fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘સાયબરસફર’નું કવરપેજ હંમેશા આકર્ષક રહ્યું છે. તંત્રી લેખ સુપર્બ. દરેક અંકમાં કંઈક નવું શીખવા મળે છે. નવેમ્બર-૧૭ના અંકમાં મોબાઇલ દ્વારા ગમે ત્યાંથી આપણા પીસીને એક્સેસ કરી શકાય તેનો ઉપયોગ કર્યો, ખૂબ જ ઉપયોગી છે રિમોટ ડેસ્કટોપ. આવી જ રીતે વાંચકોને અપડેટ રાખતા રહો તેવી આશા સાથે, ‘ટીમ સાયબરસફર’ને ખૂબ શુભેચ્છાઓ…

– મેહુલ સુતરીયા, અમદાવાદ 

Please Login to view this content. (Not a member? Join Today!)

3 responses

  1. હું ઘણા વર્ષોથી મેગેઝીન વાંચું છું, પણ સાયબર સફર જેવું માહિતીથી ભરપુર બીજું કોઈ સામાયિક હજુ ધ્યાનમાં આવ્યું નથી. આપ આમ જ નિરંતર તમારું જ્ઞાન વહેંચતા રહો એવી આશા રાખું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!