ઇન્ટરનેટ વાઇરસ બદલ દોષી ઠરેલો પહેલો ‘ગુનેગાર’ : ૨૬ જુલાઈ, ૧૯૮૯

ઇન્ટરનેટ વાઇરસ બદલ દોષી ઠરેલો પહેલો ‘ગુનેગાર’ : ૨૬ જુલાઈ, ૧૯૮૯

અત્યારની વાત જુદી છે: હજારો-લાખોની સંખ્યામાં વાઇરસ(તોડફોડિયા-નુકસાનકારક સોફ્ટવેર) ઇન્ટરનેટ થકી દુનિયાભરનાં કમ્પ્યુટરમાં મોજૂદ છે, પરંતુ ૧૯૮૯માં ધીકતો ઇન્ટરનેટયુગ બેઠો ન હતો ત્યારે ‘મોરિસ વોર્મ’ નામના વાઇરસનું સર્જન કરવા બદલ રોબર્ટ મોરિસ નામના જુવાનિયાને ત્રણ વર્ષના...
ચંદ્રની ધરતી પર કદમ: ૨૦ જુલાઈ, ૧૯૬૯

ચંદ્રની ધરતી પર કદમ: ૨૦ જુલાઈ, ૧૯૬૯

અમેરિકાનું સમાનવ અંતરિક્ષયાન ચંદ્ર પર પહોંચ્યું અને અનેક કલ્પનાઓના પાત્ર જેવા ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગે ડગ માંડ્યાં. સાથોસાથ હવે અતિપ્રખ્યાત બની ચૂકેલા ઉદ્ગાર પણ કાઢ્યા, ‘વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ’. પહેલો ઉપગ્રહ અને પહેલો જીવ અવકાશમાં...
‘સ્કાયલેબ’ આખરે પડી: ૧૧ જુલાઈ, ૧૯૭૯

‘સ્કાયલેબ’ આખરે પડી: ૧૧ જુલાઈ, ૧૯૭૯

અમેરિકાની અવકાશસંસ્થા ‘નાસા’એ તરતી મૂકેલી અવકાશી પ્રયોગશાળા- સ્કાય લેબોરેટરી (ટૂંકમાં ‘સ્કાયલેબ’) વર્તમાન અવકાશી મથક (સ્પેસ સ્ટેશન)ના પૂર્વજ જેવી હતી. ગોઠવણ એવી હતી કે સ્પેસશટલ થકી અવકાશયાત્રીઓ સ્કાયલેબ સુધી પહોંચે અને ત્યાં પ્રયોગોને લગતી કામગીરી કરે, પરંતુ અવકાશમાં...
એ.કે.-૪૭નું જથ્થાબંધ ઉત્પાદન: ૬ જુલાઈ, ૧૯૪૭

એ.કે.-૪૭નું જથ્થાબંધ ઉત્પાદન: ૬ જુલાઈ, ૧૯૪૭

હિંસા અને ત્રાસવાદના પર્યાપ્ત બની ગયેલી એસોલ્ટ રાઇફલ એ.કે.-૪૭ કદાચ એકમાત્ર એવું હથિયાર છે, જેની ઉપયોગિતા અને ઘાતકતા છ દાયકા પછી પણ જૂની-આઉટડેટેડ થઈ નથી. ત્રાસવાદી હોય કે સૈનિક, દેશનાં લશ્કર હોય કે બળવાખોર ટુકડીઓ, વ્યક્તિગત ઉપયોગ હોય કે સામૂહિક, એ.કે.-૪૭ રાઇફલનો દબદબો...
હડકવાની રસીનો સફળ અખતરો: ૬ જુલાઈ, ૧૮૮૫

હડકવાની રસીનો સફળ અખતરો: ૬ જુલાઈ, ૧૮૮૫

ફાટેલા દૂધ માટે બેક્ટેરિયા જવાબદાર હોવાનું શોધી કાઢનાર રસાયણશાસ્ત્રી અને જીવશાસ્ત્રી લુઇ પાસ્તરને ઊંડા ઊતરતાં સમજાયું કે માણસજાતની અનેક બીમારીઓ માટે પણ સૂક્ષ્મ જીવો જવાબદાર છે. તેમના બાહરી હલ્લાને કારણે માણસ બીમાર પડે છે. એ સમયે વાઇરસ-બેક્ટેરિયા જેવા જીવોનું અસ્તિત્વ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop