fbpx

આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

By Himanshu Kikani

3

[vc_row][vc_column width=”2/3″][vc_column_text]આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કરિયર બનાવવાનું સપનું છે પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી? અથવા, તમારું સંતાન આ દિશામાં ઉત્સાહથી આગળ વધતું હોય, પણ માતા-પિતા તરીકે ઘણી બાબતો તમને ગૂંચવે છે?

આ લેખ તમારી ઘણી ગૂંચવણો ઉકેલશે. અહીં ડેવલપર તરીકે કઈ કઈ આવડત હોવી જરૂરી છે, કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી બેસ્ટ રહેશે એવી ઘણી બધી માહિતી આપી છે જે તમને ઉપયોગી થશે.

અત્યારે આઇટી પ્રોગ્રામર્સ અને ડેવલપર્સની ડિમાન્ડ બહુ છે. વધતી ડિમાન્ડ અને ટેલેન્ટેડ લોકોની અછતને લીધે પગાર પણ વધારે મળે છે. એ ધ્યાન રાખવા જેવું છે કે સોફ્ટવેર ડેવલપિંગનું ક્ષેત્ર ખૂબ ઝડપથી બદલાતું રહે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ફ્રેમવર્ક્સ અને ટેક્નોલોજી વર્ષે વર્ષે નવું રૂપ લે છે અને તેથી કામની જરૂરિયાતો પણ સતત બદલાતી રહે છે. એટલે જેમને ખરેખર આ ક્ષેત્રમાં જવામાં રસ હોય તેમને માટે કેટલીક મહત્ત્વની માહિતીનું સંકલન કરીને અહીં આપી છે. તો ઓલ ધ બેસ્ટ!

આગળ શું વાંચશો?

  • સૌથી પહેલાં તો એ જાણીએ કે ડેવલપર અને પ્રોગ્રામરમાં શું ફેર છે?

  • ડેવલપર્સની ડિમાન્ડ કેમ વધી રહી છે?

  • કયા કયા પ્રકારના ડેવલપર્સ હોઈ શકે અને તેમનું કામ શું હોય?

  • કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી સારી?

  • ડેવલપર બનવા માટે બીજી કઈ આવડત-સ્કિલ્સ હોવી જરૂરી છે?

  • ડેવલપર તરીકેના ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે કેવા સવાલો પૂછાતા હોય છે?

  • ડેવલપર તરીકે કરિયર બનાવવા માટે મારી પાસે કઈ ડિગ્રી હોવી જોઈએ?

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!