ગયા અઠવાડિયે, હરિકેન હેક્ટર નામનું વાવાઝોડું પેસિફિક ઓશન પર કેન્દ્રિત થયું, બરાબર ત્યારે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) તેની ઉપરથી પસાર થયું!
એ સમયે આઇએસએસમાં હાજર લોકોએ હરિકેન અને તેના કેન્દ્રની ઉપરથી કેટલીક તસવીરો લીધી, અને નાસાએ તેને ટવીટર પર શેર કરી. અહીં જુઓ એ તસવીરો.
આ વિશે નાસાએ શેર કરેલી મૂળ ટ્વીટ.
The space station flew over Hurricane Hector in the Pacific Ocean this week and the crew took some spectacular pictures of the storm and its eye. https://t.co/2LqkA6soll pic.twitter.com/WjxeTe378s
— International Space Station (@Space_Station) August 10, 2018
ટવીટર પર નાસાને ફોલો કરતાં આવું ઘણું જોવા-જાણવા મળશે!
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આપણે પોતાની અગાશીએથી, નરી આંખે કેવી રીતે જોઈ શકીએ એ વિશે વધુ જાણો આ વીડિયોમાંઃ અગાશીએથી સ્પેસ સ્ટેશન બતાવતી એપ!
નીચેના લેખોમાં આઇએસએસ વિશે વધુ માહિતી મળશે તથા આઇએસએસ ડિટેક્ટર એપના ઉપયોગ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી મળશેઃ