by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જેનાં તમામ ગામડાંને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી લિંક કરી લેવામાં આવ્યાં છે. ટેક્નોલોજીની વાત નીકળે ત્યારે કેરળ બીજી પણ ઘણી રીતે નોંધપાત્ર છે, જેમ કે… કુલ વસતિના ૯૩.૯૧ ટકા શિક્ષિત લોકો સાથે કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
બિહાર ભલે ભારતનું સૌથી પછાત અને સૌથી ભ્રષ્ટ રાજ્ય મનાતું હોય, બિહાર પોલીસ સ્માર્ટ ટેક્નોલોજી અપનાવવામાં બીજાં રાજ્યો કરતાં આગળ નીકળી ગઈ છે. હમણાં બિહાર સરકારે રાજ્યના સ્ટેશન હાઉસ ઓફિસરથી માંડીને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સુધીના તમામ પોલીસ કર્મચારીઓને એન્ડ્રોઇડ ફોન આપવાનો...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
ભારતમાં ઓનલાઇન શોપિંગની વિશ્વસનીયતા સામે હજી પણ પ્રશ્નાર્થો છે ત્યારે, ફ્લિપકાર્ટે પોતાની વિશ્વનીયતા કેળવવાના પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષથી ફ્લિપકાર્ટે તેના પોતાના ૩૦૦ જેટલા કર્મચારીઓને ‘મીસ્ટ્રી શોપિંગ’નું કામ સોંપ્યું. જે મુજબ, આ...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
ભારતમાં આજકાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો છે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘સ્વચ્છ ભારત મિશન’. ભારત સરકાર આ બંને બાબતોને એકમેક સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. એક સમાચાર મુજબ, કેન્દ્ર સરકાર ભારતનાં વિવિધ મોટાં શહેરોમાં, સ્માર્ટ કચરાપેટી મૂકવાનો વિચાર કરી રહી છે. આવી કચરા પેટી, એક...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
ગયા મહિને, ગૂગલની સેલ્ફડ્રાઇવિંગ કારનો એક અકસ્માત થયો તેને અખબારોએ ખાસ્સી જગ્યા આપી. ગૂગલ મેપ્સમાં ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) શબ્દ સર્ચ કરતાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દેખાય છે એ વાત પણ અખબારો, ન્યૂઝ ચેનલમાં ખાસ્સી ચમકી અને તેનાં કારણોની બહુ ઓછાએ ચર્ચા કરી. પણ, એના થોડા...