ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સહેલું છે, પણ ભૂલ ન થાય એ જોવાની જવાબદારી આપણી જ છે.
આગળ શું વાંચશો?
- બેન્ક સાચી, પણ બ્રાન્ચ ખોટી
- બેન્ક અને બ્રાન્ચ બંને ખોટાં
દેખીતું છે કે આપણે આપણી બેન્કની એપ કે સાઇટ પરથી બીજી કોઈ વ્યક્તિના ખાતામાં ઓનલાઇન મની ટ્રાન્સફર કરતી વખતે દરેક વિગતો સાચી હોવાની ખાતરી કરવી પડે.