by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે...
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
તમારા કોઈ નજીકના સ્વજનને આકસ્મિક સ્થિતિમાં લોહીની જરૂર ઊભી થાય અને હોસ્પિટલમાં એમને જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે એ ગ્રૂપના રક્તદાતા શોધવાનું કામ આપણી ઉપર આવી પડે છે. આવા સંજોગમાં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થઈ શકે છે. સામાન્ય રીતે ફેસબુક પર આપણા ફ્રેન્ડઝ...
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
અત્યારે ભારતનાં ૨૨૭ સ્ટેશન પર ગૂગલ દ્વારા પબ્લિક વાઇ-ફાઇનો લાભ મળે છે (જુઓ અંક માર્ચ-૨૦૧૭). ૨૦૧૮માં આ સુવિધા હેઠળ ૪૦૦ જેટલાં સ્ટેશન્સને આવરી લેવામાં આવશે. ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના ‘નેકસ્ટ બિલિયન યૂઝર્સ’ પ્રોજેક્ટના વાઇસ...
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે....
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
[vc_row][vc_column][vc_column_text]છેલ્લા કેટલાય સમયથી વિશ્વની તમામ મોટી ટેકનોલોજી કંપનીઝને ભારતમાં ઊંડો રસ પડ્યો છે. દેખીતું છે, ભારત તેમના માટે એક બહુ મોટું માર્કેટ છે અને અહીં તેમનો વ્યાપ વિસ્તારવા માટે પૂરતી તકો છે. આમાં મહત્ત્વનું – અને આપણા સૌ માટે...