સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે આપણા ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી એક્ઝિક્યુટ કરી શકાય?

સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે આપણા ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી એક્ઝિક્યુટ કરી શકાય?

સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભુજ (કચ્છ)  આયુષભાઈએ પોતાનો સવાલ વિસ્તારથી પૂછતાં કહ્યું છે કે મોટા ભાગના સ્માર્ટફોનમાં સ્ટોરેજની મર્યાદા હોય છે અને આપણે કોઈ નવી એપ ડાઉનલોડ કરવા જઈએ ત્યારે ‘ઇનસફિશિયન્ટ સ્ટોરેજ’ અપૂરતી સ્ટોરેજના અણગમતા મેસેજનો સામનો કરવો પડે છે. આના ઉપાય...
સાંસદોની કામગીરીના લેખા-જોખા

સાંસદોની કામગીરીના લેખા-જોખા

વિદેશોમાં વિવિધ પ્રસાર માધ્યમો લોકપ્રતિનિધિઓની કામગીરી પર બાજનજર રાખતાં હોય છે, હવે ભારતમાં પણ આપણે ચૂંટેલા લોકોને મદદરૂપ થવા તથા તેમની કામગીરીની લોકોને વિગતવાર માહિતી આપવાના પ્રયાસો વિસ્તરી રહ્યા છે. આ મહિનાની 26મી તારીખે આપણે જેની રજાનો આનંદ માણીશું, એ ગણતંત્ર...
વિન્ડોઝ એક્સપીમાં ગુજરાતી ટાઇપ કરવા માટે…

વિન્ડોઝ એક્સપીમાં ગુજરાતી ટાઇપ કરવા માટે…

આગલા લેખમાં જોયું તેમ કમ્પ્યુટરમાં વિન્ડોઝ ૭ સિસ્ટમ હોય તો તેમાં ઇન્સ્ટોલેશન વખતે જ ઇંગ્લિશ ઉપરાંત બીજી ભાષાનાં કી-બોર્ડ માટે જરૂરી ફાઇલ્સ ઇન્સ્ટોલ થયેલી હોય છે, આપણે ફક્ત તેને એક્ટિવેટ કરવાની હોય છે. જ્યારે વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમમાં, તેની ઇન્સ્ટોલેશન સીડીમાં...
વિન્ડોઝ એક્સપીમાં ગુજરાતી ટાઇપ કરવા માટે…

કમ્પ્યુટરમાં ગૂગલ ઇનપુટ ટૂલ્સ ઇન્સ્ટોલ કરો

ઉપરના બંને લેખમાં આપણે જોયું કે કમ્પ્યુટરમાં ડીઓઇ ગુજરાતી કીબોર્ડ ઉમેરી શકાય છે, પરંતુ તેમાં ટાઈપ કરતાં તમને આવડતું ન હોય અને બીજાને જોઈને તમને પણ ફેસબુક વગેરેમાં ગુજરાતીમાં કંઈક લખવાનું મન થતું હોય તો અંગ્રેજીમાં Gujarat ટાઇપ કરો અને તરત ગુજરાતીમાં ગુજરાત ટાઇપ થાય...
સાંસદોની કામગીરીના લેખા-જોખા

મિનિટ ફિઝિક્સ

ગુરુત્વાકર્ષણ શું છે? ટુડી, થ્રીડી, વગેરે ડાયમેન્શન્સ (પરિમાણો શું છે?), પૃથ્વી પરનાં વિવિધ પરિબળો આખરે શું છે? આવા બધા સવાલો, આપણે ભૌતિકશાસ્ત્ર ભણતા હોઈએ તો પણ સામાન્ય રીતે આપણને થતા નથી. જો તમને થતા હોય તો યુટ્યૂબ પર મિનિટ ફિઝિક્સ નામની એક ચેનલ મફતમાં સબસ્ક્રાઇબ કરી...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop