રતિભાવ

‘સાયબરસફર’નો છેલ્લાં બે વર્ષથી ફેન છું. ગુજરાતી ભાષામાં આઇટી અંગેનું જ્ઞાન આપવાની સરસ પહેલ છે. ગુજરાતી ભાષામાં આવું કદાચ આ એકમાત્ર મેગઝિન હશે. કીપ ઇટ અપ! – વિરલ અશોકકુમાર માંડવીવાલા, સુરત ‘સફારી’ની સાયબર આવૃત્તિ ‘સાયબરસફર’ છે! કૂળ એક ના હોવા છતાં ગોત્ર એક જ છે...
તમે જે જાણો છો, તે મેપ્સમાં સૌને જણાવો

તમે જે જાણો છો, તે મેપ્સમાં સૌને જણાવો

ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ...
વોટ્સએપની ઇમેજીસ ગેલેરીમાં ન દેખાય તે માટે…

વોટ્સએપની ઇમેજીસ ગેલેરીમાં ન દેખાય તે માટે…

વોટ્સએપમાં તમને અન્ય લોકો તરફથી જે કોઈ ઇમેજ કે વીડિયો મળે તે સામાન્ય રીતે તમારા ફોનની ઇમેજ ગેલેરીમાં અલગ ફોલ્ડરમાં જોઈ શકાય છે. તમારો ફોન બીજા કોઈના હાથમાં આવે તો તે આ બધી ઇમેજિસ સહેલાઇથી જોઈ શકે છે. વોટ્સએપના નવા વર્ઝનથી આપણને હવે એવી સગવડ મળશે જેને કારણે આપણને...
સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી ફાઇલ કેવી રીતે શોધી શકાય?

સવાલ મોકલનાર : અદ્વેત જોશી, મુંબઈ એક સમયે જ્યારે આપણે બધું કામકાજ પીસી પર કરતા હતા ત્યારે ઇન્ટરનેટથી ડાઉનલોડ કરેલી ફાઇલ શોધવાનું કામ ઘણું સહેલું હતું. ક્રોમ કે ફાયરફોક્સ મોઝિલા જેવા કોઈ પણ બ્રાઉઝર આપણે ડાઉનલોડ કરેલી ફાઇલ્સ એક ઝાટકે શોધીને ઓપન કરવાની સગવડ આપે છે. આ...
આધાર પેમેન્ટ અટકાવાયું!

આધાર પેમેન્ટ અટકાવાયું!

ભારતમાં ફક્ત એક આધાર નંબરને આધારે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવાનાં ભારત સરકારનાં સ્વપ્નો સાકાર કરવામાં એક પછી એક અડચણો આવી રહી છે. આવો એક લેટેસ્ટ અવરોધ આવ્યો છે, ફક્ત આધાર નંબરને આધારે રકમની આપલે શક્ય બનાવવાની સુવિધા આડેનો અવરોધ. જો તમે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop