by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે. ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની...
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
અનેક આઇફોન યૂઝર્સની શંકા સાચી ઠરી છે – એપલ કંપની જૂના આઇફોનને ધીમા કરી દે છે, અલબત્ત, નવા ફોન વેચવા નહીં પણ જૂની બેટરીનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે! ભારતમાં યુટ્યૂબ પછી જિઓ પ્લે સૌથી વધુ જોવાતી વીડિયો સર્વિસ છે. આ સર્વિસ હવે મીડિયા કંપનીઝના સાથમાં ખાસ જિઓ યૂઝર્સ...
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, “રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે....
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો. વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક...
by Content Editor | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
[vc_row][vc_column][vc_column_text]ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને...