by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે. લાંબો સમય રાહ જોવડાવ્યા પછી, ખાસ તો એ ‘બિલકુલ મફતમાં...
by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે – આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે. આગળ શું વાંચશો? શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ? ઘણાં મા-બાપ અવારનવાર...
by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની ભાષાંતર ક્ષેત્રે નવીન શોધો થકી, દુનિયાના અલગ અલગ ભાષા બોલતા લોકોને પરસ્પરની નજીક લાવી રહી છે. હવે સમય આવી પહોંચ્યો છે, ઇન્સ્ટન્ટ ઓટોમેટિક ટ્રાન્સલેશનનો! ગયા વર્ષે, જૂન મહિનામાં આપણે એક ખાસ પ્રકારની એપ વિશે વાત કરી ત્યારે લખ્યું હતું...
by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
અણી ચૂક્યો માણસ કદાચ સો વર્ષ જીવતો હશે, પણ ક્ષણ ચૂકેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના ઝબકારા સાથે જ તમે કોઈ ક્ષણ તસવીરમાં કેદ કરી લેવા માગતા હો તો બે ખાસ એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવા જેવી છે. આગળ શું વાંચશો? સ્નેપશોટ ક્વિક કેમેરા સારી ફોટોગ્રાફીમાં જેટલું મહત્વ...
by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
સવાલ લખી મોકલનારઃ સુનિલ મકવાણા આગળ શું વાંચશો? પાવરયુઝર શું છે? પાવરયુઝર કેવી રીતે બની શકાય? એકદમ ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે બુકમાર્કલેટ એટલે સામાન્ય રીતે જાવાસ્ક્રીપ્ટમાં લખાયેલા એકદમ ટચૂકડા પ્રોગ્રામ્સ, જેને આપણે આપણા બ્રાઉઝરના બુકમાર્ક બારમાં ઉમેરી શકીએ અને...