by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
‘વોટ્સએપ પર કવરસ્ટોરી? એમાં વળી લખવા જેવું શું છે?’ આ અંકની કવરસ્ટોરી જોઈને તમારો પ્રતિભાવ આવો હોઈ શકે છે. વોટ્સએપ ધીમે ધીમે એટલી કોમન એપ બની ગઈ છે કે હવે સૌ કોઈ સહેલાઈથી તેનો ઉપયોગ કરી લે છે. પરંતુ તેની સરળતાથી જ, આપણા માટે પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને એવા લોકો...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
એન્જિન સ્ટાર્ટ કરો, કોકપીટનો દરવાજો લોક કરો, હવે ધીમે ધીમે એન્જિન થ્રોટલ આગળ તરફ લઈ જાઓ, સ્પીડ ૨૦૦થી આગળ જાય એટલે સ્માર્ટફોનને જરા નમાવો… અને તમારું હવે તરી રહ્યું છે હવામાં! તમે પોતે કોઈ પ્લેનના પાઇલટ છો અને તમારે એક ટાપુ પરથી પ્લેનને ટેક-ઓફ કરી, નજીકના બીજા...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
સ્માર્ટફોનની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો દબદબો વધી રહ્યો છે. એપલની સિરી, ગૂગલી નાઉ અને વિન્ડોઝની કોર્ટના સર્વિસમાં, આપણી જરૂરિયાતો પારખી લેવાની રીતસર હરીફાઇ મચી છે. સિરી અને નાઉનો ઘણા સમયથી ભારતીય યૂઝર્સને લાભ મળી રહ્યો છે, પણ કોર્ટના માટે...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
એક જાણીતી સર્વેક્ષણ સંસ્થાએ તાજેતરમાં કરેલા અભ્યાસ અનુસાર, ફેસબુકની માલિકીની ફોટો-વીડિયો શેરિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઇન્સ્ટાગ્રામના ભારતમાં એક્ટિવ યૂઝર્સની સંખ્યા ફક્ત એક વર્ષમાં બમણી થઈ ગઈ છે. ફેસબુકે કરાવેલા આ સર્વે અનુસાર, ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૮થી ૨૪ વર્ષના...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
ગયા મહિને પેરિસ પર આતંકવાદી હુમલો થયો તેના થોડા સમયમાં, પેરિસમાંના લોકો ફેસબુક પર પીસી કે સ્માર્ટફોનમાં લોગ-ઇન થાય ત્યારે તેમે સ્ક્રીન પર એક મેસેજ દેખાવા લાગ્યો : “એવું લાગે છે કે તમે પેરિસમાં છો. તમે સલામત છો? જો હા, તો તમારા મિત્રોને જાણ કરો.” આના...