આપણે આનંદભરી યાદો વાગોળવા માટે ફોટો-વીડિયો લઈએ છીએ, એ આપણી જ ભૂલથી ગાયબ ન થવાં જોઈએ. માની લો કે તમારા કોઈ પડોશીએ સાંજે ગરમાગરમ ભજિયાં બનાવ્યાં. પડોશી સ્વભાવે બહુ સારા છે, એટલે તમારે માટે આખી એક પ્લેટ ભરીને ભજિયાં તમને આપી ગયા. તમે ભજિયાં સીધેસીધાં આરોગી જાવ તો બધી વાત...
ભારતની વિવિધ બેન્ક્સની જેમ હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પણ વોટ્સએપમાં ઝંપલાવ્યું છે. રિઝર્વ બેન્કે તેની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ લોન્ચ કરી છે. ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા પ્રોગ્રામ તથા અન્ય ઘણી જગ્યાએ જોવા મળતી રિઝર્વ બેન્કની જાહેરાતોને કારણે આપણે જાણીએ છીએ કે...
ભારતનાં શહેરોમાં સ્કૂલ ઉપરાંત જુદા જુદા ક્લાસીસમાં ભાગાદોડી કરતાં ટીનેજર્સ અને તેમનાં પેરેન્ટ્સને હવે થોડી રાહત મળશે. હજી ૧૮ વર્ષનાં થયાં ન હોવાને કારણે ટીનેજર્સને ટુ વ્હિલરનું લાયસન્સ મળી શકતું નથી (નિયમનું પાલન ન કરે એ જુદી વાત). ઉંમરની મર્યાદાને કારણે ઓનલાઇન...
આ વર્ષે ઓક્ટોબર ૧૪, ૨૦૨૫ના દિવસે માઇક્રોસોફ્ટ કંપની તેની વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. જો તમારા લેપટોપ કે પીસીમાં ઓફિશિયલ વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો કદાચ તમને કંપની તરફથી આ વિશે જાણ કરતી નોટિસ મળવા લાગી હશે. કંપની વિન્ડોઝ ૧૦નો સપોર્ટ...
આપણા ડિવાઇસમાં માલવેર ઘૂસાડવા માટે હેકર જૂની ટ્રિકને હવે વધુ સ્માર્ટ બનાવી રહ્યા છે. તમે કોઈ આર્ટિકલ વાંચવા માટે કે બીજું કંઈ જાણવા-જોવા માટે કોઈ વેબપેજ પર પહોંચ્યા, પરંતુ એ વેબપેજ ઓપન થવાને બદલે તમને એવી નોટિસ જોવા મળી કે એ કન્ટેન્ટ જોવા માટે તમારે પોતાનું બ્રાઉઝર...
હેંડિંગ વાંચીને હળવો આંચકો લાગ્યો? અત્યાર સુધી આપણે પબ્લિક પ્લેસમાં કે ઓફિસમાં કમ્પ્યૂટર પર કોઈ પણ સર્વિસ માટે પોતાનો પાસવર્ડ ટાઇપ કરીએ ત્યારે આજુબાજુમાં કોઈ જોઈ રહ્યું નથીને એની કાળજી લઈએ છીએ (એટીએમમાં તો હાથ આડો રાખવાની ખુદ બેન્ક ભલામણ કરે છે!).પરંતુ આપણે પાસવર્ડ...
ગયા મહિને, અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર એક નવી જાતનો ગોકીરો મચ્યો. થોડા જ સમયમાં એ બધી વાત અખબારોનાં પાને અને ન્યૂઝ મીડિયામાં પહોંચી. એ બધાને કારણે એક વાત સાબિત થઈ ગઈ કે આપણે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર નથી. આપણે માટે...
ભારતમાં પાછલા કેટલાક સમયથી ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડના કિસ્સાઓ અત્યંત વધી રહ્યા છે. ખાસ કરીન પાછલા ત્રણ વર્ષમાં આ પ્રકારની છેતકપિંડીમાં રીતસર ઉછાળો આવ્યો છે. એક સમાચાર અનુસાર નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટિંગ પોર્ટલ પર.. વર્ષ ૨૦૨૨માં ડિજિટલ એરેસ્ટ ફ્રોડના ૩૯૯૨૫ ફરિયાદો નોંધાઈ...
ગઈ દિવાળીના અરસામાં રિલાયન્સ જિઓએ તેના યૂઝર્સને ૧૦૦ જીબીની મફત ક્લાઉડ સ્ટોરેજ આપવાનું વચન આપ્યું હતું. તેના પર અમલ શરૂ થઈ ગયો અને વચન મુજબ જો આપણી પાસે રિલાયન્સ જિઓનું કનેકશન હોય તો માય જિઓ એપમાં જઇને આપણે ૧૦૦ જીબી સુધીની ક્લાઉડ સ્ટોરેજ ફ્રી મેળવી શકીએ છીએ. અલબત્ત, આ...