ટવીટરની ૧૦ વર્ષની સફર

ટવીટરની ૧૦ વર્ષની સફર

વર્ષ ૨૦૧૧, મે મહિનાનો પહેલો દિવસ. અમેરિકન પ્રમુખે વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર જાહેરાત કરી કે ઓસામા બિન લાદેન ઠાર મરાયો છે. એ આખું ઓપરેશન આખા જગત માટે ટોપ સિક્રેટ હતું, પરંતુ પ્રમુખે તેના પરિણામની સત્તાવાર જાહેરાત કરી તેના લગભગ એક કલાક પહેલાં, આ સમાચાર દુનિયાના અસંખ્ય...
કમ્પ્યુટરને કહો ‘બંધ હો જા સીમ સીમ’!

કમ્પ્યુટરને કહો ‘બંધ હો જા સીમ સીમ’!

ઘણી વાર તમારે કમ્પ્યુટરમાં કંઈ પ્રોસેસ ચાલતી હોય અને એ પ્રોસેસ પૂરી થતાં ૩૦થી ૪૫ મિનિટ જેટલો સમય લાગે એમ હોય, પણ તમારે તો એ પહેલાં કોઈ જગ્યાએ ક્લાયન્ટની મીટિંગમાં કે મેરેજમાં પહોંચવું જરૂરી હોય તો? જો તમે કમ્પ્યુટરમાંની પ્રોસેસ પૂરી થયા પછી તેને બંધ કરવા સુધી રાહ જોશો...
કમ્પ્યુટરને કહો ‘બંધ હો જા સીમ સીમ’!

‘માય કમ્પ્યુટર’માં ડાબી બાજુ દેખાતી પેનલને ગાયબ કરો

તમે હજી પણ વિન્ડોઝ એક્સપીમાં કામ કરતા હો તો જ્યારે પણ તમે માય કમ્પ્યુટરમાં જાઓ ત્યારે એક તરફ તમારી બધી ડ્રાઇવ (C, D, E) વગેરે જોવા મળે છે અને તેની ડાબી બાજુ, બ્લુ રંગમાં તમને System Task¡, Other Places, Details જેવા ઓપ્શન જોવા મળે છે. જો તમે ફોલ્ડર બ્રાઉઝ કરતી વખતે...
જે ઉપયોગી છે, પણ નજરમાં નથી

જે ઉપયોગી છે, પણ નજરમાં નથી

‘સાયબરસફર’નો ઝોક હંમેશા જે દેખીતું નજર સામે છે, એનાથી વધુ ઊંડા ઊતરવા તરફ રહ્યો છે. આપણે સૌ રાત-દિવસ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા રહીએ છીએ, ઓફિસમાં કામ કરતા હોઈ કે ઘરે ફુરસદના સમયે સર્ફિંગ કરી રહ્યા હોઈએ, જ્યારે પણ આપણે પીસી સામે હોઈએ અને નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આપણો...
વર્ડસ્પાર્ક

વર્ડસ્પાર્ક

ભારતની આઇટી કંપનીઝની વાત નીકળે એટલે આપણે મોટા ભાગે ઇન્ફોસિસ, ટીસીએસ કે વિપ્રો જેવી કંપનીને જ ઓળખીએ, પણ માઇન્ડટ્રી નામની એક કંપની પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ કંપનીના સ્થાપક સુબ્રતો બાગચી ઉદ્યોગસાહસિકતા વિશેનાં પુસ્તકોના લેખક તરીકે પણ બહુ નામના ધરાવે છે. વાંચો...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop