by Content Editor | Aug 1, 2018 | ૦૭૮, ઓગસ્ટ ૨૦૧૮
ચોતરફથી ધોધમાર વરસાદ અને ઘોડાપૂરના સમાચાર આવી રહ્યા છે. આમ જ કુદરતની કૃપા રહી, તો થોડા સમય પહેલાં જેમાંનું પાણી ખૂટવા લાગ્યું હોવાની આપણે ચિંતા કરતા હતા એ સરદાર સરોવર ડેમ છલકાઈ જવાના સમાચાર અને તસવીર પણ આપણે અખબાર કે ન્યૂઝ ચેનલ પર જોઈશું! એ જોઈને, સરદાર સરોવર બંધની...
by Content Editor | Aug 1, 2018 | ૦૭૮, ઓગસ્ટ ૨૦૧૮
ભારતમાં મોબાઇલ ટેકનોલોજીમાં સ્પીડની સાથોસાથ બીજો મોટો મુદ્દો કવરેજનો છે. જ્યાં ફોર-જી સિગ્નલ મળે ત્યાં પૂરતી સ્પીડ ન મળે અને અમુક વિસ્તારમાં તો નેટનાં સિગ્નલ જ ન મળે. એ જ કારણે જુદી જુદી ઇન્ટરનેટ કંપની યૂઝર્સને તેઓ ઓફલાઇન હોય ત્યારે પણ તેમને વિવિધ સર્વિસિઝનો લાભ મળતો...
by Content Editor | Aug 1, 2018 | ૦૭૮, ઓગસ્ટ ૨૦૧૮
માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો અને પછી તેમાં જુદી જુદી જગ્યાએ એડિટ્સ કર્યા હોય એટલે કે ફેરફાર કર્યા હોય, પછી છેલ્લે જે ફેરફાર કર્યો હોય ત્યાં પહોંચવું હોય તો? જો ડોક્યુમેન્ટ બહુ મોટુડ્ઢ હોય તો આપણે કરેલા ફેરફારો સુધી ફરી પહોંચવું મુશ્કેલ...
by Content Editor | Aug 1, 2018 | ૦૭૮, ઓગસ્ટ ૨૦૧૮
ભારતીય રેલવેએ મેકમાયટ્રીપ કંપની સાથે જોડાણ કરીને વોટ્સએપ પર જુદી જુદી ટ્રેન માટે લાઇવ સ્ટેટ્સ અપડેટ્સ આપવાની શરૂઆત કરી છે. આ સુવિધાનો લાભ લેવા માટે આપણે પોતાના મોબાઇલમાં ૭૩૪૯૩૮૯૧૦૪ (મેકમાયટ્રીપનો નંબર) સેવ કરવાનો રહેશે અને ત્યારપછી જ્યારે આપણે કોઈ અપડેટની જરૂર હોય...
by Content Editor | Aug 1, 2018 | ૦૭૮, ઓગસ્ટ ૨૦૧૮
અઢી અક્ષરનો શબ્દ. આટલું વાંચીને તમારા મનમાં ક્યો શબ્દ ઉગ્યો? પ્રેમ? તો સરસ. જો તમે ડિજિટલ દુનિયામાં સારા એવા ખૂંપેલા હશો તો કદાચ આ બીજો શબ્દ ઉગ્યો હશે – એપ્સ! સ્માર્ટફોનને પ્રતાપે એપ્સને તો આપણે સારી રીતે જાણીએ છીએ. પરંતુ છેલ્લા થોડા મહિનાથી એપ્સને સંબંધિત એક...