સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સંબંધિત કોઈ પણ બાબત આપને ગૂંચવતી હોય તો ‘સાયબરસફર’નો એફએક્યુ વિભાગ આપના માટે જ છે. નીચે આપેલા ફોર્મની મદદથી આપ આપનો સવાલ મોકલી શકો છો. આપ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં સવાલ મોકલી શકો છો!
સવાલ મોકલવા માટે આપે લવાજમ ભર્યું હોવું જરૂરી નથી. મેગેઝિનમાં પ્રકાશિત ઉત્તર આપને ઈ-મેઇલ દ્વારા મોકલીશું.
[ninja_form id=2]