fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જોજો ઇન્ટરનેટ પર દાઝતા નહીં! આપણી સલામતી આપણા જ હાથમાં

જોતજોતામાં ઇન્ટરનેટે આપણું જીવન અનેક રીતે બદલી નાખ્યું છે. તેમાં સેફ્ટી એટલે માત્ર ડેટાની સેફ્ટીની વાત રહી નથી. ઇન્ટરનેટ પર આપણે જુદી જુદી ઘણી રીતે સાવચેત રહેવું જરૂરી બન્યું છે, નુક્સાનની સંભાવના પણ ઘણા પ્રકારની છે. અહીં આપેલી બાબતો તમે જાણતા હશે, તેમ છતાં ઘણી વાર સમજદારને માટે પણ ઇશારા જરૂરી હોય છે!

આ અંક તમારા હાથમાં આવશે ત્યારે દિવાળી બહુ નજીક હશે ને ઘરમાં ફટાકડા આવી ગયા હશે. પરિવારના લોકો સાથે મળીને ફટાકડા ફોડે ત્યારે એના આનંદ સાથે કોઈ દાઝી ન જાય એની ચિંતા પણ રહે.

બરાબર એવું જ ઇન્ટરનેટના ઉપયોગમાં છે. રોજેરોજ સ્માર્ટફોન, કમ્પ્યૂટર પર ઇન્ટરનેટની મદદથી આપણે કેટલીય જાતનાં કામ કરીએ, કેટલીય સર્વિસનો લાભ લઈએ, મોજમસ્તી માણીએ, પણ આ બધામાં દાઝવાનું સતત જોખમ રહેલું છે.

ઇન્ટરનેટ સેફ્ટીની બાબતે અત્યારે આપણે કેવા વિરોધાભાસી સમયમાં જીવીએ છીએ એ જુઓ – એક તરફ, વર્ષોથી દુનિયાની સારીનરસી બધી બાબતોનો અનુભવ કરીને બેઠેલા વડીલો છે, જે માને છે કે નવા સમયની નવી ટેકનોલોજીમાં એમને કંઈ ગડ બેસતી નથી. બીજી તરફ, હજી તો ઊગીને ઊભાં થતાં ટાબરિયાં આ બાબતે ‘એમ-બી-એ’ બની ગયાં છે, જે માને છે કે ‘મને બધું આવડે!’

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!