ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬

 ક્લોનિંગથી ‘ડોલી’નો જન્મ: ૫ જુલાઈ, ૧૯૯૬

આ માદા ઘેટું ઘેટાશાહી માટે નહીં, પણ જન્મની કુદરતી પ્રક્રિયાનો ચીલો ચાતરીને પેદા થવા માટે વિશ્વવિખ્યાત બન્યું. ક્લોનિંગ- એટલે કે સજીવના એક જ કોષમાંથી તેની પ્રતિકૃતિ જેવો આખેઆખો બીજો સજીવ પેદા કરવાની ટેક્નિકથી  પેદા થયેલું આ પહેલું સસ્તન પ્રાણી હતું....
બિનસરકારી અંતરિક્ષયાનની પહેલી ઉડાન: ૨૧ જૂન, ૨૦૦૪

બિનસરકારી અંતરિક્ષયાનની પહેલી ઉડાન: ૨૧ જૂન, ૨૦૦૪

અવકાશ ખૂંદવાનો સરકારોનો એકાધિકાર, તેની સાથે સંકળાયેલા આસમાની ખર્ચને લીધે, ઘણા સમય સુધી જળવાયેલો હતો. આખરે, માઇક્રોસોફ્ટના સહસ્થાપક પોલ એલનની કંપનીએ બનાવેલા અંતરિક્ષયાન ‘સ્પેસશિપવન’થી એ ઇજારો તૂટ્યો. યાને ખાનગી- એટલે કે બિનસરકારી- રાહે અવકાશમાં સફળતાપૂર્વક ઉડાન ભરી....
લોંગ પ્લે રેકોર્ડની લાંબી ઇનિંગનો આરંભ:૨૧ જૂન,૧૯૪૮

લોંગ પ્લે રેકોર્ડની લાંબી ઇનિંગનો આરંભ:૨૧ જૂન,૧૯૪૮

મિનિટનાં ૭૮ ચક્કર ફરતી ‘થાળી’ રેકોર્ડના ચલણ પછી, મિનિટના ૩૩ ૧/૩ આંટા ફરતી- વધુ ક્ષમતા ધરાવતી રેકોર્ડનાં સંશોધન ૧૯૩૦ના દાયકાથી આરંભાઈ ચૂક્યાં હતાં. પણ અમેરિકાની કમર તોડી નાખતી આર્થિક મંદી અને બીજા વિશ્વયુદ્ધને કારણે રેકોર્ડની ઉત્ક્રાંતિમાં ઝોલ આવ્યો. મિનિટના ૩૩ ૧/૩...
સંદેશાવ્યવહારમાં ક્રાંતિ સર્જનાર ટેલિગ્રાફના પેટન્ટ: ૨૦ જૂન, ૧૮૪૦

સંદેશાવ્યવહારમાં ક્રાંતિ સર્જનાર ટેલિગ્રાફના પેટન્ટ: ૨૦ જૂન, ૧૮૪૦

ઘોડા, કબૂતર અને ખેપિયાના જમાનામાં એક સ્થળેથી બીજા સ્થળે તત્કાળ સંદેશા મોકલવા માટે ટેલિગ્રાફ શોધીને સેમ્યુઅલ મોર્સે કમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આણી. ચિત્રકાર તરીકે જાણીતા અને ન્યૂ યોર્કના મેયરપદની ચૂંટણી હારી ચૂકેલા સંશોધક મોર્સના સંદેશા ટેલિગ્રાફ થકી ડોટ (.) અને ડેશ...
મનુષ્યશરીરમાં લોહી ચડાવવાનો તુક્કો: ૧૫ જૂન, ૧૬૬૭

મનુષ્યશરીરમાં લોહી ચડાવવાનો તુક્કો: ૧૫ જૂન, ૧૬૬૭

માણસના લોહીનાં ચાર ગ્રૂપથી માંડીને લોહી શરીરમાં કેવી રીતે ફરે છે, તેની જાણકારી અત્યારે સાવ સામાન્ય ગણાય છે, પણ સાડા ત્રણ સદી પહેલાંના ડોક્ટર એ વિશે સદંતર અંધારામાં હતા. એ વખતે, વ્યાપક માન્યતા પ્રમાણે, ફ્રાન્સના રાજા લુઈ ચૌદમાના ડોક્ટર ડેનીસે ૧૫ વર્ષના એક છોકરાને પહેલી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop