by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
હું નાનો હતો ત્યારથી અમારા કાકાના સ્ટોર પર ‘દિવ્ય ભાસ્કર’ વાંચતો, જેમાં મને ‘કળશ’ પૂર્તિ ને ‘સાયબરસફર’ કોલમ વાંચવી બહુ ગમતી. મને કમ્પ્યુટરમાં કાંઈ પણ ગતાગમ પડે નહીં, પણ આ લેખો વાંચતો થયો ત્યારથી કોલમવાળું પેજ પહેલાં વાંચી જતો અને પછી તે કોલમને કાતરથી કાપીને મારી...
by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
લોકોને ઉપયોગી એવા એક સાધનની નવી ડિઝાઇન વિક્સાવવા માટે એક સ્પર્ધા યોજાઈ. સ્પર્ધા હેઠળ પૂરા એક લાખ રૂપિયાનું ઇનામ જીતનારે નીચેની શરતો મુજબ એ સાધનની ડિઝાઇન વિક્સાવવી જરૂરી હતી… સાધન વજનમાં બિલકુલ હળવું હોવું જોઈએ, ફક્ત એક હાથ કે પગથી પણ ચલાવી શકાય તેવું હોવું જોઈએ....
by Content Editor | Oct 1, 2015 | ૦૪૪, ઓક્ટોબર ૨૦૧૫
માઇક્રોસોફ્ટ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે એમએસ ઓફિસનું નવું વર્ઝનન લોન્ચ કરતાં લખ્યું છે કે ‘આપણી પાસે એપ્સ અને ડિવાઇસીઝ વધી પડ્યાં છે, પણ સમય ખૂટે છે.’ એ જ વાત જરા બીજા સંદર્ભમાં, આપણા સહલેખક અને આઇટી કંપનીના એચઆર મેનેજર રોશન રાવલ જુદા શબ્દોમાં કહે છે, ‘આપણી પાસે...
by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે. તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ કેવી રીતે સાચવો છો? દુ:ખતી નસ દબાવી દીધી હોય તો...
by Content Editor | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું? આખરે વિન્ડોઝ ૧૦ની પધરામણી થઈ ગઈ છે. કમ્પ્યુટર સાથે તમારે સામાન્ય કરતાં જરા વધુ ઘરોબો હશે તો તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં જે ફેરફારો થઈ રહ્યા છે...