by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
ફેસબુક પર તમે ફક્ત નજીકના મિત્રો સાથે શેર કરેલી કેટલીક વાતો હવે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ફેસબુકના સર્ચ રિઝલ્ટમાં જોવા મળી શકે છે. જો તમને એનાથી કોઈ ફેર ન પડતો હોય તો જુદી વાત છે, પણ જો તમે તમારી પોસ્ટ્સ મિત્રો પૂરતી જ મર્યાદિત રાખવા માગતા હો તો… ફેસબુકમાં...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
તમારા પરિવારમાં નાનાં બાળકો હશે તો તમે ઇચ્છો કે ન ઇચ્છો, તમારા કમ્પ્યુટર અને સ્માર્ટફોનનો કબજો તેમના હાથમાં રહેવાનો જ છે! નવી ટેક્નોલોજીનો એ આપણા કરતાં વધુ ઉપયોગ કરવાનાં છે એટલે એના પરિચયમાં આવે તો એમાં કશું ખોટું નથી, પણ એમને મજા પડે એવી સાઇટ્સ શોધીને આપશો રમત રમતમાં...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
તમે કદાચ જાણતા હશો કે વિન્ડોઝ ૧૦ લોન્ચ થયું એ પછી માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે આ વિન્ડોઝનું છેલ્લું વર્ઝન હશે! જેનાં મૂળ ૩૦ વર્ષ પહેલાં, ૧૯૮૫માં છે, તે વિન્ડોઝની આજ સુધીની સફર પર એક નજર નાખવી હોય તો તમને માઇક્રોસોફ્ટટ્રેનિંગ.નેટ નામની એક કંપનીએ બનાવેલું આ...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
અમેરિકા અને ચીનની ઇન્ટરનેટ કંપનીઓ એકમેક સાથે બાથ ભીડી રહી છે અને તેમનું રણમેદામ છે ભારત. અમેરિકન ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોન ભારતમાં પોતાનું મૂડીરોકાણ સતત વધારી રહી છે, તેની સાથે ચીનની એટલી જ ગંજાવર કંપની અલીબાબાએ, ભારતમાં એમેઝોની હરીફ સ્નેપડીલમાં ૫૦ કરોડ ડોલરું રોકાણ...
by Content Editor | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
ટેક્નોલોજી ટીચરનું સ્થાન લઈ લેશે નહીં, પણ જે ટીચર ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતા એમનું સ્થાન ટેક્નલોજીનો ઉપયોગ કરતા ટીચર જરૂર લઈ લેશે. મોટા પ્રશ્નો ઉકેલવા, એ નાના પ્રશ્નો ઉકેલવા કરતાં સહેલું કામ છે. – સર્ગેઈ બ્રાઇન, ગૂગલ ગઈ કાલે શું બન્યું એની ચિંતા કરવાને બદલે...