રેલવે તંત્રને પાટે ચડાવવાનું અને તે માટે ટેક્નોલોજીનો સારો એવો ઉપયોગ કરવાનું શ્રેય જેમના શિરે હતું તે મોદી સરકારના રેલવે મંત્રી સુરેશ પ્રભુએ શ્રેણીબદ્ધ અકસ્માતો પછી વિદાય લેવી પડી અને તેમના પછી નવા નિમાયેલા રેલવ મંત્રી પિયુષ ગોયલેને રેલવે અકસ્માતો રોકવા ટેકનોલોજી પર નિયંત્રણો શરૂ કર્યાં છે!