by Urvish Kothari | Sep 1, 2012 | ૦૦૭, સપ્ટેમ્બર ૨૦૧૨
પીળા રંગના ગોળમટોળ હસમુખા સ્માઇલીનું પ્રતીક બહુ જાણીતું અને લોકપ્રિય છે, પણ તેને કી-બોર્ડની મદદથી અભિવ્યક્ત કરવાનું પહેલવહેલું સ્કોટ ફાલમેનને સૂઝ્યું. કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ફાલમેને ટાઇપ કરેલા એક સંદેશામાં પહેલી વાર રમૂજ માટે 🙂 અને રમૂજ ન હોય તેના માટે 🙁 વાપરવાનું...
by Urvish Kothari | Sep 1, 2012 | ૦૦૭, સપ્ટેમ્બર ૨૦૧૨
ઇન્ટરનેટનો આરંભ અમેરિકાના સંરક્ષણ વિભાગની પહેલથી થયો હોવાથી, ઘણા સમય સુધી અમેરિકાની સરકાર તેની કર્તાહર્તા હતી. છેક ૧૯૯૮માં બિનસરકારી, બિનવ્યાવસાયિક એવી ICANN સંસ્થા અસ્તિત્વમાં આવી. ‘ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ’- એવું આખું નામ ધરાવતી ICANN...
by Urvish Kothari | Sep 1, 2012 | ૦૦૭, સપ્ટેમ્બર ૨૦૧૨
‘યુનિસેફ’ તરફથી મળેલા ૨૦ હજાર ડોલર અને ‘ફિલિપ્સ’ કંપનીના ૧૮૦ ટીવી સેટની મદદથી દિલ્હીના દૂરદર્શન કેન્દ્રની શરુઆત થઈ અને ભારત ટીવી યુગમાં પ્રવેશ્યું. લગભગ બે દાયકા સુધી એકના એક ટીવીકેન્દ્ર પરથી સરકારી ઢબના, નાગરિકજાગૃતિ અને શૈક્ષણિક બાબતોને લગતા કાર્યક્રમો આવતા રહ્યા....
by Urvish Kothari | Sep 1, 2012 | ૦૦૭, સપ્ટેમ્બર ૨૦૧૨
ડિજિટલ અને મોબાઇલ કેમેરાના જમાનમાં ફોટોગ્રાફીની જરાય નવાઈ ન લાગે, પણ સવાસો વર્ષ પહેલાંના યુગમાં તસવીરો ખેંચવાનું કામ ભારે કડાકૂટિયું હતું. એ વખતે ઈસ્ટમેને જુદા જુદા પ્રયોગો કરીને છેવટે પ્લેટને બદલે વીંટો વાળી શકાય એવી ફિલ્મ (રોલ) અને તેને સમાવતો કેમેરા તૈયાર કર્યો અને...
by Urvish Kothari | Sep 1, 2012 | ૦૦૭, સપ્ટેમ્બર ૨૦૧૨
જર્મન સરમુખત્યાર હિટલરના નાઝી સૈન્યે પાડોશી દેશ પોલેન્ડ પર ચઢાઈ કરી, એ સાથે જ માનવ ઇતિહાસના સૌથી વિનાશક યુદ્ધનાં મંડાણ થયાં. એક તરફ બ્રિટન અને ‘મિત્રરાષ્ટ્રો’, તો બીજી તરફ જર્મની, ઇટાલી તથા જાપાન- એવી બે છાવણીઓમાં અમેરિકા ‘તટસ્થ’ હતું, પણ જાપાને પર્લ હાર્બર પર હવાઈ...