એક સમયે વેબડિઝાઇનિંગ ખૂબ સારી કારકિર્દી ગણાતી હતી, પણ પછી એનું મહત્ત્વ ઘટવા લાગ્યું. વાસ્તવમાં આ ક્ષેત્રે હજી પણ વિશાળ તકો છે, જો તમે સમય પ્રમાણે તકો પારખી શકો અને તે અનુસાર જરુરી નવી કુશળતાઓ કેળવી શકો છો. આ લેખમાં એ જ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.
આગળ શું વાંચશો?
- વેબડિઝાઈનિંગ /UI ડિઝાઈનિંગમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય?
- UI ડેવલેપમેન્ટમાં કારકિર્દી કેવી રીતે બનાવી શકાય? કેવી તકો છે?