કી-બોર્ડમાંની કામઢી ટેબ કી

કી-બોર્ડમાંની કામઢી ટેબ કી

કમ્પ્યુટરના રોજિંદા ઉપયોગમાં કી-બોર્ડના એક ખૂણે રહેલી ટેબ કી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે છે, જો તેના ઉપયોગ બરાબર જાણતા હોઈએ તો. સૌથી પહેલાં એ કહો કે તમે તમારા કમ્પ્યુટરના કી-બોર્ડ પર ક્યારેય ધ્યાનથી નજર ફેરવી છે? ચોક્કસપણે તમને એવી ઘણી બધી કી મળી આવશે, જેનો તમે...
ફાઇટર પ્લેનમાં એરશોની સફર

ફાઇટર પ્લેનમાં એરશોની સફર

આ પ્રજાસત્તાક દિને, નવી દિલ્હીના રાજપથ પર યોજાનારી પરેડમાં, ભારતીય વાયુસેનાનો દિલધડક એરશો જોઈને, ‘આવા એરશો દરમિયાન ફાઇટર પ્લેનની કોકપીટમાં બેસવાનો અનુભવ કેવો હશે?’ એવો સવાલ તમને થયો હોય તો હવે આ સવાલનો જવાબ તમે મેળવી શકો છો. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનની કોકપીટમાં...
ટેક્નોલોજી વિશેની ફ્રી ઇ-બુક્સ

ટેક્નોલોજી વિશેની ફ્રી ઇ-બુક્સ

ઇન્ટરનેટ પર મફત ઇ-બુક્સનો કોઈ પાર નથી, સવાલ ફક્ત આપણે કામની ઇ-બુક શોધવાનો જ હોય છે. જો ટેક્નોલોજી તમારા અભ્યાસનો વિષય હોય તો http://www.freetechbooks.com/ તમારો આ સવાલ હળવો કરી શકે છે. આ સાઇટ, ઇન્ટરનેટ પર કાયદેસર રીતે અને મફતમાં ઉપલબ્ધ હોય તેવી કમ્પ્યુટર સાયન્સ,...
ટેક્નોલોજી વિશેની ફ્રી ઇ-બુક્સ

વિવિધ એન્જિન્સની અંદરની સફર

કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે? ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની...
એક્સેલમાં પરફેક્ટ પ્રિન્ટિંગ

એક્સેલમાં પરફેક્ટ પ્રિન્ટિંગ

કમ્પ્યુટર પર જુદી જુદી અનેક જાતની ગણતરીઓ કરવા માટેનો સૌથી સારો પ્રોગ્રામ એટલે એક્સેલ. એક્સેલ ઉપરાંત ઓપન ઓફિસ, લાઇબર ઓફિસ, કિંગસોફ્ટ ઓફિસ, ગૂગલ શીટ વગેરે મફત કે પ્રમાણમાં સસ્તા અન્ય સ્પ્રેડશીપ પ્રોગ્રામ પણ છે, પરંતુ ગણતરી માટે આપણો એક્સેલ સાથે પ્રેમભર્યો નાતો બંધાઈ ગયો...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop