સિંગાપોરમાં એજ્યુકેશનના સ્પેશિયાલિસ્ટ
સ્વિફ્ટ સોલ્યુશન તરફથી વિશેષ જ્ઞાનભેટ
માફ કરશો, આ બંને ઓફર હવે પૂરી થઈ ગઈ છે.
ગુજરાતી પરિવારોમાં ટેકનોલોજીના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવા તથા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોમાં ટેકનોલોજીનું જ્ઞાન વિસ્તારવાના હેતુથી, સ્વિફ્ટ સોલ્યુશન દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
‘સાયબરસફર’ના ડિજિટલ લવાજમમાં ફાયદો
લવાજમના હાલના વિકલ્પો માટે <br>
અહીં ક્લિક કરો
સફળ ઓર્ડર/પેમેન્ટ પછી, આપના ઇ-મેઇલમાં એક લિંક આવશે, તેના પર ક્લિક કરી, આપના યૂઝરનેમ-પાસવર્ડ બનાવવાના રહેશે.
લોગ-ઇન પછી ‘સાયબરસફર’ના આપના અંકો નીચે મુજબ વાંચી શકાશેઃ
કોઈ પણ મદદ માટે 92272 51513 પર સંપર્ક કરવા વિનંતી.
સ્વિફ્ટ સોલ્યુશનઃ ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્સીનો પરિચય
સ્વિફ્ટ સોલ્યુશન છેલ્લાં ત્રીસેક વર્ષથી ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મદદરૂપ થતી કંપની છે.
સ્વિફ્ટ સોલ્યુશનના નિષ્ણાતો વાલીઓ અને વિદ્યાર્થી સાથે વિસ્તૃત ચર્ચા કરીને તેમને માટે ક્યો કોર્સ, કઈ યુનિવર્સિટી અને ક્યો દેશ સૌથી વધુ અનુકૂળ રહેશે તેનું માર્ગદર્શન આપે છે.
સ્વિફ્ટ સોલ્યુશન ૫૭૦થી વધુ યુનિવર્સિટીઝ/કોલેજિસ/ઇન્સ્ટિટ્યૂટ્સ સાથે સંકળાયેલ છે. કંપની યુએસએ, યુકે, કેનેડા, યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરેમાં ઉચ્ચ અભ્યાસ સંબંધિત તમામ સર્વિસીઝ પૂરી પાડે છે.
સ્વિફ્ટ સોલ્યુશન ખાસ કરીને સિંગાપોર જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. સ્વિફ્ટ સોલ્યુશન સિંગાપોરમાં પોતાની ઓફિસ પણ ધરાવે છે.
સ્વિફ્ટ સોલ્યુશન કેવા પ્રકારનું માર્ગદર્શન આપે છે?
પરદેશ ભણવા જવા સંબંધિત તમામ બાબતોનું સ્વિફ્ટ સોલ્યુશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. તેમાં મુખ્યત્વે નીચેની બાબતો સામેલ છે.
- IELTS/PTE જેવી એક્ઝામ્સ જેવી સંબંધિત સંપૂર્ણ માર્ગદર્શન અને કોચિંગ
- એડમિશન એપ્લિકેશન માટેનું માર્ગદર્શન
- ડોક્યુમેન્ટસ તૈયાર કરવાનું માર્ગદર્શન
- સ્કોલરશિપ/બેન્ક લોન મેળવવા સંબંધિત માર્ગદર્શન
- વિસા ઇન્ટરવ્યુની તૈયારીનું માર્ગદર્શન
સ્વિફ્ટ સોલ્યુશન કેવા પ્રકારના કોર્સીસ ઓફર કરે છે?
સ્વિફ્ટ સોલ્યુશનની મદદથી વિવિધ દેશોમાં સર્ટિફિકેશન, ડિપ્લોમા, ડિગ્રી કે માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે જઈ શકાય છે.
ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓ કે ડિપ્લોમા/ડિગ્રીનો અભ્યાસ પૂરો કરનારા વિદ્યાર્થીઓ ટોપઅપ ડિગ્રી કે માસ્ટર્સનો વિકલ્પ પસંદ કરી શકે છે.
સ્વિફ્ટ સોલ્યુશન નીચેનાં તમામ ક્ષેત્રોમાં ઓપન એડમિશન મેળવવામાં વિદ્યાર્થીઓને મદદ કરે છેઃ
- મેડિકલ સાયન્સિઝ
- એન્જિનીયરિંગ
- આર્કિટેકચર
- હોસ્પિટાલિટી મેનેજમેન્ટ
- એકાઉન્ટિંગ અને ફાયનાન્સ
- ફેશન ડિઝાઇનિંગ
- મીડિયા અને ફિલ્મ પ્રોડકશન
અને બીજા સંખ્યાબંધ કોર્સીઝ
સ્વિફ્ટ સોલ્યુશન કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે?
પરદેશ ભણવા જતા વિદ્યાર્થીને પોતાને તથા વાલીઓને અનેક પ્રકારની મૂંઝવણો સતાવતી હોય છે. સ્વિફ્ટ સોલ્યુશનના માર્ગદર્શનથી વિદ્યાર્થીનો કોર્સ, યુનિવર્સિટી અને દેશ નક્કી થઈ જાય એ પછી સ્વિફ્ટ સોલ્યુશન દ્વારા જે તે દેશમાં જઇને સ્થાયી થવા સુધીની તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છેઃ
સ્વિફ્ટ સોલ્યુશનની સેવાઓમાં નીચેની બાબતો સામેલ છેઃ
- એડમિશન પ્રોસેસ
- વિસા પ્રોસેસ
- ઇમિગ્રેશન પ્રોસેસ
- એજ્યુકેશન લોન
- ઇન્સ્યુરન્સ પ્રોસેસ
- જે તે દેશમાં રહેવા-જમવાની ગોઠવણ
- એરપોર્ટ પીકઅપ
- ફોરેન એક્સચેન્જ
- જો જે તે દેશમાં જોબની મંજૂરી હોય તો જોબ મેળવવામાં મદદ
(નિશ્ચિત શરતોને આધીન)
સ્વિફ્ટ સોલ્યુશનની સંપર્ક માહિતી
પરદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વિદ્યાર્થીના પાસપોર્ટ અને અભ્યાસના સર્ટિફિકેટ્સ સાથે નીચેના નંબર પર એપોઇન્ટમેન્ટ લઈને રૂબરૂ મળી શકે છેઃ
- +91 99988 05566, +91 99742 55566
સ્વિફ્ટ સોલ્યુશન,
૬૦૨, રંગોલી કોમ્પ્લેક્સ, વી.એસ. હોસ્પિટલ સામે, એલિસ બ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬