[vc_row][vc_column width=”2/3″][vc_column_text]‘સાયબરસફર’ હવે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે!
એપમાં જે તે અંકના તમામ લેખ એક સાથે ડાઉનલોડ કરી, ઓફલાઇન પણ વાંચી શકાય છે!
આપના ફોનમાં ‘સાયબરસફર’ એપ ઉમેરો
- ઉપરની લિંક ક્લિક કરતાં, આપના મોબાઇલ સ્ક્રીન પર Add to home screen લખેલું જોવા મળશે.
- તેને ક્લિક કરતાં, આપના હોમસ્ક્રીન પર ‘સાયબરસફર’નો આઇકન ઉમેરાશે.
- તેને ક્લિક કરી, એપ ઓપન કરો અને આપના ગૂગલ/ફેસબુક આઇડીથી લોગ-ઇન થાઓ.
આ આપે એક જ વાર કરવાનું છે. - હવેના સ્ક્રીન પર, જો આપે ‘સાયબરસફર’નું લવાજમ ભર્યું હોય તો ત્યાં આપેલા વિકલ્પોથી ફરી લોગ-ઇન થાઓ.
લવાજમ ન ભર્યું હોય તો લોગ-ઇન વિના આગળ વધી, નિઃશુલ્ક લેખો વાંચો. - હવે આપ ઇચ્છો તો સતત લોગ્ડ-ઇન રહી શકશો અને આપના લવાજમગાળામાં ફરી ક્યારેય લોગ-ઇન થવાની જરૂર રહેશે નહીં.
- જો ક્યારેય લોગ-આઉટ થાઓ તો ફરી લોગ-ઇન થઈ, પેજ રીફ્રેશ કરવાનાં રહેશે.
- વધુ સહાય માટે 92272 51513 નંબર પર સંપર્ક કરવા વિનંતી.
[/vc_column_text][vc_tta_accordion color=”green” spacing=”2″ gap=”3″ c_icon=”chevron” c_position=”right” active_section=”10″][vc_tta_section title=”આ એપ કઈ રીતે વિશેષ છે?” tab_id=”1580126276098-f9cd2aab-441c”][vc_column_text]
- આ નવી ટેક્નોલોજીની પ્રોગ્રેસિવ વેબ એપ છે.
- આ એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની જરૂર નથી.
- તેમાં વારંવાર લોગ-ઇન, લોગ-આઉટ થવાની જરૂર નથી.
- આ એપ મોબાઇલમાં ઓછામાં ઓછી જગ્યા રોકે છે.
- આ એપ આપે ડાઉનલોડ કરેલા ડેટા માટે સ્ટોરેજનો ઉપયોગ કરે છે.
- સ્ટોરેજ સિવાય અન્ય કોઈ રિસોર્સનો ઉપયોગ ન થતો હોવાથી તેને કોઈ પરમિશનની જરૂર નથી.
- વિશ્વની અનેક કંપની હવે આ પ્રકારની એપ તરફ વળી રહી છે.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”એપના ઉપયોગ વિશે જાણો” tab_id=”1580126158193-67e49ec2-6406″][vc_column_text]
- એપમાં આપ લવાજમ અનુસાર, ઉપલબ્ધ વર્ષ ટોચના સ્ક્રોલબારમાં જોઈ શકશો.
- વર્ષ પસંદ કરો અને તેના ૧૨ અંક જુઓ.
- જે અંક વાંચવો હોય તેને ડાઉનલોડ કરી, તેમાંના લેખો વાંચો!
- આપે ડાઉનલોડ કરેલા અંકના લેખ ઓફલાઇન પણ વાંચી શકાશે.
- માત્ર વીડિયો જોવા કે અન્ય વેબસાઇટ જોતી વખતે ઇન્ટરનેટ કનેક્શન જોઈશે.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”એપમાં લોગ-ઇન રહેવા વિશે જાણો” tab_id=”1580126229174-6f65ded3-f3b7″][vc_column_text]
- એપમાં પહેલી વાર આપ આપના ગૂગલ કે ફેસબુક એકાઉન્ટથી લોગ-ઇન થઈ શકો છો.
- એ પછી દરેક ઉપયોગ વખતે તેમાં ફરી લોગ-ઇન કે લોગ-આઉટ થવાની જરૂર રહેતી નથી
- આપ જે કોઈ ડિવાઇસમાં ગૂગલ કે ફેસબુક એકાઉન્ટ ધરાવતા હો તેમાં આ એપનો ઉપયોગ કરી શકો છો.
- નિશ્ચિંત રહેશો, આપનો ગૂગલ/ફેસબુકનો પાસવર્ડ ‘સાયબરસફર’ જાણી શકશે નહીં કે ફેસબુકમાં આપના વતી કંઈ પોસ્ટ કરી શકશે નહીં.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”એપમા અંકોનો ડેટા કઈ રીતે મેનેજ થશે?” tab_id=”1580126331813-ed4e15ca-935b”][vc_column_text]
- આપ ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં, આ એપ શોધીને તેમાં તમે કેટલો ડેટા ડાઉનલોડ કર્યો છે તે જોઈ શકો છો.
- ફોનમાં સ્પેસ ખાલી કરવાની જરૂર હોય, તો આ એપનો બધો ડેટા એક સાથે ડિલીટ કરી શકો છો.
- ફક્ત, એ પછી ફરી જે અંક વાંચવા હોય તે આપે એપમાં ફરી ડાઉનલોડ કરવા જોઈશે.
- આમ, આ એપથી ફોનમાં રોકાતી સ્પેસ આપ પોતાની રીતે અંકુશમાં રાખી શકો છો.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”આપના લવાજમ સમયગાળામાં…” tab_id=”1580126396051-ac08a3ee-bd20″][vc_column_text]
- આપના લવાજમગાળા દરમિયાન, આપ ગમે તેટલી વાર ડેટા ડિલીટ કરી, અંકો ફરી ડાઉનલોડ કરી શકો છો.
- લવાજમગાળો પૂરો થયા પછી પણ, આપના ફોનમાં આ એપ અને તેમાંનો ડેટા રાખશો ત્યાં સુધી વાંચી શકશો.
- લવાજમ રીન્યુ કરાવતાં, નવા વર્ષના અંકો પણ વાંચી શકાશે.
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][vc_message]આપની સફર આનંદમય રહે![/vc_message][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]