by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
હવે ટપાલ ભલે કોઈ લખતું ન હોય, પોસ્ટ ખાતાને ઈ-કોમર્સ નામનો મોટો જોડીદાર મળી ગયો છે અને હવે સરકાર પણ પોસ્ટના વિશાળ નેટવર્કને નવી ટેક્નોલોજીથી, નવેસરથી ધમધમતું બનાવવા માગે છે. યાદ કરો, છેલ્લે તમે પોસ્ટકાર્ડ ક્યારે લખ્યું હતું? તમારાં બાળકોએ તો પોસ્ટકાર્ડ જોયું પણ ન હોય...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
કોઈ મજાના હિલ સ્ટેશને કે દરિયાકિનારે સૂર્ય આથમી રહ્યો હોય કે તમારી દીકરી નવી નવી સાઇકલ શીખી રહી હોય કે… કારણ ગમે તે હોય, ઘણી વાર આપણી નજર સામે જે બની રહ્યું હોય તેને વીડિયોમાં કેદ કરી લેવાનું મન થતું હોય છે. પરંતુ આવા વીડિયો જો લાંબા બની જાય તો એને સોશિયલ મીડિયા...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
ઇન્ટરનેટ પર જાહેરાતોની ભીડ વધતાં લોકો એડ બ્લોકિંગ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીતા બ્રાઉઝર ઓપેરના નવા વર્ઝનમાં આવી ઇન-બિલ્ટ સુવિધા મળશે. એક જ વેબસાઇટના, લગભગ એક જ સમયે લેવાયેલા બાજુના બે સ્ક્રીનશોટ જુઓ – તફાવત ઊડીને આંખે વળગે છેને? સામાન્ય રીતે જુદી...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
સવાલ લખી મોકલનારઃ અજય લિંબાચિયા, ધોરાજી ફેસબુક જેવી સોશિયલ સાઇટ કે જીમેઇલ જેવા સર્વિસમાં આપણો બધો ડેટા જે તે સર્વિસનાં સર્વરમાં રહેતો હોય છે, એટલે આપણે ગમે તે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં આપણા યૂઝરનેમ-પાસવર્ડથી લોગઇન થઈએ તો આપણો બધો જ ડેટા એ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
જો તમે વિન્ડોઝ-૭નો ઉપયોગ કરતા હો તો તેમાં ડાયરેક્ટ ‘સ્ટાર્ટ મેનુ’ પરથી જ ઇન્ટરનેટ સર્ચ કરી શકો છો. એ માટે તમારા વિન્ડોઝ-૭માં નીચેના પગલાં લો… સૌ પ્રથમ ‘સ્ટાર્ટ મેનુ’ ઓપન કરી તેમાં સર્ચ GPEDIT.MSC ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો. ઓપન થયેલ Local Group Policy Editor...