fbpx

કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપ કરવું છે?

By Himanshu Kikani

3

જો તમને ગુજરાતી ટાઇપ કરતાં આવડતું હોય અને તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વિના ગુજરાતી ટાઇપ કરવા માગતા હો, તો વિન્ડોઝ ૭ તમારું કામ એકદમ સરળ કરી આપે છે, આ રીતે…

કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કામ કરવા માટે આમ તો જુદા જુદા અનેક પ્રોગ્રામ અને ફોન્ટ છે, પણ યુનિકોડના આગમનથી વાત સહેલી બની છે. જો તમારા કમ્પ્યુટરમાં વિન્ડોઝ ૭ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં ગુજરાતી  (કે અન્ય) ભાષામાં કામ કરવા માટે જરૂરી ફાઇલ્સ સામેલ જ હોય છે, આપણે ફક્ત તેને એક્ટિવેટ કરવી પડે છે.

અહીં સ્ટેપ-બાય-સ્ટેપ આપેલાં પગલાંને અનુસરીને તમે ગુજરાતી કી-બોર્ડ એક્ટિવેટ કરી શકશો. અલબત્ત આ રીતે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સે તૈયાર કરેલા કી-બોર્ડ અનુસાર ગુજરાતીમાં ટાઈપ કરી શકીએ છીએ. તમને એ આવડતું ન હોય gujarat લખતાં ગુજરાત ટાઈપ થાય એવું કી-બોર્ડ ઇન્સ્ટોલ કરવાની વિધિ પણ સમજાવી છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!