fbpx

| instagram

60 ટકા ઇન્ફ્લુઅન્સર્સના 60 ટકાથી વધુ ફોલોઅર્સ નકલી!

તમે પોતાની કોઈ ફેશન શોપ, બુટિક, ફેશન બ્રાન્ડ કે બ્યુટીપાર્લર-સલોન લોન્ચ કર્યા પછી તેના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ તરફ વળ્યા? ફક્ત ફેશન કે બ્યુટી સેગમેન્ટ નહીં, લગભગ દરેક પ્રકારના બિઝનેસ પ્રમોશન અને માર્કેટિંગ માટે ઇન્સ્ટાગ્રામ પર મોટો મદાર રાખે છે. તમે જાણતા જ હશો કે...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઉમેરાય છે કમેન્ટ્સ - પ્રાઇવસી સાથે અજાણ્યા નંબર્સના વોટ્સએપ મેસેજ પણ બ્લોક કરી શકાશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઉમેરાય છે કમેન્ટ્સ - પ્રાઇવસી સાથે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. જો તમે રોજેરોજ ઇન્સ્ટાગ્રામ...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઇ વોટ્સએપમાં વેરિફિકેશન માર્કનો કલર બદલાઈ ગયો! ઇન્સ્ટાગ્રામમાં ‘કેરુસેલ’ પોસ્ટમાં મીડિયા કન્ટેન્ટની સંખ્યા બમણી થઈ વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઇ વોટ્સએપમાં ગ્રૂપ્સ એક ઉપયોગી સુવિધા...

તમારાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ લિંક કર્યા છે?

જો તમે સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હો તો એવી પૂરી શક્યતા છે કે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર એક્ટિવ હશો. એવું પણ બને કે તમે બંને પર લગભગ સરખું કન્ટેન્ટ પોસ્ટ કરતા હશો! ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી લીધી ત્યારથી આ બંને પ્લેટફોર્મ સતત એકમેકની નજીક આવી...

ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટનો ઉપયોગ થાય?

ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ રાખવાની જરૂર શી? આ સવાલનો જવાબ થોડો વિસ્તૃત રીતે જાણીએ અને ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટનો લાભ કઈ રીતે લઈ શકાય એ વિશે પણ વાત કરીએ. આખી દુનિયામાં...

ઇન્સ્ટાગ્રામમાં ટ્રેકિંગ બંધ કરવું છે?

તમે ઘરમાં પરિવારના અન્ય સભ્યો સાથે વાત વાતમાં કોઈ ચોક્કસ વાનગીની રેસિપી કે કોઈ મૂવી વિશે વાત કરી? એ પછી તરત તમને ઇન્સ્ટાગ્રામ પર કે અન્ય કોઈ જગ્યાએ એ જ રેસિપી કે એ જ મૂવી વિશેની પોસ્ટ જોવા મળી હશે. આવું તમે જુદી જુદી ઘણી વાતમાં થતું જોયું હશે. ક્યારેક આ યોગાનુયોગ હોઈ...

તમે જુદા જુદા એકાઉન્ટમાં સાઇન ઇન થયા પછી લોગ આઉટ થવાનું ભૂલી જાઓ છો?

તમારું પર્સનલ લેપટોપ કે કમ્પ્યૂટર હોય અને તેમાં તમે જીમેઇલ, ફેસબુક જેવી સર્વિસમાંથી લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ હવે જેનો ઉપયોગ ન કરતા હો એવા કોઈ સ્માર્ટફોનમાં કે ઓફિસના કમ્પ્યૂટરમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવામાં જોખમ છે. સદભાગ્યે, બધી જાણીતી સર્વિસમાં આપણે અન્ય કયા ડિવાઇસમાં હજી લોગ ઇન છીએ તે જાણી, લોગ આઉટ થઈ શકીએ છીએ.

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ઇન્સ્ટામાં એકથી વધુ એકાઉન્ટ : કેમ અને કઈ રીતે? એક ફોનમાં ચલાવો બે વોટ્સએપ એકાઉન્ટ ઇન્સ્ટામાં એકથી વધુ એકાઉન્ટ : કેમ અને કઈ રીતે? ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ...

ઇન્સ્ટાગ્રામમાં ક્વાયેડ મોડનો શો ફાયદો છે?

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ વગેરે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એક ખાસિયત અથવા તકલીફ હોય છે - આવી કોઈ પણ સાઇટ કે એપ આપણે એક વાર ઓપન કરીએ એ પછી તેમાં વાંચવા જેવું, જોવા જેવું કે અન્ય લોકો સાથે ઇન્ટરેક્ટ કરવા જેવું એટલું બધું હોય કે તેમાં આપણો કેટલો બધો...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? હવે વોટ્સએપમાં આવે છે ન્યૂઝલેટર્સ યુટ્યૂબમાં અપશબ્દો ધરાવતા વીડિયો પર હવે ઓછા અંકુશ ટ્વીટરમાં SMS દ્વારા 2FA બંધ થઈ ગયું ઇન્સ્ટાગ્રામના સહ-સ્થાપક ઇન્સ્ટા એપની હાલની સ્થિતિથી નારાજ! યુટ્યૂબમાં અમુક પ્રકારની જાહેરાત બંધ થશે વોટ્સએપમાં જૂનાં ગ્રૂપ સંબંધિત...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ટ્વીટરમાં નવું હોમ પેજ ટ્વીટર હજી વધુ ઉદાર બનશે ટ્વીટર પર પેઇડ ઉપરાંત, વિવિધ પ્રકારના વેરિફિકેશન બેજ ઉમેરાયા ફેસબુક-ઇન્સ્ટામાં પણ પેઇડ વેરિફિકેશન વોટ્સએપના ડ્રોઇંગ ટૂલના ટેક્સટ એડિટરમાં નવાં ફીચર્સ યુટ્યૂબમાં સહિયારું સર્જન સહેલું બન્યું...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? યુટ્યૂબ પર આવે છે પેઇડ કોર્સ વોટ્સએપ અન્ડુને પણ અન્ડુ કરવાની સગવડ! પ્રતિબંધ દરમિયાન વોટ્સએપનો ઉપયોગ શક્ય બનશે વોટ્સએપ સ્ટેટસને વાંધાજનક તરીકે રિપોર્ટ કરી શકાશે ઇન્સ્ટાગ્રામે શોપિંગને બદલે કન્ટેન્ટ ક્રિએશન પર ફોક્સ કર્યું ટ્વીટરને અન્ય સોશિયલ...

ઇન્સ્ટાગ્રામમાં લોગઇન ન થઈ શકાય તો શું કરવું?

વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ખાસ્સા એક્ટિવ રહેતા લોકોને એક વાતનો સતત ડર રહેતો હોય છે - પોતે પોતાના એકાઉન્ટની એક્સેસ ગુમાવી તો નહીં બેસે ને? આપણે પોતાના એકાઉન્ટને સલામત રાખવાની પૂરતી કાળજી ન લઇએ તો - કે લીધી હોય તો પણ - આપણું એકાઉન્ટ હેક થાય કે બીજા કોઈ કારણસર આપણે...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં હવે વધુ જાહેરાતો જોવા મળશે ટ્વીટર પર સ્ક્રીનશોટ લો છો? ટ્વીટરમાંની ટ્વીટ્સ સીધી વોટ્સએપ પર શેર કરો - માત્ર ભારતમાં વોટ્સએપમાં સ્ક્રીનશોટ લેવા પર અંકુશ વોટ્સએપમાં ગ્રૂપ્સમાં મેમ્બર્સ સંખ્યાની લિમિટ હજી વધશે ઇન્સ્ટાગ્રામમાં...

ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ વેરિફિકેશનના નામે છેતરપિંડીથી ચેતજો

આપણે સૌ ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ, એપ્સ વગેરેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પણ મોટા ભાગે તેની નાની-નાની વાતોની પૂરતી સમજ ન હોવાને કારણે ક્યારેક તકલીફમાં મૂકાઈએ છીએ. જેમ કે,  લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના યૂઝર્સને પોતાનું એકાઉન્ટ વેિરફાય કરવાની સગવડ આપે છે....

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? વોટ્સએપમાં ગ્રૂપ એડમિન સામેનાં જોખમો આખરે ટેલિગ્રામ સામે અદાલતી કાર્યવાહી સારેગામા કંપનીએ ઇન્સ્ટાગ્રામ સાથેની જુગલબંદી તોડી ફેક ન્યૂઝના કેસમાં પશ્ચિમ બંગાળ મોખરે ટ્વીટરમાં સર્કલની નવી સુવિધા ટ્વીટર પર આવે છે એડિટ બટન વોટ્સએપમાં ગ્રૂપ એડમિન સામેનાં...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ઇન્સ્ટાગ્રામ હવે બીરિઅલની કોપી કરે છે! વોટ્સએપ ઇન્સ્ટાગ્રામની કોપી કરશે! ફેસબુકની ન્યૂઝ ફીડમાં ફરી મોટો ફેરફાર વોટ્સએપમાં ગ્રૂપ એડમિનને વધુ પાવર સિગ્નલ એપ પણ સલામત નથી માઇક્રોસોફ્ટે ફેસબુકની કોપી કરી! મેસેન્જર એપમાં બાય ડિફોલ્ટ એન્ક્રિપ્શન યૂઝરનો ડેટા...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝની ભરમાર હવે ટૂંકાવવામાં આવશે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડની માહિતી હવે સોશિયલ મીડિયા પર મળશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝની ભરમાર હવે ટૂંકાવવામાં આવશે ઇન્સ્ટાગ્રામ પર બે ફીચર કદાચ સૌથી વધુ પોપ્યુલર છે, રીલ્સ અને સ્ટોરીઝ. સ્ટોરીઝ ફીચરનો...

ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર્સની સ્ટ્રેન્થ બદલો આ રીતે…

તમે ઇન્સ્ટાગ્રામ હેવી યૂઝર હશો તો તમે જાણતા જ હશો કે આ સર્વિસની લોકપ્રિયતાના પાયામાં તેનાં ફિલ્ટર્સ છે. ઇન્સ્ટાની ઓળખ ઇમેજ શેરિંગ સર્વિસ તરીકે ઊભી થઈ અને હવે તે બહુ વિસ્તરી હોવા છતાં, ઇમેજ હજી પણ તેનું સૌથી મોટું અને શાર્પ ટૂલ છે. તમે ગેલેરીમાંથી કોઈ ઇમેજ પસંદ કરો કે...

ઇન્સ્ટાગ્રામમાં ફોટોઝનાં કલેક્શન બનાવો આ રીતે…

ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ એકાઉન્ટ્સને ફોલો કરતા હો તો તમને એવા ઘણા ફોટો કે વીડિયો જોવા મળે જે તમને સેવ કરી લેવાનું મન થાય. એ માટે ઇન્સ્ટાગ્રામ ‘બુકમાર્ક’ની સગવડ આપે છે, જેને તમે ઇચ્છો ત્યારે ફરી ઓપન કરી શકો. લગભગ દરેક ફોટો-વીડિયો નીચે, જમણા...

સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપણને શું બતાવવું તે કેમ નક્કી થાય છે? આપણું ધાર્યું કેવી રીતે થાય?

તમે સોશિયલ મીડિયાના ગુલામ બનશો કે તેને ગુલામ બનાવવા માગશો? બંને વાત આપણા જ હાથમાં છે. વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ આપણને વધુ રસ પડે તેવું બતાવવાની હરીફાઈમાં લાગી છે. મહત્ત્વની વાત એ કે આપણે શું જોવું તેનો નિર્ણય આપણા હાથમાં જ હોવો જોઈએ. બધી સાઇટ એવો અંકુશ આપતી નથી, પરંતુ અમુક સાઇટ્સ આવો અંકુશ આપવા લાગી છે. આપણે એ બરાબર સમજી લઈએ તો ફાયદામાં રહીએ.

ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફ્રેન્ડ્સના અપડેટ્સ મેળવો આ રીતે…

સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે. ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે...

સોશિયલ મીડિયા

આગળ શું વાંચશો? સ્નેપચેટમાં સ્ટોરીઝમાં વચ્ચે એડ આવશે ને ક્રિએટરને કમાણી થશે વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનમાં એક કામની સુવિધા ઉમેરાઈ યુટ્યૂબ મ્યુઝિક સર્વિસમાં ડાઉનલોડેડ કન્ટેન્ટ પ્લે કરવાનું વધુ સરળ બનશે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને એક્ટિવિટીનું મેનેજમેન્ટ સહેલું બન્યું હવે...

ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવિટી સ્ટેટસ ઓફ કરો આ રીતે…

સોશિયલ મીડિયા એકમેકના લાઇવ કોન્ટેક્ટમાં રહેવા માટે જ છે, પણ એ માટે આપણે થોડી પ્રાઇવસીનો ભોગ આપવો પડે છે. ઇન્સ્ટાગ્રામ પર તમે, જે તે ક્ષણે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ અત્યારે લાઇવ છે તે જોઈ શકો છો. એપમાં ડાઇરેક્ટ મેસેજ મોકલતી વખતે, તમે તમારા કોન્ટેક્ટસના નામ સાથે ગ્રીન...

Pleases don`t copy text!