by Urvish Kothari | Oct 1, 2012 | ૦૦૮, ઓક્ટોબર ૨૦૧૨
રાહદારીઓને થતા અકસ્માત નિવારવા માટે બ્રિટનની ટ્રાન્સપોર્ટ રીસર્ચ લેબોરેટરીએ જુદા જુદા ક્રોસિંગના પ્રયોગ કરી જોયા પછી અંતે કાળા-ધોળા ચટાપટા પર પસંદગી ઉતારી. લંડનથી નજીક આવેલા સ્લાઉની સડક પર પહેલો ઝીબ્રા ક્રોસિંગ દોરવામાં આવ્યો. પહેલા વર્ષે ઝીબ્રા ક્રોસિંગની હકારાત્મક...
by Urvish Kothari | Oct 1, 2012 | ૦૦૮, ઓક્ટોબર ૨૦૧૨
ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિના પગલે રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં એકસૂત્રતાની જરૂરિયાત ઊભી થઈ. તોલમાપના એકમ નક્કી થયા. એવી જ રીતે ભૌગોલિક અંતર ઘટતાં, જુદાં જુદાં સ્થળોના અલગ અલગ સમયને બદલે એક સ્ટાન્ડર્ડ ટાઇમ જરૂરી બન્યો. બ્રિટીશ સામ્રાજ્યનો દબદબો જોતાં, તેની...
by Urvish Kothari | Oct 1, 2012 | ૦૦૮, ઓક્ટોબર ૨૦૧૨
ઉરુગ્વેની ફૂટબોલ ટીમને ચીલીના પાટનગર સાન્તિઆગો લઈ જતું ફેરચાઇલ્ડ એફએચ-૨૨૭ વિમાન એન્ડીઝ પર્વતમાળાઓમાં તૂટી પડ્યું, એ સાથે જ શરૂ થયો એક એવો સિલસિલો, જે માનવ સભ્યતાના ઇતિહાસમાં વિશિષ્ટ કારણોસર યાદગાર બની રહેવાનો હતો. કેમ કે, અકસ્માતમાંથી બચી ગયેલા લોકોએ જીવન ટકાવી રાખવા...
by Urvish Kothari | Oct 1, 2012 | ૦૦૮, ઓક્ટોબર ૨૦૧૨
એક ખાનગી કંપનીની પેટન્ટ ઓફિસમાં નોકરી કરતા અમેરિકન સંશોધક ચેસ્ટર કાર્લસનને દસ્તાવેજોની નકલનું કામ ભારે કૂથાભરેલું લાગતું હતું. બીજાના દસ્તાવેજોની નકલ માટે કાર્બન પેપર કામ ન લાગે, એટલે લાંબી મગજમારી પછી તેણે સલ્ફરનું આવરણ ધરાવતી ઝિન્કની પ્લેટ તૈયાર કરી. તેની પર...
by Urvish Kothari | Oct 1, 2012 | ૦૦૮, ઓક્ટોબર ૨૦૧૨
અંધજનોને લખવાની સરળતા પડે એ માટેના પ્રયાસમાં બ્રિટનના રાલ્ફ વેજવૂડે અનાયાસે કાર્બન પેપરની શોધ કરી અને આ દિવસે તેના પેટન્ટ મેળવ્યા. તેણે તૈયાર કરેલું ‘સ્ટાઇલોગ્રાફિક મેનિફોલ્ડ રાઇટર’ હકીકતે ટિશ્યુપેપરનો મોટો ચોપડો હતો. તેની પર રહેલી, લીટીના માપની આડી દોરીઓને લીધે,...