by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ ત્યારે (સ્પિકર ચાલુ હોય ત્યારે) એક સાઉન્ડ સાંભળવા મળે છે, જે વિન્ડોઝનું ડિફોલ્ટ હોય છે. આ મ્યુઝિક સાંભળીને તમે કંટાળી ગયા હો અથવા તેની જગ્યાએ મનપસંદ મ્યુઝિક કે ગીત સાંભળવા માંગતા હો તો… સૌ પહેલાં તો આપણે જે પણ ગીત સાંભળવા માંગતા હો તે...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
વેકેશનમાં ‘હું શું કરું, મમ્મી/પપ્પા?’ એવા બાળકોના સવાલોથી થાક્યા? અથવા તમે પોતે ફુરસદના સમયમાં દિમાગની ધાર કાઢવા માગો છો? તો એક મજાની ગેમ છે ટેનગ્રામ. પણ વેઇટ, ગેમનું નામ જાણી લીધા પછી તરત તમારા સ્માર્ટફોનના પ્લે સ્ટોર તરફ દોટ મૂકશો નહીં! ત્યાં તો આ ગેમ ડિજિટલ...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
વેકેશન શરૂ થઈ ગયું છે તો બે ઘડી મજાની વાત કરીએ. ધારો કે તમે મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું અને કોઈ વેબસાઇટ જોવા માટે તેનું એડ્રેસ ટાઇપ કર્યું. હવે કોઈ કારણસર તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ છે અથવા મોબાઇલના ડેટા પ્લાનનાં સિગ્નલ પકડાતાં નથી. દેખીતું છે કે ક્રોમ...
by Content Editor | May 1, 2016 | ૦૫૧, મે ૨૦૧૬
કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને ‘સાયબરસફર’ના વાચકમિત્ર ગુંજન પનારાએ, હમણાં હમણાં વધુ સંભળાતા શબ્દ ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)’ વિશે વિસ્તૃત સમજ આપવાનું સૂચન કર્યું છે. એમનું સૂચન એક આખી કવર સ્ટોરીનો વિષય છે, પણ એ શક્ય બને ત્યાં સુધી, તેનું એક ટ્રેલર જોઈ લઈએ!...
by Content Editor | Apr 1, 2016 | ૦૫૦, એપ્રિલ ૨૦૧૬
એક અહેવાલ અનુસાર, જાણીતી ઓનલાઇન શોપિંગ સાઇટ ‘સ્નેપડીલ’ને હમણાં પંજાબના સંગરુર જિલ્લાના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે રૂ. ૧૦,૦૦નો દંડ ફટકાર્યો, કેમ કે કંપનીએ હેવી ડિસ્કાઉન્ટનું તેનું પ્રોમિસ પાળ્યું નહોતું! વાત એમ બની હતી કે સંગરુરના એક એન્જિનીયરિંગ સ્ટુડન્ટ નિખિલ બંસલે...