fbpx

બ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે?

By Himanshu Kikani

3

સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને મળતી મંજૂરીઓ વિશે તો આપણે જાગૃત થયા છીએ, પણ બ્રાઉઝર અને તેના દ્વારા વિવિધ સાઇટ્સને આપણે કેટલી મંજૂરી આપી દઈએ છીએ એ પણ જાણવા જેવું છે!

સ્માર્ટફોનમાં આપણે પ્લેસ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એ એપ આપણી પાસે જાતભાતની પરમિશન માગે છે. મોટા ભાગે આપણે આંખ મીંચીને આ મંજૂરીઓ આપી દેતા હોઇએ છીએ, પણ ક્યારેક તેમાં થોડા ઊંડા ઉતરીને એપ કઈ કઈ મંજૂરી માગે છે તે સમજવાની કોશિષ પણ કરતા હોઇએ છીએ. કોઈ મુદ્દે આપણને એવું લાગે કે આ એપને આવી મંજૂરી આપવાની જરૂર નથી તો આપણે એ મંજૂરી નકારીએ છીએ અથવા એ એપ ઇન્સ્ટોલ કરવાનું માંડી વાળીએ છીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!