fbpx

ગણિતનાં અઘરાં સમીકરણ ઉકેલતી કેલ્ક્યુલેટર એપ્સ

By Himanshu Kikani

3

ગણિતના દાખલા સ્ટેપ-બાય-સ્ટેપ સમજવા હોય તો આ એપ્સ અજમાવવા જેવી છે.

પરીક્ષાઓ માથે છે ત્યારે તમે વિદ્યાર્થી હો કે વાલી, ટેન્શન તમારા માથા પર સવાર હશે! આવા સમયમાં, તમને સખ્ખત ઉપયોગી થઈ શકે એવી એક વાત કરીએ.

એ માટે પહેલાં, એક અઘરી પરીક્ષા  પાસ કરો! નીચેની તસવીરમાં આપેલા સમીકરણનો જવાબ શોધી બતાવો! ગણિતમાં કાચા છો? નો પ્રોબ્લેમ! સ્માર્ટફોનના ઉપયોગમાં તો પાક્કા છોને? તેની કેલ્ક્યુલેટર એપ ઓપન કરી, તેમાં આ સમીકરણ ફક્ત લખી બતાવો, સમીકરણનો જવાબ નહીં આપો તો ચાલશે!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!