જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી - અત્યાર સુધી આ શબ્દો આપણે જીવન વીમા માટે જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે આ શબ્દો આધાર કાર્ડને પણ પૂરેપૂરા લાગુ પડે છે. ફોન માટે નવું સિમ કાર્ડ મેળવવું હોય કે બેન્કમાં નવું ખાતું ખોલાવવું હોય તો આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે. ત્યાં...
| Aadhar
કેશલેસ પેમેન્ટનો નવો આધાર
દુકાનમાં રકમ ચૂકવતી વખતે આપણે રોકડ, કાર્ડ, મોબાઇલ વોલેટ, પાસવર્ડ વગેરે કશાની જરૂર ન રહે એવી આધાર કાર્ડ આધારિત નવી પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. ભારતમાં બેન્કિંગ એક એવું ક્ષેત્ર છે જે વર્ષો સુધી એ જ જૂની ઘરેડમાં, રગશિયા ગાડાની ગતિએ ચાલ્યા પછી અચાનક હરણફાળ ભરવા લાગ્યું...
રેલવેમાં આધારનો ભાર?
આધાર કાર્ડના ઉદ્દેશ ઉપયોગી છે, તેની સાથે સંકળાયેલી ખામીઓ આપણા માટે જોખમી બને છે. જો તમે રોજેરોજ છાપાંના ખૂણે ખૂણે નજર ફેરવતા હો તો એક સમાચાર પર તમારી નજર જરૂર અટકી હશે રેલવે ટિકિટ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બને તેવી શક્યતા છે! આમ તો વરસાદની જેમ આ આગાહી...