fbpx

રિઝ્યૂમ એવો કેવી રીતે બનાવવો, જેથી ઇન્ટરવ્યૂ કોલ તો આવે જ? નવા સમયના રિઝ્યૂમ બનાવો!

By Himanshu Kikani

3

આજના સમયમાં નોકરી આપનાર, દરેક ઉમેદવારના બાયોડેટા તપાસવા માટે બહુ મર્યાદિત સમય ફાળવતા હોય છે. એટલા ટૂંકા સમયમાં એમનું ધ્યાન ખેંચતાં આવડવું જોઈએ.

રિઝ્યૂમ કે બાયોડેટા… ભલભલાને ડરાવનારા શબ્દો છે. કારણ એ કે જો તમે તાજા જ કોલેજમાંથી બહાર નીકળ્યા હો, તો રેઝયુમેમાં લખવા જેવું ખાસ કંઈ હોય નહીં અને જો ઠીક ઠીક અનુભવ મેળવી લીધો હોય, તો એ બધું રિઝ્યૂમમાં સારી રીતે, જોનાર વાંચીને નહીં, ફક્ત જોઈને પણ પ્રભાવિત થાય એવી રીતે રજૂ કરતાં ફાવતું ન હોય!

કદાચ તમે પણ ઘરમાં વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘‘અમારા જમાનામાં તો, કોઈ બી.કોમ. પૂરું કરે એ સાથે બેન્કના મેનેજર બોલાવીને કહી દેતા કે કાલથી આવી જજો!’’ એવો જમાનો હવે રહ્યો નથી. હવે તો સાદા ગ્રેજ્યુએશનથી કંઈ જ થતું નથી અને ડબલ ગ્રેજ્યુએશન પછી પણ કોઈ ખાસ ફિલ્ડમાં માસ્ટરી વિના નોકરી મેળવવી મુશ્કેલ છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!