ઈ-મેઇલના મુખ્ય બે પ્રકાર છે, આપણે લગભગ દરરોજ આ બંને પ્રકારના ઇ-મેઇલનો ઉપયોગ કરતા હોવા છતાં તેમાંનો ફેરફાર જલદી આપણી નજરે ચઢતો નથી. પહેલો પ્રકાર ફ્રી ઇ-મેઇલ સર્વિસ છે અને બીજો પ્રકાર ડોમેઇન ઇ-મેઇલ છે. વાસ્તવમાં ફ્રી ઇમેઇલ પણ ડોમેઇન ઇ-મેઇલ જ છે. કઈ રીતે એ સમજીએ.